Tag: crime
અમરેલીની ડોન સોનું ડાંગર સામે આતંકવાદી હોવાનો ગુનો
ગુજરાત આંતકવાદ 1 નિયંત્રણ મુજબ અમરેલી જિલ્લામાં પ્રથમ ગુનો નોંધાયો છે. સાવરકુંડલા તાલુકા પોલીસમાં કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગર પર વધુ એક પોલીસ ફરીયાદ નોંધાઇ છે. જેમાં અમરેલી એલસીબી પીએસઆઈ આર.કે.કરમટા ફરિયાદી બન્યા છે.
સાવરકુંડલા તાલુકા પોલીસમાં કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગર પર વધુ એક પોલીસ ફરીયાદ નોંધાઇ છે. આંતરરાજ્ય તસ્કરીમાં કાર્યરત રહેવાથી કુખ્ય...
2019માં 6 પત્રકારોની હત્યા, વિશ્વમાં 49, ગુજરાતમાં 1ની હત્યા અને 16 હુ...
નવા ઠાકુરિયા દ્વારા *
વર્ષ 2019 સમાપ્તિ રેખા પૂર્ણ થતાં જ, ભારત બે જાનહાનિ સાથે તેના જર્નો-હત્યાના સૂચકાંકમાં સુધારો લાવશે તેવું લાગે છે, જ્યાં ઉત્તર-પૂર્વીય પ્રદેશ સતત બીજા વર્ષે લેખકોની હત્યાના કોઈપણ બનાવને ટાળે છે, જોકે દક્ષિણ એશિયાઇ ક્ષેત્રમાં પુષ્ટિ હત્યાની સાક્ષી છે. વર્ષ દરમિયાન તેમની કામગીરી કરતી વખતે 12 પત્રકારો.
(2019માં ગુજરાતમાં પત્...
ભાજપના હળવદના ધારાસભ્ય બાદ તેના પત્નિ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ
ભાજપના હળવદના ધારાસભ્ય પરસોત્તમ છાબરીયાની રૂ.30 કરોડના કૌભાંડમાં ધરપકડ કરાઈ હતી હવે છાબરીયાના પત્ની સામે રૂ.1 કરોડની ગ્રાંડ અને મહાદેવ મંદિરને મેળાની આવકમાં મોટા ગોટાળા કર્યા હોવાના આરોપો મૂકવામાં આવતાં ભાજપના પત્ની અને પતિ બન્ને ભ્રષાટાચારનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચાલતાં વ્યાપક ભ્રષ્ટાચારના કારણે ભાજપની છબી હવે ભ્રષ્ટ પક...
અશોક ગેહલોત સાચા પડ્યા, ગુજરાતમાં ઠેરઠેર દારૂ પિવાતો હોવાની ભાજપ સરકાર...
રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કહ્યું કહ્યું હતું કે, ગુજરાતમાં ઘરેઘરે(ઠેરઠેર) દારૂ પિવાય છે. તેમની વાત આજે વિજય રૂપાણીની સરકારે સાબિત કરી છે અને ગુજરાતમાં ઠેરઠેર દારૂ પિયાતો હોવાની જાહેરાત ગુજરાત વિધાનસભામાં કરી છે. બે વર્ષમાં ગુજરાતમાં રૂ.3.12 કરોડનો 19 લાખ લીટર દેશી દારુ, રૂ.232 કરોડનો 1.38 કરોડ વિદેશી પ્રકારના દારૂની બોટલો, રૂ.18 કરોડનો 1...
શિક્ષકે મારમારતા કાનનો પડદો ફાટી ગયો
ગુજરાતના કાલોલના ડેરોલમાં શિક્ષક દ્વારા તેજશ નામના વિદ્યાર્થીને કાન અને પીઠ પર માર મારવામાં આવતા વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. કૈલાશબેનનો પુત્ર તેજસ છઠ્ઠા ધોરણમાં ડેરોલ સ્ટેશન પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો. બે દિવસ પહેલા જ્યારે તેજસ ક્લાસમાં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ ક્લાસમાં હુરિયો બોલાવતા હતા. ત...
