Tag: CongressG
મંદી, મોંઘવારી અને મહામારીમાં ગુજરાતના નાગરિકો માટે કોંગ્રેસ 10 દિવસ આ...
https://twitter.com/AmitChavdaINC/status/1411984149322166274
ગાંધીનગર, 5 જૂલાઈ 2021
મંદી, મોંઘવારી અને મહામારીમાં ત્રસ્ત ગુજરાતના ગરીબ - સામાન્ય - મધ્યમવર્ગના લાખો લોકોના મોત થયા છે. નાગરીકો - પરિવારોની વ્યથાને વાચા આપવા કોંગ્રેસ પક્ષ આંદોલન કરાશે. 7 જુલાઈથી 17 જુલાઈ દરમિયાન ‘જન ચેતના’ અભિયાન કરાશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમ...
1 ડોલરનો ભાવ રૂ.74.50, રૂપિયો ગગડે છે અને દેશની આબરૂ ખતમ થઈ રહી છે, નર...
અમદાવાદ
મોદી આવ્યા ત્યારે 1 ડોલરના રૂપિયા 60 અમેરિકા આપતું હતું હવે 2 જુલાઈ 2021ના દિવસે ડોલરનો ભાવ રૂ.74.50 થઈ ગયો છે. થોડા દિવસમાં તે વધીને રૂપિયા 75 થઈ જશે. મોદી રારના 7 વર્ષમાં ડોલર સામે રૂપિયો 15 રૂપિયા નીચે ગયો છે. જે ભારત માટે નાલેશી છે. મોદીના રાજમાં રૂપિયો ગગડવાના કારણે ભારતને અબજો રૂપિયાનું નુકસાન થયું છે. મોદીએ રૂપિયાને નાનો કરી દીધો હો...
લખનૌની દશેરી અને જૂનાગઢ-અમરેલીની કેસર કેરીને હવામાન પરિવર્તનની એક સરખી...
ગાંધીનગર, 2 જૂલાઈ 2021
હવામાન પરિવર્તન થતાં કેસર કેરી અને લખનૌની દશેરી કેરીને ભારે નુકસાન થયું હતું. આ બન્ને કેરી રંગ, દેખાવ, સ્વાદમાં વિશ્વવિખ્યાત છે. આ વર્ષે બન્ને કેરીને હવામાન ફેરફારના કારણે મોટું નુકસાન વેઠવું પડ્યું છે. બન્ને કેરીના પાક સંવેદનશીલ બની ગયા છે. ગુજરાતમાં તમામ પ્રકારની કેરીના ઉત્પાદનની ધારણા 13 લાખ ટન હતી પણ વાવાઝોડા અને વરસાદ...
કોરોનાના તમામ સમાચાર
કોરોનાના તમામ સમાચાર
29 જૂન 2021
ગુજરાતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો ત્રીજો કેસ જામનગરનો દર્દી સંક્રમિત
નવા 93 કેસ, 40 ટકા ગુજરાતીઓને રસીનો ડોઝ અપાયો
ગુજરાતમાં સતત બીજા દિવસે 100ની અંદર કોરોનાના નવા કેસ, 2ના મોત
કોરોના વાયરસની બીજી ખતરનાક આડઅસર, મળમાર્ગ દ્વારા રક્તસ્ત્રાવના પાંચ કેસ, એકનું મોત
રસીકરણ કેન્દ્...
કપાસીયા ખોળ પશુ માટે મોતનો કોળિયો બની ગયો
ગાંધીનગર, 26 જૂન 2021
એક લિટર દૂધ આપતાં પશુને 300 ગ્રામ ખાણ દાણ આપવામાં આવે છે. જેમાં કપાસીયા ખોળ સૌથી વધું હોય છે. કપાસીયામાં ભેળસેળ થતી હોવાની ફરિયાદ 10 વર્ષથી ખેડૂતો કરી રહ્યાં છે. છતાં સરકાર કંઈ કરવા માંગતી નથી. આ અઠવાડિયે ભેળસેળયુકત કપાસિયા ખોળના કોથળા સાથે ખેડૂતોએ દેખાવો કર્યા હતા. પશુ આહારનો ભાવ વધતાં તેમાં 90 ટકા સુધી બીજા અખાદ્યય પદાર્...
