Monday, November 25, 2024

Tag: Chemical

ઓસ્ટ્રેલિયન વેબસાઇટનો ઘટસ્ફોટ: પાક-ચીન રાસાયણિક શસ્ત્રો તૈયાર કરી રહ્...

ચીન અને પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરના અને સડક નિર્માણના બહાને રાસાયણિક શસ્ત્રો બનાવી રહ્યાં હોવાનો સનસનાટીપૂર્ણ આક્ષેપ એક ઓસ્ટ્રેલિયન વેબસાઇટે કર્યો છે. ઓસ્ટ્રેલિયન વેબસાઇટ ધ ક્લાક્સોને એવો આક્ષેપ કર્યો હતો કે CPECની આડમાં છેલ્લાં પાંચ વર્ષથી આ બંને દેશો રાસાયણિક શસ્ત્રો બનાવી રહ્યાં હતાં. વેબસાઇટના એક આર્ટિકલમાં જણાવવામાં આવ્યું હતું કે ચીન અને પાક...

ગુજરાતના ડેરી, કેમિકલ અને ટેક્સટાઈલ ઉદ્યોગનો આરઈસીપી એગ્રીમેન્ટ સામે વ...

અમદાવાદ,તા.15 રિજ્યોનલ કોમ્પ્રિહેન્સિવલ ઇકોનોમિક પાર્ટનરશીપના કરાર કરવામાં આવે અને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ માત્ર તેના 5થી 10 ટકા ડેરી ઉત્પાદનો ભારતના બજારમાં ઠાલવવાનું શરૂ કરી દે તો સમગ્ર ભારતના દૂધ ઉદ્યોગને માઠી અસર પહોંચી શકે તેમ છે. હા, તેની સીધી અસર હેઠળ દૂધની અને દૂધની બનાવટોની ક્વોલિટીમાં કદાચ સુધારો જોવા મળી શકે છે. દૂધ અને ડેરી ઉપરાં...

તલની ફેક્ટરીનું પ્રદૂષિત પાણી ખેતરોમાં ઘૂસી જતાં વ્યાપક નુકસાન

સિદ્ધપુર, તા.૦૯ સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામ પાસે આવેલ એક તલની ફેક્ટરીના માલિકોની મનમાની અને તંત્રને ઘોળીને પી ગયા હોય તેમ ખેતરોની બાજુમાં આવેલ તલની ફેક્ટરીમાંથી પ્રદૂષિત પાણી ખેતરોમાં છોડવામાં આવે છે. જે પાણી બહુ જ દુર્ગંધ સહિત કેમિકલયુક્ત પાણી હોવાથી ખેડૂતોની જમીન અને આરોગ્ય માટે ભયંકર હાનિકારક તેમજ આજુબાજુના ખેતરોમાં આવેલ પાકો નિષ્ફળ જવાના આર...

ભેજાબાજ ભેળસેળિયાની કમાલની કરામત, માવામાં ટેક્લમ પાવડરની મિલાવટ

ગાંધીનગર, તા.06 ગણપતીના લાડુ ભેળસેળ વાળા બની રહ્યા છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ગાંધીનગર નજીક જેઠીપુરા અને વલાદ ગામમાં દરોડા પાડી નકલી માવો તૈયાર કરતી બે ફેક્ટરી ઝડપી પાડી છે. ગુરુવારે મોડી રાત્રે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ગાંધીનગર નજીકથી ડૂપ્લિકેટ માવો તૈયાર કરતી બે ફેક્ટરી ઝડપી પાડી રૂ. 6.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. માવામાં ટેલકમ પાવડર...

પાલનપુરમાં કેળાની વખારમાં ફૂડ એન્ડ ડ્રગની ટીમના દરોડા

પાલનપુર, તા.૦૫ પાલનપુર શહેરના જુના માર્કેટયાર્ડમાં કેળાની વખારમાં ફૂડ એન્ડ ડ્રગની ટીમે ઓચિંતા દરોડા પાડતા અફરાતફરી મચી જવા પામી હતી. જ્યાંથી કેમિકલ યુક્ત પાણીથી પકવવામાં આવી રહેલા એક લાખ રૂપિયાનો બે ટન કેળાનો જથ્થો કબ્જે લેવાયો હતો. આ અંગે કેળા પકવવાનું કેમિકલ લેબોરેટરીમાં મોકલી જપ્ત કરાયેલો કેળાનો જથ્થો નાશ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ...

દાંતીવાડામાં સરકારી જમીનમાં પચાસ ફૂટ ઊંડો ખાડો ખોદીને કેમિકલ ઠલવાય છે

દાંતીવાડા, તા. 28  દાંતીવાડા તાલુકાના વાવધારમાં સરકારી પડતર જમીનમાં અજાણ્યા ઈસમોએ પચાસ ફૂટ ઊંડો ખાડો ખોદી કેમિકલ ઠાલવતાં આજુબાજુના વિસ્તારમાં કેમિકલની તીવ્ર દુર્ગંધ ફેલાતાં ગામ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અજાણ તંત્રને ગામ લોકોએ જાણ કર્યા બાદ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. દાંતીવાડાના વાવધાર ગામમાં છેલ્લા કેટલાય સમયથી ...

મેમ્કોબ્રિજ નીચે ફેકટરી દ્વારા કેમિકલયુકત પાણી છોડાયા

શહેરના ઉત્તરઝોનમાં આવેલા મેમ્કોબ્રિજ નીચે શુક્રવારે સવારે આ વિસ્તારમાં આવેલી ઓમ ફેકટરી દ્વારા ટ્રીટ કર્યા વગરનું કેમિકલયુકત પાણી છોડતા વિસ્તારમાં રહેતા સ્થાનિક રહીશોના ઘરો સુધી પહોંચી જતા લોકોમાં ભારે આક્રોશ જાવા મળ્યો હતો. આ અંગે વિપક્ષનેતા દીનેશશર્માએ પ્રતિક્રીયા આપતા કહ્યુ,આ વિસ્તારમાં આવેલી ઓમ ફેકટરી દ્વારા દર મહીને એકવાર આ પ્રમાણે છડેચોક કે...