Saturday, March 15, 2025

Tag: BSF

BSFના DG કચ્છ સરહદની સમીક્ષા કરે તેવા સંકેતો

ભુજ, કચ્છની દરિયાઈ સરહદેથી તબક્કાવાર વિવિધ સુરક્ષા એજન્સીઓના હાથે ચરસનો જથ્થો લાગી રહ્યો છે. દરિયામાંથી ચરસના પેકેટો મળવાની વધતી ઘટના વચ્ચે સીમા સુરક્ષા દળના કાર્યવાહક ડાયરેકટર જનરલ આગામી ગુરૂવારથી બે દિવસ કચ્છ સરહદની મુલાકાત લે તેવા સંકેતો સામે આવ્યા છે. સીમા સુરક્ષા દળ દ્વારા તૈયારીનો ધમધમાટ પણ આરંભી દેવાયો છે. ઈન્ડો તીબેટ બોર્ડર પોલીસના ડી...

ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં 96થી 104 ટકા વરસાદ, ભારતમાં ચોમાસું શરૂ થઈ ...

ગાંધીનગર, 16 મે 2020 ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના નિયામક જયંત સરકારે જણાવ્યું હતું કે આ વર્ષે ગુજરાત સહિત દેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં 96 થી 104 ટકા જેટલો વરસાદ થવાની સંભાવના છે. દેશમાં કેરળ ખાતે સંભવિત તારીખ 5 જૂને ચોમાસાનું આગમન થશે જેના સંભવિત 15થી 20 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થશે. હવામાન વિભાગની ટૂંકી - એક અઠવાડિયા સુધીની આગા...

કુંભલમેરની યુવતી પિતાનું સપનું પુરું કરવાં બીએસએફમાં જોડાઇ

ગઢ, તા.13  પાલનપુર તાલુકાના કુંભલમેર ગામની ખેડૂતની દિકરીએ પોતાની પુત્રીને દેશ સેવા કરવા માટે લશ્કરમાં જોડાવવાની પ્રેરણા આપી હતી. જેથી પુત્રીએ પિતાની ઇચ્છાને પુરી કરવા કઠિન મહેનત કરીને આર્મીની લેખિત તેમજ પ્રેકટિકલ પરીક્ષા પાસ કરીને પિતાની ઇચ્છા પુરી કરી છે. પાલનપુર તાલુકાના કુંભલમેરમાં રહેતાં ખેડૂત મોતીભાઈ પાળજા(પટેલ) કે જેઓએ પોતાની પુત્રીને દ...

સલામ, BSFમાં આસામ બોર્ડર પર ફરજ બજાવતા વડોદરાના સંજય સાધુ શહીદ થયા

વડોદરા,તા:૧૯  થોડા દિવસો પહેલા જ વડોદરાના એક જવાન બોર્ડર પર શહીદ થયા હતા અને તેમની અંતિમ યાત્રામાં હજાર લોકો ઉમટી પડ્યાં હતા, હવે વધુ એક વડોદરાના જવાન શહીદ થયા છે, શહેરના સંજય સાધુ બીએસએફમાં આસામ બોર્ડર પર ફરજ બજાવતા હતા અને તેઓ શહીદ થઇ ગયા છે, શહેરના ગોરવા કરોડિયા રોડ પરની ભગવતી કૃપા સોસાયટીમાં રહેતા તેમના પરિવારે જણાવ્યું છે કે તેમને ગઇકાલે રા...

ગુજરાતમાં BSFમાં બોગસ રીતે ભરતીનું કૌભાંડ સામે આવ્યું, 15 સામે ચિલોડા ...

  ગાંધીનગર, તા:૧૭ હવે સેનામાં પણ બોગસ રીતે ભરતીનું કૌભાંડ સામે આવ્યું છે, ગુજરાત, દીવ-દમણ અને મહારાષ્ટ્રમાં બીએસએફની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં દિલ્હીમાં લેવાયેલી લેખિત પરીક્ષા બાદ ગાંધીનગરમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ માટે ફિજીકલ ટેસ્ટની પરીક્ષા હાધ ધરવામાં આવી છે, જેમાં 350 ઉમેદવારો આવ્યાં હતા, તેમાથી 15 ઉમેદવારોના ફિંગરપ્રિન્...