Sunday, December 22, 2024

Tag: Breaking news

સસ્પેન્ડેડ દહિયા મામલે પીડિતા પુત્રીનો ડીએનએ ટેસ્ટ કરાવવા તૈયાર

ગાંધીનગર, તા. 20 ગાંધીનગરનાં ખૂબ જ ચર્ચાસ્પદ બનેલા સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી ગૌરવ દહિયાની કથિત પત્ની લીનુ સિંહ આજે અમદાવાદ આવી પહોંચી હતી અને ત્યાંથી તે ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજ્યનાં પોલીસ વડા શિવાનંદ ઝાને મળવા માટે નીકળી હતી. લીનુ સિંહ પોતાની પુત્રીનાં હક્ક માટે આવી છે અને તેણે સ્પષ્ટ કહ્યું કે, આ પુત્રી અમારી જ છે અને હું ત...

કાળા મગ તાંત્રિક વિધિમાં ઉપયોગમાં લેવાતા હોવાથી તે ભોજનમાં ન આપવા જોઈએ...

ગાંધીનગર, તા. 20 મધ્યાહન ભોજન યોજના ફરી એકવાર વિવાદમાં આવી છે. આ વખતે ફરીવાર રાજકોટમાં મધ્યાહન ભોજન મામલે વિવાદ ઊભો થયો છે. અને આ વખતે મધ્યાહન ભોજનમાં અપાતા કાળા મગ વિવાદનું કારણ બન્યાં છે. જોકે, આ અંગે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે, કાળા મગનો ઉપયોગ કરવા બાબત ડોયેટિશિયનની સલાહ લઈને અમે નિર્ણય કરવામાં આવશે. કર્મચારીઓએ સોશિયલ મી...

225 વર્ષ જૂની પાવન ભૂમિ સત્તાધારના સંત જીવરાજબાપુનો દેહવિલય, દર્શન માટ...

રાજકોટ,તા:૨૦ તીર્થધામ સત્તાધારના આપાગીગા એવા દિવ્ય સંત જીવરાજબાપુએ તેમનો દેહ છોડી દીધો છે, જેથી તેમના લાખો શ્રદ્ધાળુ ઓમાં શોકની લાગણી છવાઇ ગઇ છે, તેમના પાર્થિવ  દેહને અત્યારે દર્શન માટે રાખવામાં આવ્યો છે, હજારો ભક્તો તેમના અંતિમ દર્શન માટે સત્તાધાર આવી રહ્યાં છે, મહંત જીવરાજબાપુનું 93 વર્ષની ઉંમરે નિધન થયુ છે, તેઓને છેલ્લા કેટલાક સમયથી શ્વાસ અને...

હેમંત ચૌહાણ ભાજપના રંગે રંગાયા, 15 ગુજરાતી કલાકારોએ ભાજપનો ખેસ ધારણ કર...

ગાંધીનગર,તા:૧૯ તુ રંગાઇ જાને રંગમાં ભજનના પ્રસિદ્ધ લોકગાયક હેમંત ચૌહાણે ભાજપનો ભગવો ધારણ કર્યો છે, તેઓની સાથે લોકગાયિકા સંગીતા લાબડિયા, લોક સાહિત્યકાર ગોપાલદાન બારોટ, ગાયક બંકિમ પાઠક, લોક સાહિત્યકાર અમુદાન ગઢવી, બટુક ઠાકોર, કિરીટદાન ગઢવી, બ્રિજરાજ લાબડીયા, ફિલ્મ નિર્માતા રાજેશ ઠક્કર, આરીફ મીર અને જીતુ ઠક્કર સહિતના કલાકારો ભાજપમાં જોડાઇ ગયા છે, ક...

સલામ, BSFમાં આસામ બોર્ડર પર ફરજ બજાવતા વડોદરાના સંજય સાધુ શહીદ થયા

વડોદરા,તા:૧૯  થોડા દિવસો પહેલા જ વડોદરાના એક જવાન બોર્ડર પર શહીદ થયા હતા અને તેમની અંતિમ યાત્રામાં હજાર લોકો ઉમટી પડ્યાં હતા, હવે વધુ એક વડોદરાના જવાન શહીદ થયા છે, શહેરના સંજય સાધુ બીએસએફમાં આસામ બોર્ડર પર ફરજ બજાવતા હતા અને તેઓ શહીદ થઇ ગયા છે, શહેરના ગોરવા કરોડિયા રોડ પરની ભગવતી કૃપા સોસાયટીમાં રહેતા તેમના પરિવારે જણાવ્યું છે કે તેમને ગઇકાલે રા...

કચ્છમાં ફરીથી ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતાના ભૂકંપથી લ...

કચ્છ,તા:૧૯ કચ્છમાં ફરી એક વખત ભૂકંપનો આંચકો અનુભવાયો છે, બપોરે 2.44 મીનિટે 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 6 કિ.મી દૂર હોવાનું જાણવા મળ્યું છે, ભૂકંપને કારણે રાપર, આદિપુર, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો, આ શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, કેટલીક જગ્યાએ ભૂકંપને કારણે લોકો ઘરની બહાર દોડી આ...

ગુજરાતમાં BSFમાં બોગસ રીતે ભરતીનું કૌભાંડ સામે આવ્યું, 15 સામે ચિલોડા ...

