Tag: construction
નર્મદાનું પાણી પુરું પાડવા માટે વૈષણવદેવીથી શાંતીપુરા સર્કલ સુધી 130.9...
અમદાવાદ,
વૈષ્ણવદેવી ઓવરહેડ ટાંકીથી સરદાર પટેલ રીંગરોડ સમાંતર શાંતીપુરા સર્કલ સરખેજ સુધી 130.91 કરોડના જુદા જુદા વ્યાસની એમ. એસ. ટ્રંક મેઇન્સ પાણીની લાઇન નાંખવાનું કામ શરૂ કરવામાં આવ્યુ છે. જેના કારણે ઉત્તર પશ્ચિમ ઝોનના સરદાર પટેલ રીંગરોડ સમાંતર આવેલ ઓગણજ, ભાડજ , હેબતપુ૨, શીલજ વગેરે વિસ્તારોમાં હાલમાં બોર વેલ દ્વારા પાણી પુરું પાડવામાં આવે છે. જય...
અમદાવાદના ખાડીયામાં બાંધકામ અને ખાણીનો હપ્તો કેટલો લેવાય છે, કોણ લે છે...
ખાડીયા ના જાગૃત રહીશો દ્વારા ભૂમાફીયાઓ અને ભ્રષ્ટ રાજકારણીઓ સામે “શ્રેષ્ઠ ખાડીયા” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એક બાંધકામ કરવા દેવા માટે એક ફૂટના એક હજારનો ભાવ ચાલી રહ્યો છે. જેમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓની સીધી સંડોવણી અને હપ્તાખોરી ચાલે છે.
આ પ્રવૃત્તિ માટે કોણ જવાબદાર
ખાડિયાના આસીસ્ટંટ મ્યુનિસિપલ કમિશ્નર સૌરભ પટેલ છે. 9377409674 નંબર પર...