Tag: Children
ગુજરાતમાં 2 લાખ લોકોના મોતનું કારણ પ્રદૂષિત હવા
गुजरात में 2 लाख लोगों की मौत का कारण प्रदूषित हवा है હવાનું મોજુ મોતનું મોજુ Polluted air is the cause of death of 2 lakh people in Gujarat
મૃત્યુનું કારણ હવામાં ઓગળેલા ઝેર, ગુજરાત 50 શહેરોમાં જીઆઈડીસી હોવાથી ન દેખાય એવા મોતનું તાંડવ, આપણે આપણાં બાળકોની હત્યા કરી રહ્યાં છીએ, ભૃણ હત્યા માટે જે કર્યું તે હવે હવા હત્યા માટે કરવા ગુજરાત સરકાર તૈયાર...
મોબાઈલ સ્માર્ટ ફોનના કારણે, 30 ટકા નાના બાળકો માયોપિયાથી પીડાય છે
12 વર્ષથી નાની ઉંમરના બાળકોમાં આંખની સમસ્યાઓ વધારે જોવા મળે છે. ભારતમાં સરેરાશ 23થી 30 ટકા બાળકો માયોપિયાથી પીડિત હોય છે. બાળકો ડિજિટલ ડિવાઈસથી પણ દૂર રહે તે જરૂરી છે. 46 ટકા ભારતીય પરીવારોમાં માતાપિતા પોતાના બાળકોની આંખની તપાસ નિયમિત કરાવે છે. આ સર્વેમાં 10 શહેરોના અંદાજે 1000 પરિવારોનો સમાવેશ કરાયો હતો.
અંદાજે 68 ટકા ભારતીય લોકો માને છે કે તેમ...
173 બાળકોને તેના માતા-પિતાને સોંપાયા
અમદાવાદ જિલ્લાના ૧૮ બાળ-સંભાળગૃહમાં ઓનલાઇન દેખરેખ-કાઉન્સેલીંગ
અમદાવાદ 25 એપ્રિલ 2020
બાળ સંભાળ ગૃહમાં આશ્રિત ૧૭૩ બાળકોને કોરોનાને કારણે લોકડાઉન પુરતાં તેઓના વાલીઓને સોપવામાં આવ્યા છે. જ્યારે ૧૫૪ બાળકો બાળ-સંભાળગૃહમાં આશ્રય મેળવી રહ્યા છે.
અમદાવાદ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા 18 સંસ્થાઓમાં વિડીયોકોલ દ્વારા બાળકોનું ઓનલાઇન કાઉન્સેલિંગ કરી ...
ગુજરાતમાં 10 લાખ બાળકો અને મહિલાઓ કોરોના સમયમાં કુપોષણનો ભોગ બની શકે
ગાંધીનગર, 10 એપ્રિલ 2020
મધ્યાહન ભોજન યોજનાના કમિશનર સમક્ષ પ્રાથમિક શાળાના બધા બાળકોને એડવાન્સ મિડ ડે મિલ આપવાની માંગણી થઈ રહી છે
ગુજરાતની 32891 પ્રાથમિક શાળામાં 51 લાખ બાળકો ભણે છે. ખુબજ ગરીબ પરિવાર માંથી આવે છે. હાલમાં રાજ્યમાં કોવિડ 19 નામક મહામારીના લીધે બધી શાળાઓ બંધ છે. શાળામાં આ બાળકોને બપોરનું ભોજન મળતું હતું. લોક ડાઉનના લીધે નથી મળી ...
કચ્છના ગાંધીધામ ખાતે 248 બાળકોએ 1500 ડફલીઓ સાથે નૃત્ય કરી વિશ્વ વિક્રમ...
કચ્છના ગાંધીધામના મોગમ ડાન્સ એકેડમીના સંચાલક ધારા શાહ છેલ્લા 12 વર્ષથી ડાન્સ એકેડમી ચલાવી રહ્યા છે, તેમને એક અનોખો વિચાર આવ્યો હતો. એક સાથે 248 બાળકોએ 1,500 ડફલીઓ સાથે સતત 30 મિનિટ સુધી નોન સ્ટોપ ડાન્સ કરી સપ્ટેમ્બર 2019માં વિશ્વ વિક્રમ બનાવ્યો હતો. આ નૃત્ય દરમિયાન સેવ ગર્લ ચાઈલ્ડ, સેવ વોટર, ક્લીન ઇન્ડિયા તેમજ નો પ્લાસ્ટિક નો સંદેશ આપવામાં આવ્યો. એ...
ગરીબી, મોંઘવારી, મંદીના કારણે એક વર્ષમાં 1 લાખ બાળકોએ શાળા છોડી
શિક્ષણ બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા આ વખતે એક લાખ વિદ્યાર્થીઓ ઘટી ગયા છે.
