Tag: CongressE
આજના પ્રમુખ સમાચાર ટૂંકમાં વાંચો
30 જૂન 2021
એકલા રહેતા વૃદ્ધાના ઘરે 3 સિંહો બન્યા મહેમાન, મહિલાનો જીવ અઘ્ધર થઈ ગયો
રસીનો કકળાટ: અમદાવાદમાં એક લાખ સામે માત્ર 25 હજારને જ વેક્સીન મળી
અ'વાદ: નશાખોરોને પકડવા પોલીસનો નવો કીમિયો, 'હવા' કરશે દારુડિયાની પરખ
ગુજરાતમાં સિંહની સંખ્યામાં થઈ રહ્યો છે વધારો, આંકડો 700ને પાર પહોંચ્યો
અઠવાડિયામાં જ સરકારે બદલ્યો નિર્ણય, ત્રણ અધિકારીઓને ફે...
વ્યાપાર સમાચાર હેડલાઈન ટૂંકમાં
29 જૂન 2021
મોદી સરકારની નવી લોન ગેરંટી દેશની અર્થવ્યવસ્થાને ફરી પાટા પર નહી લાવી શકે
NIFTY જુલાઈમાં 16000 ના સ્તરને સ્પર્શી શકે છે,જાણો શું છે નિષ્ણાંતોનું અનુમાન
Financial Management : નોકરી છૂટ્યા બાદ આ પ્રકારની નાણાકીય ગોઠવણીઓ કરવાથી થશે ફાયદો
Mehul Choksi ને મુંબઈ હાઇકોર્ટે આપી રાહત, હજુ આર્થિક ભાગેડુ જાહેર નહિ કરી શકાય
CLOSING BELL : સ...
મોદી સરકારની સાયબર દાદાગીરી
29 જૂન 2021
કેમ લોક કર્યું રવિશંકર પ્રસાદ અને થરૂરનું એકાઉન્ટ? સમિતિએ Twitter પાસે બે દિવસમાં માંગ્યો જવાબ , શશિ થરૂરના એકાઉન્ટને બ્લોક કરવા મુદ્દે સમિતિએ ટ્વિટર પાસે માંગ્યો જવાબ
Twitter પર હવે દિલ્હી પોલીસે દાખલ કર્યો કેસ, પોસ્કો અને IT એક્ટ હેઠળ FIR
ફેસબુકના અધિકારીઓ સંસદની સ્થાયી સમિતિ સમક્ષ હાજર થયા
ટ્વિટર ઈન્ડિયાના MD ની મુશ્કેલીઓ...
રાજકારણના સમાચારો ટૂંકમાં
29 જૂન 2021
સમાચાર શતકઃ આંદોલનકારી પ્રવિણ રામ જોડાયા આમ આદમી પાર્ટીમાં, ગોપાલ ઈટાલિયાએ કર્યું સ્વાગત
Rahul Gandhi એ પંજાબમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે નવજોતસિંહ સિદ્ધુને મળવાનો કર્યો ઇનકાર આંદોલનકારી પ્રવીણ રામ AAPમાં જોડાયા, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી સાથે કરી હતી મુલાકાત
પંજાબમાં કેજરીવાલનો વાયદો- AAPની સરકાર બની તો 300 યૂનિટ વીજળી ફ્રી, જૂના તમામ...
કેન્દ્ર સરકાર આપે છે એટલી સબસિડી ઈ વાહનમાં ગુજરાત સરકાર આપશે
ગાંધીનગર, 22 જૂન 2021
ઇલેકટ્રીક વાહનોની ખરીદી માટે વાહનના કિલોવોટ દિઠ રૂ.10 હજારની સબસિડી આપશે. જે દેશમાં સૌથી વધું બે ગણી છે. અન્ય રાજ્યો આવી સબસીડી પ્રતિ કિલોવોટ રૂ.5 હજાર આપે છે.
પેટ્રોલનો એક લિટરનો ભાવ રૂપિયા 100નું થઈ જતાં આ નીતિ લાવવી પડી છે.
સારી બાઈક અત્યારે બજારમાં આવે છે તેમાં રિવોલ્ટ બાઈક 1.5થી 3 કિલો વોટની મોટર આવે છે.
એથર ક...