પ.બંગાળમાં ડુંગળીની દુકાનમાંથી ચોર ૧૦ બોરી લઈ ફરાર
મિદનાપુર,તા:૨૮
આભને આંબી રહેલા ડૂંગળીના ભાવે સામાન્ય પ્રજાની આંખમાં પણ આંસુ લાવી દીધા છે. હવે એવી સ્થિતિ બની ગઈ છે કે લોકો ડુંગળી પણ લૂંટવા લાગ્યા છે. પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુરમાં આવી જ એક ઘટના જોવા મળી છે. અહીંથી લૂંટારૂઓ એક દુકાનનું તાળું તોડીને રૂ. ૫૦ હજારની કિંમતની ડુંગળી ચોરી ગયા છે.
સોમવારે મોડી રાત્રે પૂર્વ મિદનાપુર જિલ્લાના હલ્દિય...
રામોલ પોલીસનો રેર્કોડ, એક જ દિવસમાં વાહન ચોરીની 10 ફરિયાદ નોંધી
બંકિમ પટેલ
અમદાવાદતા:૨૬
શહેરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હોય તો ચપ્પલના તળીયા ઘસાઈ જાય છે. કાગળ ઉપર ગુનાખોરી ઘટાડવામાં માહેર પોલીસ અધિકારીઓ વણઉકેલાયેલા કેસમાં ફરિયાદ નોંધવાનું ટાળે છે. આવી જ સ્થિતિમાં રામોલ પોલીસે ફરિયાદ નોંધવામાં એક અનોખો રેર્કોડ સર્જયો છે. વાહન ચોરીની 10 ફરિયાદો એક જ દિવસમાં નોંધી છે.
છેલ્લા એકાદ મહિનાથી રામોલ પોલીસ...
ડ્રગ્સ માફિયાના પે રોલ પર પોલીસ
બંકિમ પટેલ
અમદાવાદ,તા:25
દારૂ-જુગારના ધંધામાં આંખ આડા કાન કરી લાખો રૂપિયાના હપ્તા લેતી પોલીસનું સ્તર એટલી હદે કથળી ગયું છે કે, હવે અમદાવાદ પોલીસ ડ્રગ્સના હપ્તા પણ ખાવા લાગી છે. કેટલાક મહિના અગાઉ ડ્રગ્સ માફિયા ફિરોઝ ચોરનો ધંધો પતાવી દેવાની શેખી મારતા શહેરના એક ડીસીપી મહિને સાડા ત્રણ લાખ રૂપિયાનો હપ્તો મેળવે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસા...
પોલીસ હાથ જોડી બેસી રહેતા અછોડા તોડનારા બેફામ બન્યાં
અમદાવાદ, તા.24
અમદાવાદ શહેર પોલીસે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને ટ્રાફિકના નિયમોનું સંચાલન યોગ્ય રીતે થાય તે માટે સ્માર્ટ સીટી પ્રોજેક્ટ હેઠળ શહેરમાં સીસીટીવી કેમેરાનું નેટવર્ક ઉભુ કર્યું છે. પણ પોલીસ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કાબુમાં લેવામાં નિષ્ફળ ગઇ છે. તે કડવી હકીકત છે. અમદાવાદ શહેરમાં દિવસે દિવસે ચેઇન સ્નેચીંગની ઘટના સતત વ...
હોકો ઇટરીને તાળા કેમ ?
કે ન્યુઝ,અમદાવાદ:તા:23
દિવાળીના તહેવાર દરમિયાન આનંદનગર 100 ફૂટ રોડ પર આવેલી જાણીતી હોકો ઈટરી ખાતે ચના પુરીની ડીશમાં ગ્રાહકને મરેલો મંકોડો મળી આવ્યો હતો.. આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરવામાં આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અને ગ્રાહકે આપેલી વિગતો અને માહિતીને આધારે મનપાના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી...
વિવાદનો આશ્રમ ! નિત્યાનંદિતાની બહેન તત્વાપ્રિયાનો નવો વીડિયો, IAS, અમિ...
