Sunday, July 26, 2026

Tag: Coronil

પતંજલિની કોરોના દવા માર્કેટમાં લોન્ચ

કોરોનાએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે પરંતુ અત્યાર સુધીમાં તેનો તોડ મળનારી કોઇ દવા બની નથી હવે યોગગુરૂ બાબા રામદેવની પતંજલિ કંપનીનો દાવો છે કે તેઓએ આ મહામારીને માત આપવાની દવા તૈયાર કરી લીધી છે. આજે પત્રકાર પરીષદને સંબોધીને બાબા રામદેવે કહ્યું કે, વિશ્વ આતુરતાથી રાહ જોઇ રહ્યું હતું કે કોરોનાની કોઇ દવાની શોધ કરવામાં આવે પરંતુ આજે અમને ગર્વ છે કે કોરો...