ગાંધીનગર, 4 માર્ચ 2020
2019માં 18.39 લાખ હતા જે એકાએક 2020માં 17.57 લાખ વિદ્યાર્થીઓ થઈ ગયા હતા. આમ 82 હજાર વિદ્યાર્થીઓ ઘટી ગયા છે. જો તે વધારા સાથે ઘટાડો ગણવામાં આવે તો એક લાખ વિદ્યાર્થીઓ આ વર્ષે ઘટી ગયા છે. તેની પાછળનું કારણ આપતાં શિક્ષણ વિદ્દો કહે છે કે, ...
કુપોષણના અઢી લાખ બાળકો વધીને 3.83 લાખ થયા, રૂપાણી નિષ્ફળ
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની સાચી હકીકત છૂપાવવા માટે કુપોષણ અંગે સંમેલનો શરૂં કર્યા પણ લોકોએ તેને કોઈ સહકાર આપ્યો ન હતો. તેની પાછળની હકીકત એ છે કે, એક વર્ષમાં અઢી લાખ બાળકો કુપોષણનો ભોગ બન્યા છે. ગરીબ ઓરત પાસે ખાવાના પૈસા નથી તેથી તેના બાળકો નબળા છે. સરકારની જવાબદારી છે કે ગુજરાતનું દરેક બાળક તંદુરસ્ત હોય પણ તેમ કરવામાં રૂપાણીની અંગુ...
ખાનગી શાળાઓને ટક્કર મારે એવી પરોયાની ડિઝીટલ શાળા
મોડાસા, તા.૦૬
અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે કુદરતના સૌંદયનો અખૂટ ભંડાર પ્રાપ્ત થયો તેવો સાબરકાંઠા જિલ્લાનો ખેડબ્રહ્મા તાલુકો છે. આમ તો આ તાલુકો મુખ્યત્વે આદિજાતિ વસ્તી ધરાવે છે. તાલુકા મથકથી નવ કિમીના અંતરે આવેલુ પરોયા ગામ જ્યાં એક સરકારી પ્રાથમિક શાળા આવેલી છે, પરંતુ તમને પ્રથમ નજરે આ સરકારી શાળા લાગે જ નહિ કેમ કે અન્ય ખાનગી શાળાઓને ટક્કર મારે એવી...
ભોગાવા નદીમાં ડુબી જવાથી બે બાળાઓના કરૂણ મોત
ચુડા તાલુકાના નવી મોરવાડ ગામની નદીના પટમાં રમતા-રમતા ન્હાવા પડેલા ચાર બાળકો ડૂબી ગયા હતા. ગામના બે યુવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને પાણીમાં કૂદી બે બાળકોને બચાવી લીધા હતા. પરંતુ બે બાળાઓનું ડૂબી જવાથી મોત નીપજતાં ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ભૂમાફીયાએ રેતી ચોરી કરી કરેલા ખાડાના હિસાબે જ બે માસૂમ બાળકીના મોત થયાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. ...
નિર્માણાધીન ફ્લેટના પાયાના ખોદાયેલા ખાડામાં ડૂબી જતાં ત્રણ બાળકોના કરૂ...
રાજકોટના રૈયાગામની બની રહેલી સાઈટ ઉપર નવા બનતા ફલેટ્સનો પાયો ખોદવામાં આવ્યો હતો જેમાં વરસાદી પાણી ભરાયાં હતાં આ પાણીમાં ઢાંઢણીના દલિત પરિવારના ત્રણ બાળકો ડૂબી જતાં તેમના મોત થયા હતા. બાળકો ડૂબી જવાને કારણે પરિવારોમાં બિલ્ડર સામે આક્રોશ જોવા મળતો હતાં. બાળકોની લાશ લેવાનો ઇન્કાર કરીને પરિવારોએ હોબાળો મચાવ્યો હતો. આ બનાવમાં બિલ્ડર અને કોન્ટ્રાકટરની ...
ગુજરાતમાં દુબળા બાળકોમાં એક વર્ષમાં 28 ટકાનો વધારો, ગરીબી વધી હોવાનો સ...
ગરીબ બાળકોની પાલક રૂપાણી સરકાર ધાતક
ગુજરાતની વિજય રૂપાણીની ભાજપ સરકાર ગરીબોના દુબળા પાતળા હાડકાં દેખાતા હોય એવા કુપોષિત બાળકોને સારો ખોરાક આપવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. સરકારની પોષણ અંગેની યોજનાઓમાં વારંવાર થતા ફેરફારોને કારણે પણ કુપોષણ કાબુમાં લાવી શકાતું નથી. છેલ્લાં એક જ વર્ષમાં કુપોષિત બાળકોમાં એક જ વર્ષમાં 28 ટકાનો વધારો થયો છે. જે બતાવે છે ...
જુઓ વીડિયો – કાંકરીમાં રાઈડ તૂટી 3 મોત, 25 ઘાયલ
કાંકરીયા રાઇડસ ધરાશયી 3 ના મોત. છ ગભીર. નગીનાવાઙી પાસે ઘટના બની છે. 25થી વધુ ઘાયલ થયા. 2 જુને પણ આવી ઘટના રિવરફ્રન્ટ ખાતે બની હતી.
https://youtu.be/hO8bmn6HhqA