Thursday, November 13, 2025

Tag: Civil Defense

સીવીલ ડિફેન્સના 60 સ્વયસેવકો કોરોના વોરિયર તરીકે કાર્યરત

કચ્છ, ગુજરાત સહિત કચ્છમાં પણ સીવીલ ડિફેન્સ કચ્છ-ભુજના 60 સ્વયંસેવકોએ સ્વયભૂ કરફયુથી લઇ લોકડાઉન દરમ્યાન 20 વોર્ડનથી ભુજમાં છેલ્લા બે માસથી સક્રિય છે. ભુજ નાગરિક સંરક્ષણદળના સ્વયંસેવકોએ કોરોનાના કપરા સમયમાં ભુજ શહેર તેમજ માધાપર વિસ્તારના જરૂરતમંદ નાગરિકોને મદદરૂપ થવા સી.સી.હેલ્પલાઇન કન્ટ્રોલરૂમ 02832-251007નો પ્રારંભ ભુજના 11 વોર્ડમાં કાર્યરત થ...

અમદાવાદમાં વેપારીઓ સહિતના 52 પ્રકારનો ધંધો કરનારાઓ બહાર નિકળી શકશે

આખું અમદાવાદ 5 એપ્રિલ 2020થી બંધ કરી દેવાયું છે. હવે મંજૂરી વગર કોઈ બહાર નિકળી નહીં શકે. જે નિકળશે તેમને પોલીસ પકડીને ગુના દાખલ કરશે. પોલીસે બહાર ન નિકળવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. તે હિસાબે કોણ બહાર નિકળી શકશે અને કોણ નહીં તે આ યાદી પરથી સ્પષ્ટ થાય છે. અમદાવાદ પોલીસે સત્તાવાર જાહેરામું બહાર પાડીને આ વ્યવસાય કે સેવાના લોકોને બહાર નિકળવાની...