Tag: car
ગુજરાતમાં પ્રત્યેક 5 કુટુંબ દીઠ એક કાર અને 10 સ્કુટર
ગાંધીનગર, 15 એપ્રિલ 2021
ગુજરાતમાં દ્વીચક્રી વાહનોની જગ્યાએ કારની સંખ્યા વધતી જાય છે. ગુજરાતમાં પ્રત્યેક 30 વ્યક્તિએ એક કાર છે. 5 કુટુંબ પ્રમાણે એક કાર છે. 35 લાખથી વધુ કાર છે. 1.95 કરોડ દ્વિચક્રી વાહનો છે. ગુજરાતના 6.50 કરોડ લોકોની આવકમાં વધારો થતાં ટુ-વ્હિલરની સાથે સાથે પરિવારો કારના શોખ ધરાવતા થયા છે.
દર ત્રણ વ્યક્તિએ એક વ્યક્તિ પાસે બાઇક કે...
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડ્યો MBA કાર ચોર, ગાડી ચોરવાનું યુટ્યુબ વિડી...
અમદાવાદ,
ક્રાઈમ બ્રાન્ચે લક્ઝુરીયસ કાર ચોરતા ચોરને ઝડપી પાડીને 45થી વધુ કાર ચોરીના ભેદ ઉકેલ્યા છે. MBA થયેલ ચોર કારની ચોરી કરવા માટે ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરતો હતો. ડુપ્લીકેટ ચાવી બનાવવા માટેના સાધનો તેણે ચાઈનાથી મંગાવ્યા હતા. લક્ઝુરીયસ કારમાં ખાસ પ્રકારની ચાવી હોવાથી ખાસ પ્રકારના સાધનોની મદદથી ડુપ્લીકેટ ચાવી બનાવીને પલકવારમાં દરવાજો ખોલી નાખતો...
મારૂતિ સુઝુકીના 1.34 લાખ ગાડીઓમાં ટેકનીકલ ક્ષતિ આવતા પરત મંગાવાઇ
દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી તરફથી મોટો સમાચાર સામે આવી રહ્યા છે. કંપનીને તાજેતરમાં બે મોડેલોમાં તકનીકી ખામી સંબંધિત ગ્રાહકો તરફથી ફરિયાદો મળી છે. હવે મારુતિએ આ બે બેસ્ટ સેલિંગ ગાડીઓ પાછી મગાવી છે. આ ફરીથી તકનીકી ખામી દુર કરવામાં આવશે અને મોકલવામાં આવશે.
Wagon R અને Balenoમાં મળી તકનીકી ખામી
મારુતિ સુઝુકીએ કહ્યું છે કે, તેમની સૌથી વધુ ...
કાર હટાવવાના મુદ્દે તોડફોડ કરી 3 લાખ રોકડ ભરેલી બેગ લઈને બે શખ્સો ફરાર...
કાર હટાવવાના મુદ્દે તોડફોડ કરી 3 લાખ રોકડ ભરેલી બેગ લઈને બે શખ્સો ફરાર
લોડિંગ ટેમ્પોચાલક સહિત બે શખ્સો સામે ફરિયાદ
અમદાવાદ, તા.8
મેમ્કો કલ્યાણનગરની ચાલી ખાતે કાર હટાવવાના મુદ્દે લોડિંગ ટેમ્પોચાલક સહિત બે શખ્સોએ કારખાનાના માલિક સાથે ઝઘડો કરી કારના કાચ ફોડી નાખી ત્રણ લાખ ભરેલી બેગની લૂંટ કરી ફરાર થયા હોવાની ફરિયાદ નોંધાઈ છે. શહેરકોટડા પોલીસે આ...
શેત્રુંજી નદીમાં કાર ખાબકીઃ ચાલકનો આબાદ બચાવ
અમરેલી,તા.07
અમરેલીના સાવરકુંડલાથી જીરા રોડ પર આવતા કોઝવે પરથી કાર નદીમાં ખાબકી હતી.શેત્રુંજી નદીના ધસમસતા પાણીમાં કાર ખાબકતાં દોડધામ મચી ગઇ હતી. ભારે વરસાદને કારણે વહી રહેલા પાણીમાં કાર ગરકાવ થઇ ગઇ હતી. જોકે કારચાલક જેમતેમ કરીને કારની બહાર આવી જતાં બચી ગયો હતો. કાર પાણીમાં ગરકાવ થઇ ગઇ હોવાની લોકોન જાણકારી મળતા ગ્રામજનો દોડી આવ્યા હતા તેમજ તાત્ક...
અમદાવાદમાં અમેરિકા જેવા કાર પાર્કીગના 5 બિલ્ડીંગો બનશે
શહેરમાં કથળતી જતી ટ્રાફિક અને પાર્કીગ સમસ્યા મુદ્દે નામદાર ગુજરાત વડી અદાલતે અમપા અને પોલીસ વિભાગને આપેલા આદેશ બાદ ટ્રાફિક અને પાર્કીગ સમસ્યા દૂર કરવા મલ્ટીલેવલ પાર્કિંગ બિલ્ડીંગ બનાવવાનું શરૂ કર્યું છે.
અમપાએ પાર્કીગની સમસ્યાના ઉકેલ માટે પાંચ મલ્ટીસ્ટોરીડ પાર્કીગ બનાવવા જાહેરાત કરી હતી. જે પૈકી પ્રહલાદનગર અને સિંધુભવન રોડ વિસ્તારમાં મલ્ટીલેવલ પ...
ટ્રકને ટક્કર મારતા કારચાલકનું ઘટના સ્થળે જ મોત
અમદાવાદ-ઉદેપુર ને.હા. નં- ૮ પર અને શામળાજી-મોડાસા રાજ્યધોરી માર્ગ પર ટ્રક, કન્ટેનર અને ડમ્પર ચાલકો પુરઝડપે હંકારતા હોવાથી નાના વાહન ચાલકોને અડફેટે લેતા અનેક નિર્દોષ લોકો ભોગ લેવાઈ રહ્યો છે શામળાજીના ખેરંચા નજીક ટ્રકે કારને ટક્કર મારતા જૂનાવાડવાસા પ્રાથમિક શાળાના આચાર્યનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે શિક્ષણ આલમમાં ભારે...
ગુજરાતી
English