ભાત અને રોટલીમાં પોષક તત્વો ઘટતા જાય છે
ગાંધીનગર, 25 જૂન 2021
શરીરમાં ઝીંક અને આયર્ન જેવા પોષક તત્ત્વોની ઊણપને પહોંચી વળવા માટે સારો ખોરાક લેવાની તબિબો સલાહ તો આપે છે. પણ ચોખા અને રોટલી હવે પહેલાની જેમ પોષક નથી.
ભાત અને રોટમાં પોષક તત્વો ઓછા થઈ રહ્યા છે. ઘઉં અને ચોખા ગુજરાતમાં સૌથી વધું ખાવામાં આવે છે. ઝીંક અને આયર્નમાં 17થી 30 ટકા ઘટાડો થતાં આરોગ્ય સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે.
50 ...
વાવણીમાં બિયાણને પટ ચઢાવી અંકૂરિત કરવા માટે બિજામૃત્તનો ઉપયોગ
ગાંધીનગર, 23 જૂન 2021
ગુજરાતમાં સારા વરસાદથી ખેડૂતો ભીમ અગિયારસથી વાવણી શરૂં કરી છે. 58 લાખ ખેડૂતોમાંથી મોટાભાગના ખેડૂતો 95 લાખ હેક્ટર જમીનમાં વાવણી કરતાં પહેલાં બિજામૃત્તનો ભરપુર ઉપયોગ કરતાં જોવા મળે છે. જેનાથી જંતુનાશક દવા, ખાતરનો ઉપયોગ ઓછો થાય છે અને ઉત્પાદનમાં સારો એવો વધારો થાય છે.
આ વખતે મોંઘા કેમીકલ વાળા બીજ પટનો ઉપયોગ કરવાના બદલે 0 ખર...
ગુજરાતમાં બેકારી વધી પણ સરવે ભ્રમ ઊભો કરે છે
વધતી મોંઘવારીમાં બેકારીનો 2021માં બમણો માર
દિલ્હીમાં દર બીજી વ્યક્તિ બેકાર, ગુજરાતમાં માત્ર 2.3 ટકા બેકારી છે. રાજધાની દિલ્હીમાં બેકારીની ટકાવારી 45 ટકા સુધી પહોંચી, હરિયાણામાં બેરોજગારી દર 29.1 ટકા અને તામિલનાડુમાં 28 ટકા. અહેવાલ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી દ્વારા જાહેર કરાયો છે.
પણ ગુજરાતની વિગતો જાહેર કરી છે તે શંકાસ્પદ છે.
201...
વિશ્વની મહાકાય સેમસંગ કંપની ગુજરાત ન આવી, ઉત્તર પ્રદેશ જતી રહી, રૂપાણી...
નવી દિલ્હી, 21 જૂન 2021
સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ ભારતમાં પોતાનો ત્રીજો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ 2015માં ગુજરાતમાં સ્થાપવાનું વિચારતું હતું. ભારતની સૌથી મોટી મલ્ટિનેશનલમાંની કંપની, સ્માર્ટફોન સહિત ઇલેક્ટ્રોનિક સામાન બનાવવા માટેના નવા પ્લાન્ટ માટે ઉત્તર પ્રદેશ, તમિળનાડુ અને ગુજરાતમાં જમીન મેળવવા માટે કામ શરૂં કર્યું હતું. પણ કંપની ગુજરાતમાં ન આવી અને ઉત...
બે કંપનીની રસી લેવી તે વધું અસર કરે છે, ડબલ્યુએચઓ વૈજ્ઞાનિક સૌમ્યા
બ્રિટન, સ્પેન અને જર્મનીના ડેટા મુજબ દર્દીઓ બે જુદી જુદી રસી લીધા પછી વધારે આડઅસરનો અનુભવ કરી રહ્યાની પણ ચેતવણી
સ્ટોકહોમ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)એ બે જુદી જુદી કોરોના રસી લેવા અંગે સારા સમાચાર આપ્યા છે. ડબ્લ્યુએચઓનાં મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથને કહ્યું છે કે, બે જુદી જુદી કંપનીઓની રસી લેતા તે કોરોના વેરિયન્ટ સામે અસરકારક રીતે ક...
