Tag: business
અમદાવાદનો ડ્રીમ પ્રોજેકટ 2020 સુધી અધુરો રહેવાના એંધાણ
અમદાવાદ,તા.03
અમદાવાદની મેટ્રો ટ્રેન પાટા પર થંભી ગઈ છે. ગ્યાસુરથી શ્રેયસ સુધીની કામગીરી સંભાળતી કંપની આઇએલએફએસની આર્થિક હાલત કથળતા મેટ્રો પ્રોજેક્ટનું કામ 6 મહિનાથી અટકી પડ્યું છે. છેલ્લાં ઘણા મહિનાઓથી અટકી ગયેલા કામના કારણે રૂટની આસપાસના લોકો પરેશાન છે. એપીએમસીથી શ્રેયશનો રુટ ખુબ જ મહત્વનો હતો અને તેને 2019માં જ શરુ કરવાનું આયોજન હતું, પણ તે ...
મોદીનું સ્માર્ટ સિટી ધોલેરા પાછળ, મહારાષ્ટ્રનું ઔરંગાબાદ આગળ
ગાંધીનગર, તા.02
ગુજરાતના ધોલેરા સ્માર્ટ સિટીની જાહેરાત કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં ગુજરાત કરતાં તેના પાડોશી રાજ્યો આગળ નિકળી રહ્યાં છે. ધોલેરામાં 2020 સુધીમાં 10 લાખ લોકોની વસતી હશે તેવાં બગણાં ફૂંકવામાં આવ્યા હતા જેમાં ખેડૂતોની હજારો હેક્ટર જમીન બરબાદ થઇ ચૂકી છે છતાં આ સ્માર્ટ સિટીમાં વિકાસના નામે મીંડુ છે જ્યારે મહારાષ્ટ્રના ઔરંગાબ...
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની મહિલા પાંખને દૂર કરવાનો નિર...
ગાંધીનગર,તા.02
ગુજરાતમાં મહિલાઓની વસતી 45 ટકા કરતાં વધુ છે ત્યારે રાજ્યની ઔદ્યોગિક સંસ્થા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના દંભી હોદ્દેદારોએ ચેમ્બરમાંથી મહિલાઓનું પ્રતિનિધિત્વ જ કાઢી નાખ્યું છે. પુરૂષ અને મહિલામાં કોઇ ભેદ નથી તેવું કહેવામાં આવે છે, રાજ્ય સરકાર પણ વિવિધ સંસ્થાઓમાં 35 ટકા થી 50 ટકા મહિલા અનામતની વાતો કરે છે પરંતુ હકીકતમાં ...
નકલી બેઠકોની બસીસમાં મુસાફરોની સલામત સવારી?…!!
ગાંધીનગર, તા.01
રાજ્ય પરિવહન વિભાગ દ્વારા ખરીદવામાં આવેલ 1500 બસીસમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવ્યું છે. બસની સીટો હલકી ગુણવત્તાની નાંખી દેવામાં આવતાં 10 જેટલા ડેપોએ સીટ્સ તૂટી જતી હોવાની ફરિયાદ નિગમને કરી છે તેમ છતાં હલકી ગુણવત્તા આપનારાઓ સામે કોઈ પગલાં ભરાયા નથી તેમજ પોલીસ ફરિયાદ થઈ નથી.
ભીનુ સંકેલવાનો પ્રયાસ
કર્ણાટકના બેગલુરૂ...
ગુજરાતની કંપનીઓને સીએનજી-પીએનજીના ભાવ ઘટાડવાની ફરજ પડશે
અમદાવાદ, તા.૦૧
કેન્દ્ર સરકારે સ્થાનિક સ્તરે પેદા થતાં કુદરતી ગેસના મિલિયન મેટ્રિક બ્રિટીશ થર્મલ યુનિટ-એમએમબીટીયુના ભાવમાં કેન્દ્ર સરકારે 12.5 ટકાનો ઘટાડો કર્યો છે. પરિણામે ગુજરાત અને મુંબઈમાં ગેસનો સપ્લાય આપતી કંપનીઓએ પણ તેમના સીએનજી-કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ અને પીએનજી-પાઈપ્ડ નેચરલ ગેસના ભાવમાં સમ પ્રમાણમાં ઘટાડો કરવાની ફરજ પડશે. કેન્દ્ર સરકારે પહે...
કંડલા પોર્ટના જમીનની લીઝની ફીમાં કરાયો ઘટાડો, હજારો લીઝ ધારકોના દબાણ સ...
