Tag: business
સોના કરતા ચાંદી અને પ્લેટીનમમાં ત્રણ ગણી વધુ વેગીલી તેજી જોવાશે
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા.૧૭: રોકાણકારો વિશ્વ વેપારમાં બનતી દરેક ઘટનાઓ પર નજર રાખીને બેઠા છે, તેઓ અપેક્ષાથી નબળા ડેટા સામે પોતાનો પ્રતિભાવ તુરંત વ્યક્ત કરે છે. આ તમામ ઘટનાઓને આધારે આજે ચીનના શેન્ગ્ઝીયાંગ શહેરમાં એલબીએમએ (લંડન બુલિયન માર્કેટ એસોસિયેશન) દ્વારા આયોજિત વાર્ષિક બુલિયન કોન્ફરન્સની પુર્ણાહુતી નિમિત્તે, ઉપસ્થિત બુલિયન ટ્રેડરોએ તમામ કીમતી ધ...
ડેરી અને નોન ડેરી પ્રોડક્ટ્સ પર વેજ-નોનવેજ જેવા સિમ્બોલ મૂકવાની સિસ્ટમ...
અમદાવાદ,શનિવાર
ઘી, માવો અને દૂધ જેવા ડેરી ઉત્પાદનોના ડુપ્લિકેટ પ્રોડક્ટ્સ તૈયાર કરીને ખોટી નકલ કરીને અસલી કરતાંય ઊંચા ભાવે બજારમાં મૂકીને ગ્રાહકોના ખિસ્સા ખંખેરવા ઉપરાંત તેમની સાથે કરવામાં આવતી છેતરપિંડીને અટકાવવા માટે ડેરી પ્રોડક્ટ અને નોન ડેરી પ્રોડક્ટ્સના અલગ સિમ્બોલ તૈયાર કરવામાં આવશે તેમ જ તેમના અલગ અલગ કલર કોડ પણ નક્કી કરવામાં આવશે. આગામી...
રિલાયન્સના પ્રોત્સાહક પરિણામોએ શેરોમાં તેજી, રિલાયન્સનું માર્કેટ કેપ ન...
અમદાવાદ,તા:૧૮
સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. હેવીવેઇટ રિલાયન્સ અને એચડીએફસી બેન્કના ટેકાએ શેરોમાં જોરદાર તેજી થઈ હતી. જેથી સેન્સેક્સ 246.32 પોઇન્ટ વધીને 39,298.38ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 75.50 પોઇન્ટ વધીને 11,661.90ના મથાળે બંધ રહ્યો હતો.
વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો ઇઇક્વિટીમાં રોકાણપ્રવાહ અને કેટલીક અગ્રણી...
મીઠી બરફીનો ઝેરી વેપાર
અમદાવાદ,શુક્રવાર
ગુજરાતની અને દેશની જનતાના આરોગ્ય સાથે ચેડાં કરીને મીઠી બરફીનો ઝેરી વેપાર હજીય ચાલુ જ છે. પરિણામે આજે બજારમાં પ્લાસ્ટિકની બેગમાં કોઈપણ જાતની વિગતો છાપ્યા વિના મીઠી બરફીનો સપ્લાય ચાલુ જ છે. ફૂડ એન્ડ ડ્રગ કમિશનર કચેરીના અધિકારીઓની ખાનગી મંજૂરીથી આ વેપાર ચાલી રહ્યો છે. ઉત્પાદકોની અને અધિકારીઓની દિવાળી સચવાઈ જાય તે માટે આ વેપાર કરનાર...
રાજ્યમાં નકલી અને બનાવટી મીઠાઈ બનાવતા 45 એકમોને સીલ કરાયા
ગાંધીનગર, તા.18
રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દિવાળીના તહેવારો નજીક આવતાની સાથે જ મીઠાઈ બનાવતા એકમો પર તવાઈ શરૂ કરી દીધી છે. વિભાગ દ્વારા રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં અખાદ્ય બરફી બનાવતા 45 જેટલા એકમોને સીલ કરી દીધી છે તેમ જ આ એકમોને તેમનું લાઈસન્સ રદ્દ કેમ ન કરવું તે અંગેની નોટીસ પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ત્રણ વર્ષ ચાલવા દ...
અસંખ્ય બિલ્ડર/ડેવલપરોએ હેસિયત બહાર બેંક લોન લઇ રાખી છે તેનું શુ થશે?