ઈરાનના નવા કટ્ટરપંથી રાષ્ટ્પતિ ઈબ્રાહિમ રાયસી અંગે જાણો ઉદારવાદી હેમ્મ...
રાયસીએ 1 કરોડ 78 લાખ મત પ્રાપ્ત કર્યા, ચૂંટણી દોડમાં ઉદારવાદી ઉમેદવાર હેમ્માતી ખુબ પાછળ રહી ગયા
દુબઈ
ઈરાનમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં દેશના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના કટ્ટર સમર્થક અને કટ્ટરપંથી ન્યાયપાલિકા પ્રમુખ ઇબ્રાહિમ રાયસીએ શનિવારે મોટા અંતરથી જીત મેળવી છે. એવી પ્રતીત થાય છે કે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં દેશના ઈતિહાસમાં આ વખતે સૌ...
કોરાનાની પહેલી રહેરમાં બે ગણા મકાનો વેચાયા છતાં બિલ્ડરોએ ભાવ વધારી દીધ...
ગાંધીનગર, 17 જૂન 2021
ગુજરાત સરકારની સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીમાં 150 ટકાનો વધારો થયો છે. 2020-21માં રૂ. 1235 કરોડની આવક થઈ હતી. 2019-20 દરમિયાન આ આવક માત્ર રૂ. 501 કરોડ જેટલી હતી. જેમાં વીતેલા વર્ષમાં દોઢસો ટકાનો વધારો થયો હતો. કોરોનાની બીજી લહેરમાં મકાનોની માંગ ઘટી છે. તેથી સરકારની આવગ 1 હજાર કરોડની નીચે જતી રહેશે. દોઢ લાખ મકાનોના બદલે ...
રાજકીય ઉથલપાથલ અને બગડેલી છબીથી ભાજપના નેતા પાટીલ અને રૂપાણીના ચહેરા પ...
ગાંધીનગર, 17 જુન 2021
ગુજરાતમાં આમ આદમી પક્ષ સક્રિય થયા બાદ ભાજપમાં ફફડાટ છે. આપનો સામનો કરવા મોટાપાયે શરૂ થઈ ગઈ છે. આપના નેતા અને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે અમદાવાદની મુલાકાત લીધા બાદ ભાજપ એકાએક સક્રિય થઈ ગયો છે. વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પક્ષ સક્રિય થતા ભાજપને ડર પેસી ગયો છે. ભાજપના નેતા ચંદ્રકાંત પાટીલ અને વિજય રૂપાણી એકાએક તૈયારી શરૂં ...
જૂનાગઢ ભાજપના નેતા કરશનના પુત્રની આત્મહત્યા, 6 લોકોનો સ્યૂસાઈડ નોટમાં ...
જૂનાગઢ, 17 જૂન, 2021
રાજ્યમાં દિવસે દિવસે આત્મહત્યાના બનાવમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને જ્યારે મામલો પૈસા અને પ્રોપર્ટીનો હોય ત્યારે ગુંચવાય ગયેલો વ્યક્તિ આવું પગલું અચાનક ભરી બેસે છે. જેના કારણે પરિવારજનોને વ્યક્તિ ગુમાવવાનો વારો આવે છે. જૂનાગઢ જિલ્લા ભાજપ અગ્રણીના દીકરાએ આત્મહત્યા કરી લેતા સમગ્ર રાજકીય લોબીમાં ચકચાર મચી ગઈ છે. જૂનાગઢના ભેસા...
ચોમાસા પહેલા જ ખેડૂતોએ 2 લાખ હેક્ટરમાં વાવણી કરી દીધી
ગાંધીનગર, 17 જૂન 2021
ગુજરાતના વેધર વોચ ગ્રુપ દ્વારા 17-18 જૂનમાં હળવા વરસાદની આગાહી કરી છે. વેધર વોચ ગૃપ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના 10 વિભાગોનું બનેલું છે. પણ તેમાં સામાન્ય પ્રજા કે ખેડૂતોને કોઈ સ્થાન આપવામાં આવતું નથી.
IMD ના અઘિકારીએ જણાવ્યુ છે કે, ચોમાસુ દક્ષિણ ગુજરાત તરફ આગળ વઘી રહ્યુ છે. કૃષિ વિભાગના અધિકારીએ કહ્યું કે, 2.19 લાખ હેક્...