કંડલા,તા.01
દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ, કંડલા હેઠળની ટાઉનશીપ તથા ઇન્ડસ્ટ્રીયલ જમીનની લીઝને ટ્રાન્સફર કરવા માટે આપવી પડતી ‘ટ્રાન્સફર ફી’નાં ઉચા દરને લઈને લીઝધારકો દ્વારા ઘણા સમયથી આ અંગે રજૂઆત કરવામાંઆવી છે.લીઝધારકો વ્યાજબી ટ્રાન્સફર ફી ભરીને લીઝ ટ્રાન્સફર કરી શકે તે માટે ભારત સરકારનાં શીપીંગ મંત્રાલય દ્વારા નિયમોમાં બદલાવ કરવામાં આવેલ છે. અત્યાર સુધી ...
મૂડીઝે વધુ કોર્પોરેટ ડિફોલ્ટ થવાની ચેતવણી ઉચ્ચારી
અમદાવાદ,તા:૦૧
શેરબજાર સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં ઘટીને બંધ રહ્યું હતું. બજારમાં પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્કમાં કૌભાંડ થયું હોવાની અફવા ફેલાઈ હતી. આ સાથે બજારમાં બેન્કિંગ ક્ષેત્રે અનેક સહકારી બેન્કોમાં મોટા પાયે કૌભાંડ બહાર આવશેની અફવા ફેલાઈ હતી. જેથી બેન્ક શેરોમાં ભારે વેચવાલી આવી હતી. આ સાથે બેન્ક સિવાયના મોટા ભાગના ક્ષેત્રના શેરોમા...
બક્ક્ત બિત્કોઇન વાયદાનો જન્મ થતા જ ભાવ ઉંધેકાંધ ૨૫ ટકા ગબડ્યા
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૧: સંસ્થાગત ક્રીપ્ટોકરન્સી રોકાણકારોને લાંબાગાળાનાં વાયદા સોદા કરવાની સગવડતા કરી આપતા બક્ક્ત ફ્યુચર્સ કોન્ટ્રેક્ટનો ૨૩ સપ્ટેમ્બરે જન્મ થતા જ ૨૫ ટકાના ભાવ ઘટાડા સાથે બિત્કોઇન ઉંધેકાંધ પટકાયો હતો. ઇન્ટરકોન્ટીનેન્ટલ એક્સચેન્જ (આઈસીઈ)નાં વેરહાઉસ અને ફ્યુચર્સ કોન્ટ્રેક્ટનાં નિયમન અને સહયોગમાં બીત્કોઈન બક્ક્ત વાયદા બાબતે સતત ૧...
કર્મચારીઓને કાર અને ફ્લેટની ભેટ આપનાર સવજી ભાઈ પણ મંદી સામે લાચાર, મહા...
અમદાવાદ,તા 29
જે ઉદ્યોગપતિ દર વર્ષે પોતના કર્મચારીઓને લાખો ની ભેટ આપતો હોય અને આ ભેટની દેશભરમાં ચર્ચા જાગતી હોય તે આ વર્ષે એક કહે કે હવે આવી ભેટ સોગાદ હવે ઇતિહાસ બની ગઈ છે તો આપણા માનવામાં આવે. સ્વાભાવિક છે કે ન જ આંવે કારણકે વાત જ એવી છે. તેમાંય સુરતના હીરા ઉદ્યોગકાર સવજી ધોળકિયા આવી વાત કરે તો ઉદ્યોગોની ચિંતા જરૂર થાય .
હા.. સાચી વાત છે...
હવે ચાઈના ધોલેરા સરમાં રૂ.10,500 કરોડના રોકાણ સાથે ઈન્ડ. પાર્ક બનાવશે
ગાંધીનગર, તા.૩૦
રાજ્ય સરકાર અને ચાઈના એસોસિએશન ઓફ સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઈઝિસ(સીએએસએમઈ) વચ્ચે ગુજરાતમાં રોકાણોને વ્યાપકપણે પ્રેરિત કરવા અંગેના બે મહત્વના કરારો આજે ગાંધીનગરમાં થયા. જેના ભાગરૂપે ધોલેરા સ્પેશ્યલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયનની એસપીવી ધોલેરા ઈન્ડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ લિ. અને સીએએસએમઈ વચ્ચે થયેલા કરાર અંતર્ગત રૂ.10,500 કરોડના સંભવિત મ...
