Tag: business
ઊંઝામાં જીરું અને વરિયાળીના શંકાસ્પદ જથ્થા સાથે ટ્રક ઝડપાઈ
ઊંઝા, તા.૧૪
ઊંઝામાં વિસનગર રોડ ઉપર આવેલી પાણીની ટાંકી સામેની હોટલ પાસેથી પોલીસે જીરું વરિયાળીના શંકાસ્પદ 552 બોરીના જથ્થા સાથે ટ્રકને ઝડપી લીધી હતી. પોલીસે કિં. 25.81.680 નોમુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઊંઝા પોલીસ ડી.સ્ટાફ ઇન્ચાર્જ પી.એસ.આઈ. કે.એમ.ચાવડાને મળેલ બાતમી કે પાણીની ટાંકી સામે જૂની જાગીર હોટલની સામે વિસનગર રોડ ઉપર એક શંકા...
મગફળી વેચવા ખેડૂતોના ભારે ધસારા વચ્ચે ભાવ તૂટ્યા
હિંમતનગર, તા.૧૫
માર્કેટ યાર્ડમાં ઉચ્ચત્તમ વેચાણ ભાવ મળી રહ્યા હોવાથી મગફળીની ધિંગી ખરીદી થઇ રહી છે. ગઈકાલે રૂ.150 જેટલો ભાવ તૂટવા છતાં ટેકાના ભાવ કરતા વધારે મળતો હોવાથી ખેડૂતોના મગફળી વેચવા માટે ધસારો રહ્યો છે. સોમવારે 26390 બોરીની આવક થઇ હતી અને 120 ખેડૂતોની ખરીદી બાકી રહેતા મંગળવાર માટે ટોકન અપાયા હતા. મગફળીની આવકમાં વધારો થતાં ભાવમાં રૂ.150 ન...
રૂની ખુલતી મોસમે જ રૂ. ૧૦૦૦નુ ગાબડું: વ્હાઈટ ગોલ્ડની પ્રતિષ્ઠા ગુમાવી
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૧૫: કપાસ વાવેતર વિસ્તારમાં ૨૦૧૯-૨૦ની ખુલતી મોસમમાં જ ભાવ ક્વિન્ટલ દીઠ રૂ.૫૦૦થી ૧૦૦૦ ગબડી પડવાને લીધે રૂએ “વ્હાઈટ ગોલ્ડ”ની પ્રતિષ્ઠા ગુમાવી દીધી છે. પંજાબ અને હરિયાણા સહિતના અનેક રાજ્યોમાં કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (સીસીઆઈ)એ ટેકાના ભાવથી ખરીદી શરુ કરી દીધી છે. રૂમાં ભેજ અને ક્વાલિટી પ્રમાણે ભાવ રૂ.૪૭૦૦થી ૫૨૫૦ આસપાસ બોલાય છ...
ડીએચએફએલ 36,000 કરોડની લોનબુક વેચશે, જેથી શેરમાં પાંચ ટકાનો ઉછાળો
અમદાવાદ,તા:14
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમા બેતરફી વધઘટે તેજી થઈ હતી. ભારે ઉતારચઢાવને અંતે શેરોમાં તેજી થઈ હતી. પ્રારંભમાં શેરોમાં વેચવાલી થયા પછી નીચા મથાળેથી નવી લેવાલી થતાં શેરોમાં તેજી થઈ હતી. જોકે ઊંચા મથાળે નફારૂપી વેચવાલી થતામાં સેન્સેક્સ અને નિફ્ટી દબાયા હતા. આમ સેન્સેક્સ 87 પોઇન્ટ વધીને 38,214.47ના મથાળે બંધ રહ્યો હતો. નિફ્ટી ઇન્ડેક્સ ...
અમેરીકાએ ઈરાનને હથિયાર બનાવી ચીનની શીપીંગ કંપની પર પ્રતિબંધ મુક્યા
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૧૪: દેશના અર્થતંત્રનું બેરોમીટર જેમ શેરબજાર છે, તેમ દરિયાઈ માલવાહક જહાજોના નૂરની ઉથલપાથલ વ્યક્ત કરતો બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ જાગતિક વ્યાપારની પારાસીસી છે. એક જ સપ્તાહમાં જહાજી નૂર બજારની તાર્કિક સ્થિતિ, એકાએક જહાજ માલિકોની તરફેણમાં પરિવર્તિત થઇ ગઈ છે. શુક્રવારે કેપ્સાઇકઝ જહાજોના નુર ઘટવાથી બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ પાંચ પોઈન...
