Tag: Chemical Water
મેમ્કોબ્રિજ નીચે ફેકટરી દ્વારા કેમિકલયુકત પાણી છોડાયા
શહેરના ઉત્તરઝોનમાં આવેલા મેમ્કોબ્રિજ નીચે શુક્રવારે સવારે આ વિસ્તારમાં આવેલી ઓમ ફેકટરી દ્વારા ટ્રીટ કર્યા વગરનું કેમિકલયુકત પાણી છોડતા વિસ્તારમાં રહેતા સ્થાનિક રહીશોના ઘરો સુધી પહોંચી જતા લોકોમાં ભારે આક્રોશ જાવા મળ્યો હતો.
આ અંગે વિપક્ષનેતા દીનેશશર્માએ પ્રતિક્રીયા આપતા કહ્યુ,આ વિસ્તારમાં આવેલી ઓમ ફેકટરી દ્વારા દર મહીને એકવાર આ પ્રમાણે છડેચોક કે...