૧૬ દિવસથી સતત ઘટતા જહાજી નુર: ઇન્ડેક્સ ૨૫ ટકા તુટ્યો
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૩૦: ૭૦મા સ્થાપના દિવસની ૧ ઓક્ટોબરથી શરુ થતી પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના ગોલ્ડન ડેની ઉજવણીની સાપ્તાહિક રજા પર ચીન જાય, તે પહેલા ડ્રાય બલ્ક કોમોડીટીનું દુનિયાભરમાં વહન કરતા માલ વાહક જહાજોનો બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ, પાછલા ૧૭ ટ્રેડીંગ સત્રમાંથી ૧૬મા ઘટ્યો હતો. રાજધાની બીજિંગ આસપાસના તમામ શહેરોના હવામાન સુદ્ધિકરણ અભિયાનના ભાગ રૂપ...
બેન્ક શેરોમાં ભારે વેચવાલીને પગલે સેન્સેક્સ 155 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી ...
અમદાવાદ,તા:૩૦
સપ્તાહના પ્રારંભે શેરબજાર ઘટીને બંધ રહ્યું હતું. બેન્કોમાં ભારે વેચવાલી થઈ હતી, જેણે બજારનું સેન્ટિમેન્ટ ખરાબ કર્યું હતું. જેથી બેન્ક નિફ્ટી એક તબક્કે 800 પોઇન્ટ તૂટી ગયો હતો. આ સાથે એનબીએફસી શેરોમાં પણ વેચવાલી રહી હતી. આ સાથે ઓટો, ફાર્મા અને રિયલ્ટી શેરોમાં ભારે ઘટાડો થયો હતો. જ્યારે આઇટી શેરોમાં મજબૂતાઈ હતી . ઓઇલ અને તેલ- ગેસ શેર...
પ્રજા પરેશાન હોઈ સત્તા પ્રેમિ શંકરચૌધરીનું પત્તું કપાયું
ગાંધીનગર, તા.30
રાધનપુરમાં 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી હારેલા શંકર ચૌધરીને ભાજપે પેટા ચૂંટણીની ટિકિટ આપી નથી તેના અનેક કારણો છે. જેમાં ડેરીના પ્રશ્નો અને પક્ષની નેતાગીરી સામે ઊભી કરેલી શંકા કારણભૂત માનવામાં આવે છે. લોકોનો રોષ આજે પણ શંકર ચૌધરી સામે એટલો જ છે. તેથી તેમને ટિકિટ આપવામાં આવી નથી.
શું કારણો છે?
એશિયાની સૌથી મોટી બનાસ ડેરી બ...
હોસ્પિટલ-કોલેજના જુદા જુદા કોન્ટ્રાક્ટમાં મોટાપાયે મજૂર કાયદાનું ઉલ્લં...
અમદાવાદ, તા. 29
સરકાર પાસેથી કરોડો રૂપિયાની જમીન મફતમાં મેળવીને જીસીએસ હોસ્પિટલ-કોલેજ મેનેજમેન્ટ ખાનગી સંસ્થાની માફક ચલાવે છે. અહીં જુદા જુદા કોન્ટ્રાકટમાં લેબર લોથી માંડીને આરટીઆઈ જેવા કાયદાનું સરેઆમ ઉલ્લંઘન થાય છે. આશ્ચર્યની વાત છે કે શ્રમ વિભાગ પણ તમામ પ્રકારની ગેરરીતિઓ સામે લાચાર છે.
આરટીઆઈ લાગુ નથી કરાઈ રહ્યું
જીસીએસ હોસ્પિટલની મૂળ સં...
જીએચસીએલઃ નાના રોકાણકારોના ખિસ્સાને પરવડે તેવી સ્ક્રિપ
અમદાવાદ,તા:૨૯
ઓગસ્ટની 22થી ગુજરાત હેવ્વી કેમિકલ્સ લિમિટેડ કંપનીના શેરમાં રૂા.185ની સપાટીથી પકડેલી સુધારા તરફી ચાલ આગામી દિવસોમાં ચાલુ રહેવાની ધારણા મૂકવામાં આવી રહી છે. અત્યારે સ્ક્રિપનો ભાવ રૂા. 220-222ની રેન્જમાં જોવા મળી રહ્યો છે. છેલ્લા બાવન અઠવાડિયામાં સ્ક્રિપે રૂા.178નું બોટમ અને રૂા. 277નું ટોપ જોયું છે. આજેય સ્ટોક માર્કેટમાં જીએસસીએલના શ...
ગુજરાતી
English