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૧૭: ભારતીય બજારોના દિવાળી પહેલાના નબળા ખરીદ અહેવાલ, રાજકીય ગતિવિધિઓ, જીડીપી, બેરોજગારી, ધીમી પડી રહેલી ઈકોનોમી, વધતો ફુગાવો અને વૈશ્વિક વ્યાપારના વલણો આ બધાજ સાથે મળીને ભારતીય કરન્સી વેપાર પર બાહ્ય દબાણ સર્જ્યું છે. આ બધાજ મુદ્દાઓ સમયાંતરે બદલાતા રહે છે, તેમ તેનુ પ્રતિબિંબ કરન્સી વેપારની ઉથલપાથલમાં જોવાય છે. જીડીપીનો લક્ષ...
સતત પાંચમા દિવસે શેરોમાં તેજી, બેન્ક શેરોમાં તેજી, યસ બેન્ક અને તાતા મ...
અમદાવાદ.તા:૧૭
સતત પાંચમા દિવસે શેરોમાં તેજીની આગેકૂચ થઈ હતી. ભારતીય કંપનીઓ યુકે બજારમાંથી નોંધપાત્ર કમાણી કરે છે. બ્રિટન અને યુરોપિયન યુનિયન વચ્ચે બ્રેકઝિટ અંગે સહમતી સધાતાં શેરબજારમાં આગઝરતી તેજી થઈ હતી. સેન્સેક્સ પણ 39,000ની સપાટીને પાર થયો હતો, જ્યારે નિફ્ટી 50 પણ 11,600ની નજીક પહોંચ્યો હતો. આમ ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 453.07 પોઇન્ટ ઊછળી...
ઇલેક્ટ્રોથર્મના રુ. 480 કરોડના કૌભાંડમાં આખરે એફઆરઆઈ દાખલ થઈ
અમદાવાદ, 17
ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડ ના રુ. 480 કરોડના કૌભાંડમાં તાજેતરમાં જ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં દાખલ થયેલી ત્રણ અલગ અલગ ફરિયાદ અંતર્ગત ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એ.વાય.દવેએ સીઆઇડી ક્રાઇમને એફઆઈઆર નોંધવા બહુ જ મહત્વનો આદેશ જારી કર્યો હતો, તેના અનુસંધામાં સીઆઇડી ક્રાઇમ ઘ્વારા આ સમગ્ર ચકચારભર્યા કૌભાંડમાં આખરે કંપનીના એમ...
દિવાળીના ગણતરીના દિવસો બાકી છતા ફટાકડા બજાર ઠંડુગાર
અમદાવાદ, તા.16
દિવાળીના તહેવારોનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં હોવા છતાં પણ ફટાકડાં બજારમાં વેપારીઓ નવરાધૂપ બેઠાં છે. ફટાકડાંનાં ઉત્પાદનબજાર શિવાકાશીમાં સતત ચાર મહિના ચાલેલી હડતાળ બાદ એનવાયરમેન્ટ ફ્રેન્ડલીના ચલણને કારણે આ વર્ષે ફટાકડાંની કિંમતોમાં વધારો જોવા મળશે.
હજુ ઘરાકી નહી
દિવાળીના તહેવારોને હવે માંડ દસ દિ...
ટૂંકાગાળામાં રૂપિયો મજબુત થવાના કોઈ સંયોગ નથી
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૧૭: ભારતીય બજારોના દિવાળી પહેલાના નબળા ખરીદ અહેવાલ, રાજકીય ગતિવિધિઓ, જીડીપી, બેરોજગારી, ધીમી પડી રહેલી ઈકોનોમી, વધતો ફુગાવો અને વૈશ્વિક વ્યાપારના વલણો આ બધાજ સાથે મળીને ભારતીય કરન્સી વેપાર પર બાહ્ય દબાણ સર્જ્યું છે. આ બધાજ મુદ્દાઓ સમયાંતરે બદલાતા રહે છે, તેમ તેનુ પ્રતિબિંબ કરન્સી વેપારની ઉથલપાથલમાં જોવાય છે. જીડીપીનો લક્ષ...