અમદાવાદ:તા:24 ડીપીએસ કેમ્પસના નિત્યાનંદ આશ્રમમાંથી બે બહેનોના ગુમ થવાના કેસમાં નિત્યાનંદિતાની મોટી બહેન તત્વાપ્રિયાએ ફેસબુક પર નવો વીડિયો પોસ્ટ કર્યો છે, આ વીડિયો રેકોર્ડ કરીને ફેસબુકમાં લાઇવ કર્યાનું જાણવા મળ્યું છે. તત્વાપ્રિયાએ જણાવ્યું છે કે તેમની કેટલીક શરતો માનવામાં આવે તો તેઓ 26 નવેમ્બરે અમદાવાદ આવીને હાઇકોર્ટ સમક્ષ હાજર થવા તૈયાર છે, તત્વાપ...
32 ટકા છોકરીઓ, 33 ટકા છોકરાએ સેક્સુઅલી વાઈલેન્ટ ઓન લાઈન કન્ટેન્ટ સામે ...
ઓનલાઇન મળતી જાણકારી કરતા પુસ્તકો દ્વારા મળતી જાણકારી વધારે ઉપયોગી અને મહત્વપૂર્ણ હોય છે, માટે બાળકોને માહિતી કે જ્ઞાન માટે ડિવાઇસને બદલે પુસ્તક આપો : કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની
ગાંધીનગર
ગાંધીનગર ખાતે આવેલી કર્ણાવતી યુનિવર્સિટીમાં યુથ પાર્લામેન્ટ ઑફ ઇન્ડિયા 2019નું આયોજન કરવામાં આવ્યું હતું, કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રીય કાપડ અને મહિલા બાળવિ...
ભ્રષ્ટાચાર: તલાટી હેતલ ચૌહાણ સામે સરકારે કોઈ પગલાં કેમ ન ભર્યા ? .
ગાંધીનગર, તા. 18
મોરબી જિલ્લાના જાલીડા ગામમાં સિમેન્ટના રોડમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાતા તપાસ માટે ગયેલા પંચાયતના સભ્યને તલાટી હેતલ ચૌહાણએ બહાર કાઢી મૂક્યા હોવાની ઘટના અંગે તાલુકા મામલતદાર, જિલ્લા કલેક્ટર કે મહેસૂલ કે પંચાયતે વિભાગે કે સરકારે કોઈ પગલાં ભર્યા નથી.
પ્રથમ સરપંચને ફરિયાદ કરી હતી, જોકે સરપંચે ધ્યાન ન આપતા ગ્રામ પંચાયતના વોર્ડ 5ના...
સમગ્ર દેશમાં ગુજરાત 556 વિદ્યાર્થીઓની આત્મહત્યા સાથે છઠ્ઠા ક્રમાંકે
ગાંધીનગર, તા. 17
એક હિન્દી ફિલ્મનું ગીત હતું કે પાપા કહેતે હૈ બડા નામ કરેગા... આ ગીતના મુખડા પ્રમાણે જે રીતે બાળકો પર ભણતરનો બોજ નાંખવામાં આવે છે તેના કારણે નાસીપાસ થયેલા બાળકો આપઘાત કરવા સુધીના પગલાં ઉઠાવતાં અચકાતા નથી. અને આ માટે વાલીઓ તો જવાબદાર છે જ પણ આપણાં દેશ અને રાજ્યનું ભણતર પણ એટલું જ જવાબદાર છે. સ્પર્ધાત્મક યુગમાં અવ્વલ રહેવા માટે બાળક ...
સરસ્વતીના ધામમાં ગોળખધંધા ! અમદાવાદની અંકુર સ્કૂલમાં ગેરકાયદેસર કોલ સે...
અમદાવાદ,તા:16 શહેરમાં વધુ એક ગેરકાયદેસર રીતે ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે, નવાઇની વાત તો એ છે કે હવે સ્કૂલમાં પણ કૌભાંડીઓ આવા ગોળખધંધા કરી રહ્યાં છે, શહેરના પાલડી વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલમાં દરોડા કરતા વિરાજ દેસાઇ, મોનુ ઓઝા, મંથન ખટીક, રોહિતસિંઘ ભાટી, પ્રદિપ ચૌહાણ અને અજીત ચૌહાણ બોગસ કોલ સેન્ટર ચલાવી રહ્યાં હતા, આ શખ્સો પાસેથી 7 મોબાઇલ, ક...