Tag: Corona Positive Woman
નવસારીની કોરોના પોઝીટીવ સગર્ભાઍ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો
નવસારી.
તા.૨૮/૦૪/૨૦૨૦ ના રોજ હનુમાન ફળિયા, ટાંકલના રહેવાસી શ્રીમતી રશ્મિબેન જતિનભાઇ પટેલનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો. ત્યારબાદ તેઓને નવસારી કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. તેઅો સગર્ભા હતાં. તેઓની સારવાર તથા સાળસંભાળ કોરોનો વોરિયર્સ દ્વારા કરવામાં આવતી હતી.
1લી મેં રોજ રશ્મિબેને ઍક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો...