Tag: Crude Oil
મહેસાણામાં બે ટેન્કરમાંથી 4 હજાર લિટર ઓઇલ કાઢી પાણી ભરી દીધું
મહેસાણા, તા.૨૨
રાજસ્થાનના જેસલમેરના વાઘેવાલા ગામથી ક્રુડ ઓઇલ ભરી સાંથલ સીટીએફ આવવા નીકળેલા 2 ટેન્કરોના ડ્રાઇવરોએ રસ્તામાં પાલી ખાતે બંને ટેન્કરોમાંથી કુલ 4 હજાર લિટર ક્રુડ ઓઇલ કાઢી રૂ.20 હજારમાં બારોબાર વેચી માર્યુ હતું. જોકે, સીલબંધ ટેન્કરનો વાલ્વ ખોલાયો ત્યારે તેમાંથી ઓઇલને બદલે પાણી નીકળતાં ભાંડો ફૂટ્યો હતો. આ મામલે ઓએનજીસીએ સાંથલ પોલીસ સ્ટે...
અદાણીએ પીએનજીમાં 63 પૈસા, સીએનજીના કિલોદીઠ ભાવમાં રૂા.1.13નો ઘટાડો કર્...
અમદાવાદ,તા.05
અમદાવાદમાં અદાણી ગેસે પાઈપ્ડ નેચરલ ગેસના ભાવમાં સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરદીઠ 63 પૈસાનો ઘટાડો કરતાં રસોડામાં પીએનજીનો ઉપયોગ કરનારાઓને અમદાવાદના ત્રણ લાખ વપરાશકારોના રાંધણગેસના વપરાશના બિલમાં ઘટાડો થશે. આ જ રીતે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસના કિલોદીઠ રૂા.1.13નો ઘટાડો કર્યો હોવાથી સીએનજી રિક્ષા ચલાવનારા અને મોટર ચલાવનારાઓને ખાસ્સી રાહત મળશે. અ...
5મી સપ્ટેમ્બર 2019થી જિયો ફાઇબરના પ્લાન 100 MBPS થી 1 GBPS સુધી જશે, ર...
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મૂકેશ અંબાણીએ કંપનીની 42મી વાર્ષિક સાધારણ સભામાં કંપનીના શેરધારકોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, રિલાયન્સના 75 બિલિયન ડોલરની એન્ટરપ્રાઇઝ વેલ્યુ ધરાવતા ઓઇલ-ટુ-કેમિકલ વ્યવસાયમાં સાઉદી અરામ્કો 20 ટકા હિસ્સો ખરીદશે, જે ભારતમાં સૌથી મોટા વિદેશી રોકાણમાંનું એક બનશે. સાઉદી અરામ્કો અને આરઆઇએલ 2...
ક્રુડ ઓઈલની મંદીને ઓપેક પુરવઠા દ્વારા નિયંત્રણ કરાશે
ક્રુડ ઓઈલ બજારમાં ગુરુ અને શુક્રવારે આસમાની સુલતાની નજારા જોવા મળ્યા. ગુરુવારે કલ્પના બહારના ગાબડા પડ્યા અને જેમણે આગલે દિવસે શોર્ટ શેલ (માથે મારેલું વેચાણ) કરી ગયા હતા, તેવા મંદીવાળા વેચાણ કાપીને બીજા દિવસે નફો બુક કરી ગયા. ૨૦૦૮ પછી પહેલી વખત અમેરિકન ફેડરલ રીઝર્વ વ્યાજદર ઘટાડશે, એવી હવા પાછળ સપ્તાહના આરંભથી ધીમી ગતિએ બજાર વધી હતી. પણ આખરે વાસ્તવિક...