જેટી પર થર્ડ પાર્ટી કાર્ગો હેન્ડલિંગમાં જોખમ ઊભું થવાની શક્યતા
ગાંધીનગર, તા. 15
રાજ્યના 1600 કિ.મી. લાંબા અને વ્યૂહાત્મક દરિયાકિનારે બંદરીય પ્રવૃત્તિ દ્વારા પોર્ટ સેક્ટર અને ઉદ્યોગોમાં વધુ રોકાણો પ્રેરિત કરવા સરકારે નવી બંદરનીતિની જાહેરાત કરી છે. ઉદારીકરણનાં પગલાંને આગળ ધપાવતાં વર્તમાન સમય અને ઔદ્યોગિકરણની માગને સુસંગત આ નવી નીતિ હોવાનું કહેવાય છે, પરંતુ જાહેર કરેલી આ નવી પોર્ટ પોલિસી અનુસાર રાજ્ય...
રૂની ખુલતી મોસમે જ રૂ. ૧૦૦૦નુ ગાબડું: વ્હાઈટ ગોલ્ડની પ્રતિષ્ઠા ગુમાવી
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૧૫: કપાસ વાવેતર વિસ્તારમાં ૨૦૧૯-૨૦ની ખુલતી મોસમમાં જ ભાવ ક્વિન્ટલ દીઠ રૂ.૫૦૦થી ૧૦૦૦ ગબડી પડવાને લીધે રૂએ “વ્હાઈટ ગોલ્ડ”ની પ્રતિષ્ઠા ગુમાવી દીધી છે. પંજાબ અને હરિયાણા સહિતના અનેક રાજ્યોમાં કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (સીસીઆઈ)એ ટેકાના ભાવથી ખરીદી શરુ કરી દીધી છે. રૂમાં ભેજ અને ક્વાલિટી પ્રમાણે ભાવ રૂ.૪૭૦૦થી ૫૨૫૦ આસપાસ બોલાય...
ત્રણ સેશનમાં નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૧૯૩ પોઇન્ટ અને સેન્સેક્સ ૬૨૬ પોઇન્ટ ઉછ...
અમદાવાદ,તા:૧૫ ભારતીય શેરબજારમાં તેજીની હેટ્રિક થઈ હતી. સતત ત્રીજા દિવસે શેરબજાર તેજી સાથે બંધ રહ્યું હતું. આઇટી સિવાયના તમામ સેક્ટરના શેરોમાં તેજી થઈ હતી. ખાસ કરીને ઓટો, બેન્ક અને મેટલ શેરોમાં તેજી થઈ હતી. મિડકેપ શેરોમાં પણ લેવાલીથી સેન્ટિમેન્ટ તેજીમય વાતાવરણ હતું. જેથી સેન્સેક્સ 292 પોઇન્ટની તેજી સાથે 38,506.09ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી...
16 સ્થળો પર દરોડાની કાર્યવાહીમાં 7 કરોડના બેનામી વ્યવહાર મળ્યા
અમદાવાદ, તા. 15
શહેરમાં આજે સવારથી જ આવકવેરા વિભાગ દ્વારા દિવાળીના ટાણે જ દરોડા પાડતાં વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આવકવેરા વિભાગે કાલુપુર ન્યુ ક્લોથ માર્કેટ અને એસજી હાઈવે સહિત કુલ 16 સ્થળોએ દરોડા પાડ્યાં છે. આ દરોડાની કાર્યવાહી દરમિયાન 7 કરોડની બેનામી સંપત્તિના વ્યવહારો બહાર આવ્યા હતા. આ ઉપરાંત તેર જેટલા લોકર પણ મળી આવ્યા જેમાં બેનામી હિસાબન...
એક અમદાવાદીએ વડોદરાના મશહૂર જગદીશ ફરસાણને એક લાખનો દંડ કરાવ્યો
અમદાવાદ, તા.15
વડોદરાના મશહૂર જગદીશ ફૂડ પ્રાઈવેટ લીમીટેડ ને પેકેજ કોમોડિટી એક્ટના નિયમોનું પાલન નહિ કરવા બદલ તોલમાપ ખાતાએ એક લાખ રૂપિયા નો દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળ્યું છે. દિવાળીના તહેવારો માં લોકો મિઠાઈ અને ફરસાણની જબરજસ્ત ખરીદી કરતાં હોઈ ઘણાં ફરસાણવાળા ગ્રાહકોને છેતરતાં હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ નહેરુનગર...
ગુજરાતી
English