ભારતમાં ઘૂસેલા ચીનના જાસૂસ, 1300 ભારતીય સીમકાર્ડ ચીન મોકલ્યા
પકડાયેલા ચીનના નાગરિક પાસેના લેપટોપ અને આઈફોનની તપાસ કરતા ચુકયો હોવાની માહિતી મળી
કોલકાતા
પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશ બોર્ડર ગેરકાયદેસર રીતે ક્રોસ કરીને ભારતમાં પ્રવેશતા પકડાયેલા ચીનના નાગરિક હાન જૂનવેના બચાવમાં ચીનની સરકાર ઉતરી છે.
ચીનના નાગરિક સામેના આરોપો અંગે ચીનનુ કહેવુ છે કે, તે જાસૂસ નથી અને તેની સાથે ભારતે આંતરાષ્ટ્રિય સ્તરે થયેલી વિએના સ...
સંપૂર્ણ વિગતો – રાજસ્થાનમાં ભાજપમાં આંતરકલહ, ગુજરાતમાં રૂપાણી-પા...
વસુંધરા રાજેના સમર્થક એવા એક ડઝન પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્યો મેદાનમાં કૂદી પડ્યા
નવી દિલ્હી
રાજસ્થાન કોંગ્રેસમાં ક્લેષ વચ્ચે હવે ભાજપની લડાઈ પણ ખુલીને સામે આવી ગઈ છે. પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે મૌન સેવી રહ્યા છે પરંતુ તેમના સમર્થકો ખુલીને મેદાનમાં ઉતરી આવ્યા છે. સમર્થકોનું એવું કહેવું છે કે, વસુંધરા જ ભાજપ છે અને ભાજપ જ વસુંધરા છે. આવું જ...
સિંહોમાં કોરોના વાયરસ ચોથી વખત દેખાયો, ગીરના સિંહોનું શું થશે
તામિલનાડુમાં ચાર સિંહોમાં કોરોના વાયરસ જોવા મળ્યો
સેમ્પલ ભોપાલ મોકલવામાં આવતા જીનોમ સિકવન્સિંગ કરાતા કોરોનાનું સંક્રમણ હોવાનું જણાયું
ચેન્નાઈ
તામિલનાડુના વંડાલૂરમાં આવેલા અરિગનર અન્ના બાયોલોજીકલ પાર્કમાં ચાર સિંહોના કોવિડ 19ના સેમ્પલનું જીનોમ સિક્વન્સિંગ કરાતા માલૂમ પડ્યું છે કે તેમને કોરોના વાયરસના પૈંગોલિન લિનિયેજ બી.1.617.2નું સંક્રમણ થયું છે...
રાજકોટમાં સીસીટીવી ફૂટેજથી નથવાણીને આજીવન કેદ, માતાને ચોથા માળેથી ફેંક...
રાજકોટના બી.કે. મોદી ફાર્મસી કોલેજમાં પ્રોફેસરની નોકરી કરનાર શખ્સે પથારીવશ માતાને ફેંકી દીધા હતા
રાજકોટ
પથારીવશ વૃદ્ધ માતાને ચોથા માળેથી ફેંકી મોતને ઘાટ ઉતારનાર પ્રોફેસર દીકરાને હત્યાના ગુનામાં દોષિત જાહેર કરી, કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. વૃદ્ધા શહેરના 150 ફૂટ રિંગ રોડ પર નાણાવટી ચોક પાસે આવેલા દર્શન એવન્યુ એપાર્ટમેન્ટમાં દીકરા સાથે રહેતા હ...
દોડવીર મિલ્ખાસિંહના જીવન અંગે જાણો બધું જ
ફ્લાઈંગ શિખનું જીવન સંઘર્ષોથી ભરપૂર હતું
ભારત-પાક. ભાગલમાં મિલ્ખાસિંહે માતા-પિતા, આઠ ભાઈ-બહેન ગુમાવ્યા હતા
વિભાજન દરમિયાન મિલ્ખા સિંહ કોઈ રીતે પરિવારના જીવતા બચેલા અન્ય સભ્યો સાથે ભાગીને ભારત પહોંચ્યા હતા
નવી દિલ્હી
ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહે શુક્રવારની રાત્રે અંતિમ શ્વાસ લીધા અને આખા દેશમાં દુખનું મોજું ફરી વળ્યું. 91 વર્ષીય મિલ્ખા સિંહે ...
ખેડૂતો કપાસનું વાવેતર વધારે કરશે, મગફળીનું વાવેતર ઘટશે ને કપાસનું આગાત...