  ગાંધીનગર, તા:૧૭ હવે સેનામાં પણ બોગસ રીતે ભરતીનું કૌભાંડ સામે આવ્યું છે, ગુજરાત, દીવ-દમણ અને મહારાષ્ટ્રમાં બીએસએફની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં દિલ્હીમાં લેવાયેલી લેખિત પરીક્ષા બાદ ગાંધીનગરમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ માટે ફિજીકલ ટેસ્ટની પરીક્ષા હાધ ધરવામાં આવી છે, જેમાં 350 ઉમેદવારો આવ્યાં હતા, તેમાથી 15 ઉમેદવારોના ફિંગરપ્રિન્...

ભાજપનાં પ્રધાન વિભાવરી દવે અંબાજી ગબ્બર પર દર્શને જતાં માતાજીની મૂર્તિ...

અંબાજી, તા. 16 અંબાજીમાં માત્ર ગુજરાતની જ નહીં પણ દેશભરની આસ્થા છે, કારણ કે 51 શકિતપીઠ પૈકીની તે એક છે. 15મી ઓગષ્ટની ઉજવણી નિમિત્તે રાજયના પ્રધાન મંડળના સભ્યો વિવિધ જિલ્લામાં ગયા હતા, જેમાં રાજયકક્ષાના પ્રધાન વિભાવરી દવે દાંતામાં ધ્વજવંદન કરવાના હતા, પણ તે અગાઉ તેઓ અંબાજી મંદિર અને ગબ્બર ઉપર દર્શન કરવા જવાના હતા. ગબ્બર ઉપર અખંડ જયોતની આગળ મૂકવામ...

જો અટલ બિહારી વાજપેયી ન હોત તો આ ૪ બાબત માં ભારત પાછળ રહી જાત

તા:૧૬,  પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે પ્રથમ  પુણ્યતિથિ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સમાધિ પર જઈને શ્રદ્ધાંજલિ આપી. અટલ બિહારી વાજપેયી એ વડાપ્રધાનોમાં સામેલ  છે જેઓએ દેશના પ્રશાસન અને રક્ષા ક્ષેત્રમાં આગળ વધવા અને  આર્થિક વિકાસના સ્તરે પણ દુનિયામાં પોતાનું સ્થાન મજબૂત કરવામાં મદદ કરી. જ્યારે ૨૦૦૪ માં અટલ બિહારી વાજપેયીએ પ...

ગુજરાત રાજયમાં 84 ટકાથી વધુ વરસાદ; મેઘમહેરથી ૪૦ ડેમો છલકાયાં

ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને કારણે અત્યાર સુધીમાં એટલે કે ૧૪ ઑગસ્ટ-સવારે ૮.૦૦ વાગ્યે  સરેરાશ ૮૪  ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યના કુલ ૨૦૪  જળાશયોમાંથી ૩૪  જળાશયો ૨૫  થી ૫૦  ટકા વચ્ચે ભરાઈ ગયા છે. જ્યારે ૪૦  જળાશયો છલકાઈ ગયા  છે. 30 જળાશયો ૭૦  થી ૧૦૦  ટકા તેમજ 30 જળાશયો ૫૦  થી ૭૦  ટકા વચ્ચે ભરાયાં છે. સરદાર સરોવર જળાશય કૂલ સંગ્...

પાણીની ટાંકી ધરાશાયી થતાં ત્રણનાં મોત, સાત જણાં ઘાયલ થયા

અમદાવાદ નજીક બોપલમાં આવેલી તેજસ સ્કૂલ પાસે વર્ષ-૧૯૯૭ના વર્ષમાં બનાવવામાં આવેલી એક લાખ લિટર પાણીની સંગ્રહ ક્ષમતા ધરાવતી જર્જરિત ટાંકી બપોરે સાડાબારના સુમારે ધડાકાભેર તૂટી પડી હતી. તેનો કાટમાળ વૃક્ષ ઉપર પડતા વૃક્ષ ધરાશાયી બનતા નીચેના પ્લોટમાં કેટરિંગનુ કામ કરી રહેલા મજૂરો દટાઈ ગયા હતાં. આ ઘટનાની અમદાવાદ ફાયર વિભાગને જાણ કરાતા ફાયરની ટીમ સાત જેટલા વાહ...

દિવાલ ધસી પડતાં મોરબીમાં આઠ સહીત સૌરાષ્ટ્રમાં નવના કરૂણ મોત

મોરબીમાં આવેલા કામધેનુ પાર્ટી પ્લોટ નજીક ઝૂંપડા પર દિવાલ પડતાં એક મહિલા સહિત 8 મજૂરોનાં કરૂણ મોત થયા છે. જેને પગલે કલેક્ટર અને SP ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મધ્યપ્રદેશના રહેવાસી એવા આ તમામ મૃતકોમાં કાળીબેન બલુભાઈ(ઉ. 18), કવિલા બિદેશ ડામોર (ઉ.વ. 19), આશા પૂનમ આંબલિયા (ઉ.વ. 15), બિદેશભાઈ મિલીભુડા (ઉ.વ.20), કસ્માબેન સેતુભાઈ (ઉ.વ.30), લલિતાબેન ચંદુભાઈ (ઉ....