Tuesday, February 4, 2025

Tag: CNG

અમદાવાદમાં વેપારીઓ સહિતના 52 પ્રકારનો ધંધો કરનારાઓ બહાર નિકળી શકશે

આખું અમદાવાદ 5 એપ્રિલ 2020થી બંધ કરી દેવાયું છે. હવે મંજૂરી વગર કોઈ બહાર નિકળી નહીં શકે. જે નિકળશે તેમને પોલીસ પકડીને ગુના દાખલ કરશે. પોલીસે બહાર ન નિકળવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. તે હિસાબે કોણ બહાર નિકળી શકશે અને કોણ નહીં તે આ યાદી પરથી સ્પષ્ટ થાય છે. અમદાવાદ પોલીસે સત્તાવાર જાહેરામું બહાર પાડીને આ વ્યવસાય કે સેવાના લોકોને બહાર નિકળવાની...

2022 સુધીમાં ગુજરાતની સડકો ઉપર એક લાખ ઇલેક્ટ્રિક વાહનો દોડતા થશે

ગુજરાતમાં એક લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનો જ્યારે સડકો પર દોડશે ત્યારે પ્રદૂષણ મુક્ત શ્વાસ લોકો લઇ શકશે અને પેટ્રોલ-ડીઝલના દામ ઓછો ચૂકવવા પડશે. સરકાર ઇવી વાહનો માટે નવી નીતિ બનાવી રહી છે જેનો ડ્રાફ્ટ રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા તૈયાર કરાયો છે. જેમાં ઇવી વાહનો તેમજ ચાર્જિંગ સ્ટેશનો માટે ભારે પ્રોત્સાહનો આપવાની પણ તૈયારી કરવામાં આવી છે. ગુજરાતમ...