[:gj]જૂનાગઢ ભાજપના નેતા કરશનના પુત્રની આત્મહત્યા, 6 લોકોનો સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ[:en]Junagadh BJP leader Karshan’s son commits suicide, suicide note[:hn]गुजरात बीजेपी नेता करशन के बेटे ने की आत्महत्या, सुसाइड नोट में 6 लोगों का जिक्र[:]

[:gj]જૂનાગઢ, 17 જૂન, 2021

રાજ્યમાં દિવસે દિવસે આત્મહત્યાના બનાવમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને જ્યારે મામલો પૈસા અને પ્રોપર્ટીનો હોય ત્યારે ગુંચવાય ગયેલો વ્યક્તિ આવું પગલું અચાનક ભરી બેસે છે. જેના કારણે પરિવારજનોને વ્યક્તિ ગુમાવવાનો વારો આવે છે. જૂનાગઢ જિલ્લા ભાજપ અગ્રણીના દીકરાએ આત્મહત્યા કરી લેતા સમગ્ર રાજકીય લોબીમાં ચકચાર મચી ગઈ છે. જૂનાગઢના ભેસાણના ભાજપ અગ્રણી કરશન ડોબરીયાના પુત્ર ધવલ ડોબરીયા એ અચાનક આ પગલું ભરતાં પરિવારમાં માતમ છવાયો છે. ધવલે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી અને એના રૂમમાંથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં કુલ 6 લોકોનાં નામ સ્પષ્ટ કર્યા છે.

ધવલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બીજા ભાગીદાર સાથે કામ કરતા હતા. તેણે પોતાના ભાગીદાર ને રૂ.5 કરોડ આપેલા હતા.જેના હિસાબમાં મોટા ગોટાળા સામે આવ્યા હતા. પોતે ભાગીદારોને વધુ પૈસા આપવા માટે સક્ષમ ન હોવાથી ધવલે આ પગલું ભરી લીધું હતું. આ સ્યુસાઈડ નોટમાં કુલ છ લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે તમામ લોકો રાજકોટના રહેવાસી છે. આ મામલે ભેંસાણ પોલીસે આ છો લોકો સામે કાયદેસરના પગલાં લીધા છે. ગુનો નોંધીને તપાસ પણ શરૂ કરી દીધી છે. ધવલ ડોબરિયાના રૂમમાંથી મળી આવેલી સ્યુસાઈટ નોટમાં લખ્યું છે કે, હું દવા પીને આત્મહત્યા કરૂ છું. તેની પાછળ રાજકોટ શહેરના રૂડામાં આવાસનું કામ ચાલતું હતું જેમાં મારા ભાગીદારો પૈસા ખાઈ ગયા હતા. જેની પાછળ હું આત્મહત્યા કરૂ છું. ધવલ ડોબરિયાએ આ સ્યુસાઈટ નોટમાં જે છ લોકોના નામ લખ્યા છે એમાં પીયુષ વલ્લભભાઈ પાનસુરિયા, સંદીપ તરસીભાઈ ગમઢા, કુમનભાઈ વરસાણી, કલ્પેશ કમલેશ ગોંડલિયા, સંજય સાકરિયા અને મયુર દર્શન સ્ટોન રાજકોટનો સમાવેશ થાય છે.

ભાજપ અગ્રણીના પુત્રના આત્મહત્યા કેસમાં પોલીસે આ છ લોકો સામે કાયદેસરની તપાસ શરૂ કરી દીધી છે. સ્યુસાઈટ નોટમાં કરવામાં આવેલા આક્ષેપો અંગે યોગ્ય કાયદાકીય તપાસ પછી વધારે વિગત સામે આવશે. જોકે, ધવલે એકાએક એવું પગલું ભરી લેતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. જૂનાગઢ રાજકીય લોબીમાં પણ શોકનું વાતાવરણ જોવા મળ્યું છે.[:en]Junagadh, June 17, 2021

The number of suicides in the state is increasing day by day. Especially when it comes to money and property, a confused person suddenly takes such a step. Due to which it is the family’s turn to lose the person. The suicide of the son of a BJP leader of Junagadh district has stirred the entire political lobby. Dhaval Dobria, son of BJP leader Karan Dobria of Bhesan in Junagadh, has taken this sudden step and the family is in mourning. Dhaval had taken poisonous medicine at his house and a suicide note was also found from his room. In which the names of 6 people have been clarified.