સતત વરસાદથી પાક બગડતાં શાકભાજીના ભાવ 50 ટકા વધ્યા
હિંમતનગર, તા.૧૨
ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં સતત વરસાદના કારણે શાકભાજીનો પાક બગડી ગયો છે. જેને કારણે બજારમાં સ્થાનિક ખેડૂતો તરફથી શાકભાજીની આવક સાવ ઘટી ગઇ છે. બીજી બાજુ કચ્છ, અમદાવાદ, ડીસા તેમજ પરપ્રાંતમાંથી શાકભાજીનો જથ્થો આવતો હોવાથી ટ્રાન્સપોર્ટેશન સહિતના ખર્ચને લઇ શાકભાજીના ભાવ ઉંચકાઇ ગયા છે. એમાં કેટલાક શાકભાજીના ભાવમાં 40થી 50 ટકા સુધીનો ભાવ...
ચીનની સપ્તાહ લાંબી રજાઓ પછી ખુલેલી વૈશ્વિક નુર બજારમાં જહાજોની આછત
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૧૪: દેશના અર્થતંત્રનું બેરોમીટર જેમ શેરબજાર છે, તેમ દરિયાઈ માલવાહક જહાજોના નૂરની ઉથલપાથલ વ્યક્ત કરતો બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ જાગતિક વ્યાપારની પારાસીસી છે. એક જ સપ્તાહમાં જહાજી નૂર બજારની તાર્કિક સ્થિતિ, એકાએક જહાજ માલિકોની તરફેણમાં પરિવર્તિત થઇ ગઈ છે. શુક્રવારે કેપ્સાઇકઝ જહાજોના નુર ઘટવાથી બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ પાંચ પોઈન...
મહેસાણા અને વડનગરમાંથી 1035 કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું
મહેસાણા, તા.૧૪
મહેસાણા અને વડનગરમાં ઘીના બે વેપારી એકમોમાં રાત્રે નાયબ પોલીસ અધિક્ષક મંજીતા વણઝારાની રાહબરીમાં પોલીસ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ઓચિંતી તપાસ કરી હતી. જેમાં લૂઝ ઘી તેમજ ઇન્ટર એસ્ટરીફાઇડ વેજીફેટના ચાર સેમ્પલ મેળવીને ભેળસેળની શંકામાં કુલ રૂ. 84470ની મત્તાનો 1035 કિલો જથ્થો જપ્ત કર્યો હતો.
ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસઃ ત્રણથી ચાર વર્ષમાં એક કા ડબલ કરાવી શકે
અમદાવાદ,તા:૧૩
ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના ત્રિમાસિક પરિણામ જાહેર થતાં છેલ્લા થોડા દિવસથી ખાસ્સી ચર્ચામાં શેર આવી ગયો છે. અત્યારે તેની સ્ક્રિપનો ભાવ 1986-87ની રેન્જમાં જોવા મળી રહ્યો છે. તેના પરિણામે તગડા આવવાની અપેક્ષા હતી. આ ઊંચી અપેક્ષા પ્રમાણે તેના પરિણામો ન આવતા તેના શેરના ભાવમાં થોડા ઘટાડો જોવા મળ્યો છે. વાસ્તવમાં આ ઘટાડો નવા શેર્સ ખરીદવા મ...
પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં ૩૫ વર્ષ સુધી રૂ.૧.૫ લાખનું રોકાણ કરનાર રૂા.૨...
અમદાવાદ,તા:૧૩
શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટમેન્ટ પર મળતા વળતર જંગી પણ છે અને અનિશ્ચિત પણ છે. આ સંજોગોમાં રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકવા કે નહિ તેનો તેમને અંદાજ જ આવતો નથી. તેનાથી ભવિષ્ય સલામત બનશે કે નહિ તે પણ ખાતરીથી કહી શકાતું નથી. શેરબજારમાં રાતોરાત કરોડ પતિ બની જનારાઓ મળી શકે છે. મ્યુચ્યુઅલ ફંડમાં પણ તેવું જ છે. તેની સામે સર...
મંદીની સ્થિતિ ભાળી ગયેલી મારુતિ સુઝુકીની કાર ઉત્પાદન વધારવા પર પાવર બ્...