ગાંધીનગર, 19 જૂન 2021
આ ભાવને લઈને ખેડૂતો આ વર્ષે કપાસનું વાવેતર વધું કરી રહ્યાં છે. ગયા વર્ષે 25.53 લાખ હેક્ટરમાં વાવેતર થયા હતા. તે આ વખતે વધીને 27 લાખ હેક્ટર સુધી પહોંચે એવું વલણ આગોતરા કપાસના વાવેતર પરથી જોવા મળે છે. ખેડૂતોએ હાલ 1 લાખ હેક્ટરમાં વાવેતર કરી દીધા છે. જે ગયા વર્ષે આ સમય દરમિયાન 78 હજાર હેક્ટર હતું. આમ વાવેતરમાં સારો એવો વધારો થશ...
અમદાવાદના શીલજમાં લોકો 5 મહિનાથી અર્ધ અંધકાર યુગમાં જીવે છે, કોલ્ડસ્ટો...
ગાંધીનગર, 17 જૂન 2021
શીલજ નાંદોલીમાં છેલ્લાં 48 કલાકમાં 12 કલાક વિજળી નથી. આસપાસના લોકોએ સંખ્યાબંધ ફોન કોલ કરેલા છતાં કોઈ સુધારો નથી. જવાબ સુદ્ધા અપાતો નથી. ગ્રાહક સંભાળ કેન્દ્ર ફોન ઉપાડે અને અડધી પડધી વાત સાંભળીને ફોન કાપી નાંખે છે. જો બે દિવસમાં વીજળી 24 કલાક નહીં મળે તો સ્થાનિક શીલજ પ્રેમીઓ હવે ગાંધીનગર જઈને વીજ પ્રધાનને મળવા માટે વિચારી રહ્યા...
મોદી સરકારે 22 AIIMSનો વાયદો કર્યો હતો, 7 કરી શકી
ગાંધીનગર, 17 જૂન 2021
દેશની સ્વાસ્થ્ય પ્રણાલીમાં AIIMS સારી મેડિકલ સુવિધા આપવાના મામલામાં તેને આગળ માનવામાં આવે છે. એવામાં દરેક સરકાર પોતાના મેનિફેસ્ટોમાં AIIMSની સ્થાપના કરવાનો વાયદો કરે છે. મોદી સરકાર તરફથી પણ AIIMSને લઇ ઘણી જાહેરાતો કરવામાં આવી છે. 22 નવી AIIMS બનાવવાની વાત સરકાર દ્વારા કરવામાં આવી છે. તો ભોપાલ, ભુવનેશ્વર, જોધપુર, પટના, રાયપુર ...
અમદાવાદમાં ઓલંપીકના સ્ટેડિયોમો બનાવવા જમીન વેચવા પર પ્રતિબંધ
અમદાવાદ આસપાસની જમીનો લીઝ કે ભાડે આપી શકાશે નહીં, સરકારનો મોટો નિર્ણય
ગાંધીનગર, 17 જૂન 2021
અમદાવાદને સ્પોર્ટ્સ સિટી બનાવવા માટે રાજ્ય સરકારના ઇશારે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળે આસપાસના ગામડાની જમીનો અનામત કરી દીધી છે. હવે આ જમીનો કોઇપણ વ્યક્તિ કે સંસ્થાને વેચી શકાશે નહીં. ભાડે આપી શકાશે નહીં કે લીઝ પર આપી શકાશે નહીં.
જે જમીનો અનામત કરવામાં ...
ચોમાસા પહેલાં 200 બંધોમાં 64 લાખ અબજ લીટર સિંચાઈનું પાણી વપરાયા વગર પડ...
ગાંધીનગર, 17 જૂન 2021
નર્મદા બંધમાં 48 ટકા પાણી ભરી રખાયું છે. આખા રાજ્યના 206 બંધોમાં 40 ટકા પાણી ભરી રખાયું છે. 64 લાખ અબજ લીટર પાણી પડી રહ્યું છે. પાણી સાવ નકામું પડી રહ્યું છે. જો તે પાણી ખેતરમાં આપવામાં આવ્યું હોત તો તેનાથી કૃષિ અર્થતંત્ર એકદમ વેગવાન બની ગયું હોત. કૃષિ અર્થતંત્ર સારું થાય તો બાંધકામ ઉદ્યોગ અને વાહન ઉદ્યોગમાં તેજી આવતી હોય છે...