Tag: canal
થરાદમાં ભ્રષ્ટાચારની નહેર 30 દિવસમાં 16 વખત તૂટી, ભાજપે નર્મદાના નામે ...
બનાસકાંઠાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા કેનાલ બનાવામાં આવી છે. નહેર બનાવવાના કામમાં ભાજપના જાણીતા નેતાઓએ મોટાપાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાથી વારંવાર તૂટી રહી છે. એક મહિનાના સમયમાં કેનાલમાં 16 ગાબડાઓ પડ્યા છે, તો કોઈ જગ્યા પર કેનાલ ઓવર ફ્લો થવાથી ખેડૂતોના ખેતર પાણી-પાણી થઇ જાય છે.
ખેડૂતોએ નર્મદા કેનાલનું નામ ગાબડા કેનાલ પા...
પાણી માટે ખેડૂતોની રઝળપાટ, ઉકેલ ન આવે તો આંદોલનની ચીમકી
થરાદ તાલુકાના ગડસીસર નજીકથી પસાર થતી ડિસ્ટ્રીબ્યૂટરી કેનાલમાં પાણી ન મળતાં ખેડૂતો રજૂઆત માટે થરાદ ધસી આવ્યા હતા. રામપુરા અને સવપુરા ગામના ખેડૂતોએ નર્મદા વિભાગની કચેરીએ ધસી જઇ રોષ ઠાલવ્યો હતો. જોકે સવારથી ભૂખ્યા તરસ્યા ખેડૂતોનો આક્રોશ જોઈ કેટલાક અધિકારીઓ ખુરશી છોડી ભાગી ગયા હતા. જ્યારે હાજર અધિકારીઓએ પણ એકબીજા અધિકારી પર દોષનો ટોપલો ઢોળી જવાબદારીમા...
જેલાણા ગામના ખેડૂતોએ શ્રમદાન થકી ત્રણ દિવસમાં ત્રણ કિ.મી કેનાલ સાફ કરી...
નર્મદા નિગમના ભ્રષ્ટ અધિકારીઓ કેનાલની સફાઈમાં બેદરકારી દાખવતા હોઈ છેલ્લા ૫ મહિનાથી કેનાલોની સફાઈ થઈ નથી. આવી સ્થિતિમાં સરકારી તંત્રના ભરોસે બેસી રહેવાના બદલે જાગૃત ખેડૂતો જાતે જ કેનાલની સફાઈ માટે આગળ આવ્યા છે. સુઇગામના જેલાણા ગામના ખેડૂતો છેલ્લા ત્રણ દિવસથી કેનાલની સફાઈ કરી રહ્યા છે. જેલાણા ગામના ૫૦ ખેડૂતોએ જાત મહેનતથી ત્રણ દિવસમાં ત્રણ કિલોમીટર કે...