અમદાવાદ, તા.11
વૈશ્વિક મંદીએ અનેક દેશોમાં હાહાકાર મચાવ્યો છે, જેમાં ભારત પણ બાકાત નથી. ચારેતરફ મંદીની ભારે અસર હવે વર્તાઈ રહી છે. ગુજરાતસ્થિત કંપનીઓએ પણ હવે તકેદારી લેવા માંડી છે. મોટાપાયે થતા ખર્ચા ઘટાડીને કરકસરના પગલાંરૂપે છટણી કરવા માંડી છે, તો વળી ઉત્પાદન ખર્ચને પણ ઘટાડી દીધો છે. ત્યારે હવે એક વધુ અહેવાલ સાંપડી રહ્યા છે, તે વિશ્વવિખ્યાત મારુ...
મિસમેચ જણાય તો જીએસટી ઇનપુટ ટેક્સ ક્રેડિટની 20 ટકા રકમ સરકાર પોતાની પા...
અમદાવાદ, શનિવાર
જીએસટીઆર 3બીના રિટર્નમાં આપવામાં આવેલી વિગતમાં ખરીદી અને વેચાણના બિલોમાં કોઈ પણ પ્રકારનું મિસમેચ જોવા મળશે તો તેવા સંજોગોમાં જે તે કંપની કે વેપારીએ લેવાની નીકળતી કુલ ઇનપુટ ટેક્સ ક્રેડિટમાંથી 20 ટકા ઇનપુટ ટેક્સ ક્રેડિટ અટકાવી દેવામાં આવશે. આ આઈટીસી બધું જ સ્પષ્ટ થયા પછી રિલીઝ કરવામાં આવશે. આ અંગેનો એક પરિપત્ર નવમી ઓક્ટોબરે કરવામાં...
તમામ બેઝ મેટલમાંથી કોપર આ વર્ષે સૌથી ખરાબ સ્થતિમાં
અમદાવાદ,તા:૧૦
આપણે અહીંથી ઘેરી મંદીમાં પ્રવેશ કરીશુ તો એમાં કોઈ શંકાને સ્થાન નથી કે બેઝ મેટલ્સ બજાર જે અત્યારે માંગ પુરવઠાની સમતુલા ધરાવે છે તે અસમતોલ બની, વધુ ભાવઘટાડાનો સામનો કરશે. તમામ બેઝ મેટલમાંથી કોપરે ૨૦૧૯મા સૌથી ખરાબ સ્થતિનો સામનો કર્યો છે. વૈશ્વિક મેક્રો અર્થવ્યવસ્થાનાં નિરાશાજનક સેન્ટીમેન્ટે કોપરના નીચા ભાવ નીર્ધારણમાં મુખ્ય ભૂમિકા કરી...
શાકભાજીના ભાવ આસમાને આંબ્યા, ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ
અમદાવાદ, તા. 10
ચાલુ વર્ષે ગુજરાત પર વરસાદની ખાસ્સી એવી મહેરબાની રહી. અને સમગ્ર રાજ્યમાં જરૂરી મહેર કરતાં વધારે પ્રમાણમાં મેઘ મહેર થઈ છે. ત્યારે શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. સામાન્ય રીતે વરસાદની સીઝનમાં શાકભાજીના ભાવ વધારે હોય છે, પરંતુ વરસાદ બાદ પણ હજુ આ ભાવ ઉતરવાનું નામ નથી લઈ રહ્યાં.
અમદાવાદમાં શાકભા...
ચાંદીમાં તેજી-મંદીવાળા ભાવને પોતાના પાલામાં લઇ જવા કબડ્ડી રમી રહ્યા છે...
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ તા.૦૯ ચાંદી અત્યારે ઉપર કે નીચે તરફ જવાનું બે તરફી દબાણ અનુભવી રહી છે. તાજેતરની મૂર્છાવસ્થામાંથી ઉભી થયેલી ચાંદી પાછી ચક્કર ખાઈને પડી ગઈ છે. ચાંદીમાં જે કઈ તેજી જોવાઈ હતી તે માટે, નબળા જાગતિક અર્થતંત્રો, નીચા વ્યાજદર, અનિશ્ચિત ડોલર મુલ્ય અને ઔધ્યોગિક માંગ વધારાની શક્યતા જેવા અસંખ્ય કારણો જવાબદાર ગણાવાયા હતા. ચાંદી વાયદા પર પ...
ગુજરાતી
English