Dhaval was working with another partner in the Pradhan Mantri Awas Yojana. He had given Rs 5 crore to his partner, which led to a big scam. Dhaval took this step because he himself was unable to pay much money to the partners. A total of six people were named in the suicide note. All of them are residents of Rajkot. In this case, the Buffalo Police has taken legal action against these people. After registering the crime, investigation has also been started. In a suicide note found from Dobria’s room, Dhawal wrote, “I am committing suicide by taking drugs.” Behind him was a housing project in Ruda, Rajkot city, in which my colleagues ate money. After which I commit suicide. The six people named in Dhaval Dobria’s suicide note are Piyush Vallabhbhai Pansuria, Sandeep Tarsibhai Gamdha, Kumanbhai Varsani, Kalpesh Kamlesh Gondalia, Sanjay Sakaria and Mayur Darshan Stone Rajkot.

Police have started a legal investigation against six in the suicide case of BJP leader’s son. More details about the allegations made in the suicide note will come after proper legal investigation. However, the family was devastated by Dhaval’s sudden move. An atmosphere of mourning has also been seen in the political lobby of Junagadh.[:hn]जूनागढ़, 17 जून, 2021

राज्य में दिन प्रतिदिन आत्महत्या करने वालों की संख्या बढ़ती जा रही है। खासकर जब बात धन-संपत्ति की हो तो कोई भ्रमित व्यक्ति अचानक ऐसा कदम उठा लेता है। जिससे व्यक्ति को खोने की बारी परिवार वालों की होती है। जूनागढ़ जिले के भाजपा नेता के बेटे की आत्महत्या से पूरी राजनीतिक लॉबी में हड़कंप मच गया है. जूनागढ़ में भेसन के भाजपा नेता करण डोबरिया के बेटे धवल डोबरिया ने अचानक यह कदम उठाया है और परिवार शोक में है। धवल ने अपने घर पर जहरीली दवा ली थी और उसके कमरे से एक सुसाइड नोट भी मिला था। जिसमें 6 लोगों के नाम स्पष्ट किए गए हैं।

धवल एक अन्य साथी के साथ प्रधानमंत्री आवास योजना में कार्यरत थे। उन्होंने अपने पार्टनर को 5 करोड़ रुपए दिए थे, जिससे बड़ा घोटाला हुआ। धवल ने यह कदम इसलिए उठाया क्योंकि वह खुद भागीदारों को ज्यादा पैसा नहीं दे पा रहे थे। सुसाइड नोट में कुल छह लोगों के नाम थे। ये सभी राजकोट के रहने वाले हैं। इस मामले में भैंस पुलिस ने इन लोगों के खिलाफ कानूनी कार्रवाई की है. अपराध दर्ज कर जांच भी शुरू कर दी गई है। डोबरिया के कमरे से मिले सुसाइड नोट में धवल ने लिखा, “मैं ड्रग्स लेकर आत्महत्या कर रहा हूं।” उसके पीछे राजकोट शहर के रूडा में एक हाउसिंग प्रोजेक्ट था जिसमें मेरे साथियों ने पैसे खा लिए थे। जिसके पीछे मैं सुसाइड कर लेता हूं। धवल डोबरिया के सुसाइड नोट में जिन छह लोगों के नाम हैं, उनमें पीयूष वल्लभभाई पंसुरिया, संदीप तरसिभाई गमधा, कुमनभाई वर्सानी, कल्पेश कमलेश गोंडालिया, संजय सकारिया और मयूर दर्शन स्टोन राजकोट शामिल हैं।

भाजपा नेता के बेटे की आत्महत्या मामले में पुलिस ने छह के खिलाफ कानूनी जांच शुरू कर दी है। सुसाइड नोट में लगाए गए आरोपों के बारे में अधिक जानकारी उचित कानूनी जांच के बाद आएगी। हालांकि, धवल के अचानक ऐसा कदम उठाने से परिवार तबाह हो गया था। जूनागढ़ की सियासी लॉबी में भी मातम का माहौल देखने को मिला है.[:]