Tag: cashew
ગુજરાતમાં કાજુની ખેતીનો રાજકીય ઉપગોય
ગુજરાતમાં કાજુની ખેતી નિષ્ફળ રહી છે. 23 જિલ્લામાં વાવેતર થયું હતું જેમાં માત્ર બે કે ત્રણ જિલ્લામાં જ કાજુ થઈ શકે છે. ત્યાં વાવેતર અને ઉત્પાદન ઘટી રહ્યું છે. 28 હજાર ટન ઉત્પાદન પહોંચ્યું હતું પણ હવે 6 હજાર ટન કાજુનું ઉત્પાદન આવીને અટકી ગયું છે. મોટા ભાગના કાજુ વલસાડમાં થતાં હતા ત્યાં પણ ઉત્પાદન નીચે આવી રહ્યું છે. જે બાગાયતી વિભાગે જાહેર કરેલા આંકડ...