Saturday, December 28, 2024

Tag: BRTS

ખોટના ખાડામાં પડતી અમદાવાદની લાલ બસ, બે કરોડની આવક અને 13 કરોડની કંપની...

અમદાવાદ, AMTS - લાલ બસ 100 ટકા પેમેન્ટ પેટે માસિક રૂ. 13 કરોડ ચુકવવામાં આવશે. દૈનિક આવકમાં રૂ. 18.50 લાખનો નોંધપાત્ર ઘટાડો થયો છે. અનલોકમાં બસ સેવા શરૂ થઈ તે સમયથી જ દૈનિક સરેરાશ રૂ.19 લાખનું નુકશાન વકરામાં થઈ રહયુ છે. 1 જુનથી 9 સપ્ટેમ્બર સુધી વકરા પેટે રૂ.21 કરોડનું નુકશાન થઈ ચુકયુ છે 10 સપ્ટેમ્બરથી શરૂ થયેલ 100 ટકા બસ સેવામાં પણ દૈનિક વકરામાં ...

નરેન્દ્રમોદીએ શરૂ કરાવેલી બીઆરટીએસ પાછળ ૧૨૦૦ કરોડનું આંધણ,.૪૫ જીંદગીઓન...

પ્રશાંત પંડીત, અમદાવાદ:તા.૨૪ ૧૪ ઓકટોબર-૨૦૦૯ના દિવસે હાલના વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીએ શરૂ કરાવેલી અમદાવાદ શહેરમાં બીઆરટીએસ પાછળ દસ વર્ષમાં ૧૨૦૦ કરોડની રકમનું આંધણ થઈ ચુકયુ છે.ભાજપ દ્વારા વચનેષુ કીં દરીદ્રતાની ઉકિતની જેમ પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસના રૂપાળા નામ હેઠળ અનેક પ્રલોભનો અમદાવાદ શહેરની ૬૫ લાખની વસ્તીને છેલ્લા પાંચ વર્ષથી અપાઈ રહ્ય...

બીઆરટીએસ એટલે બ્રેક રહિત ટ્રાન્સપોર્ટ સર્વિસ

કે. ન્યૂઝ, અમદાવાદ,તા.21 ગઈકાલે સુરત, આજે અમદાવાદ અને ફરીથી સુરત એમ માત્ર 24 કલાકના ટૂંકા ગાળામાં સરકારી સિટી બસ અને બીઆરટીએસ દ્વારા બન્ને શહેરોમાં અકસ્માતોની વણથંભી વણઝાર ચાલુ રાખી છે. અકસ્માત બાદ બન્ને શહેરોમાં એકબીજા પર દોષારોપણની ક્રિયા શરૂ થઈ ગઈ છે. જોકે, મોટાભાગના લોકો એવું માને છે કે, સિટી બસ અને બીઆરટીએસ દ્વારા બેફામપણે બસ ચલાવવામાં આવે ...

ભાઇબીજના દિવસે રાજકોટ મનપા સંચાલિત સીટી બસ અને બીઆરટીએસની બસમાં બહેનોન...

રાજકોટ,તા.૨૬:  મહાનગરપાલિકા દ્વારા છેલ્લા દ્યણા વર્ષોથી રક્ષાબંધન તથા ભાઈબીજના તહેવાર નિમિતે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવામાં મહિલાઓને વિનામુલ્યે મુસાફરીની સવલત આપવામાં આવે છે આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે  આગામી ભાઈબીજ નિમિતે તા.૨૯ને મંગળવાર રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલીત સિટી બ...

નવા ટ્રાફિક નિયમોથી એએમટીએસ અને બીઆરટીએસની આવકમાં વધારો

અમદાવાદ, તા. 17 શહેરમાં ટ્રાફિકના નિયમો કડક બનતાં અને મોટા દંડ વસૂલતા મેમો ફાટતાં શહેરીજનોએ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ વધારી દીધો છે. સામાન્ય રીતે ઓફિસ કે અન્ય કામઅર્થે બહાર જવા પણ લોકોએ હવે અમદાવાદ મહાનગરપાલિકા (અમપા) સંચાલિત એએમટીએસ અને બીઆરટીએસનો ઉપયોગ વધારી દીધો છે. શહેરીજનોએ જાહેર પરિવહનનો ઉપયોગ વધારી દેતાં એએમટીએસ અને બીઆરટીએસની આવકમાં પ...

નવા ટ્રાફિક નિયમોથી AMTS-BRTSની આવકમાં વધારો

અમદાવાદ,તા:૧૭ અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમો કડક બનતાં અને મોટા દંડ વસૂલતા મેમો ફાટતાં શહેરીજનોએ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ વધારી દીધો છે. સામાન્ય રીતે ઓફિસ કે અન્ય કામઅર્થે બહાર જવા પણ લોકોએ હવે એએમટીએસ અને બીઆરટીએસનો ઉપયોગ વધારી દીધો છે. અમદાવાદના શહેરીજનોએ જાહેર પરિવહનનો ઉપયોગ વધારી દેતાં એએમટીએસ અને બીઆરટીએસની આવકમાં પણ સારો એવો વધારો થયો...