Tag: Dahod
દાહોદમાં 4 હજાર કરોડનું જમીન કૌભાંડ દબાવી દેવાયું
4 thousand crore land scam suppressed in Dahod, दाहोद में 4 हजार करोड़ की जमीन में घोटाला दबाया गया
દિલીપ પટેલ
અમદાવાદ,
દાહોદ 219 પ્લોટ પર બોગસ બીન ખેતી કરી દેવાનું રૂ. 500 કરોડનું કૌભાંડ થયું છે. રૂ.4 હજાર કરોડની 1500 વીઘા જમીન નલકી બિનખેતી કરીને વેચી મારી છે. ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર અધિકારીઓ અને 6 રાજનેતાઓને બચાવી રહી છે. જમીનોમાં બોગસ...
ખેડૂતો અને વેપારીઓને 6 દિવસ પહેલા આગાહી મળે તે માટે બનેલા સ્વયં સંચાલિ...
ગાંધીનગર, 11 સપ્ટેમ્બર 2020
ગુજરાતના 7 જિલ્લામાં જિલ્લામાં સ્વયં સંચાલિત હવામાન કેન્દ્ર બનાવવાની જાહેરાત કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, ખેડુતો અને લોકોને હવામાનની સચોટ માહિતી તેનાથી મળશે. આ 7 જિલ્લામાં પંચમહાલ, દાહોદ, અમરેલી, ડાંગ, નર્મદા, જામનગર અને વડોદરા હતા. ચોમાસુ પસાર થઈ ગયું છતાં એક પણ ખેડૂતને તેનાથી કોઈ ફાયદો થયો નથી. એક કેન્દ્ર...
દાહોદમાં કેસ વધતા કન્ટેન્ટમેન્ટ ઝોન સહિત નગરમાં સધન સેનિટાઇઝેશન
દાહોદ નગર કોરોના સંક્રમણથી મુક્ત થાય તે માટે નગરપાલિકા દૈનિક ધોરણે સેનિટાઇઝેશનની કામગીરી અસરગ્રસ્ત વિસ્તારો સહિત સમગ્ર નગરમાં પુરજોશમાં કરી રહી છે. આ કામગીરી સાંજના 6 વાગ્યા થી રાતના 10 વાગ્યા સુધી નિયમિત રીતે ચલાવવામાં આવી રહી છે.
વધુ વાંચો: આત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપના બાવળિયા પણ બાવળના કાંટાની જેમ ખૂંચે છે
વધુ વાં...
દાહોદ જિલ્લામાં ૭૭,૮૯૩ લોકોને મનરેગા અંતર્ગત રોજગારી મળી – સરકાર...
દાહોદ જિલ્લાની ૪૯૪ ગ્રામ પંચાયતોમાં મનરેગા હેઠળ કુલ ૧૧૨૭૧ કામો લેવામાં આવ્યા છે અને આ કામોમાં ૭૭,૮૯૩ લોકોને રોજગારી મળી છે. દાહોદ જિલ્લામાં કુલ ૯૭ તળાવોને ઉંડા ઉતારવાનું કામ થઇ રહ્યું છે.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજે જણાવ્યું કે, તા. ૧૫ એપ્રિલથી જ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ જોબકાર્ડ ઇશ્યુ કરી લોકોને રોજગારી આપવાનો પ્રારંભ કરી દેવામાં આવ્...
રેડ ઝોનના 9 જિલ્લાઓ 3 તારીખ પછી પણ લોકડાઉન રહે એવી શક્યતા
કેન્દ્ર સરકારે ગુજરાતના 9 જિલ્લાઓને રેડ ઝોન તરીકે જાહેર કર્યા છે.
19 જિલ્લાને નારંગી અને 5 જિલ્લાઓને ગ્રીન જોન જાહેર કર્યા છે.
કેન્દ્ર સરકારે ગુજરાતના 9 જિલ્લાઓને રેડ ઝોન તરીકે જાહેર કર્યા જ્યારે 19 જિલ્લાને નારંગી અને 5 જિલ્લાઓને ગ્રીન જોન જાહેર કર્યા.
ગુજરાતનો લાલ ઝોન જિલ્લો
અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, ભાવનગર, અરવલ્લી, આણંદ, પંચમહા...
ગંદા દાહોદમાં 23 દિવસમાં એક હજાર ટન કચરો કાઢ્યો
લોકડાઉનના ૨૩ દિ’માં 1.40 લાખની વસતી ધરાવતાં દાહોદ નગરમાંથી એક હજાર મેટ્રિક ટન કચરો નીકળ્યો, માથા દીઠ 7 કિલો કચરો કાઢવામાં આવ્યો હતો. કોઈ અધિકારીઓએ શહેરને સાફ રાખવા કાળજી રાખી ન હોવાનું આ કચરો બોલતો હતો.
લોકડાઉનને કારણે માનવ વિસર્જિત કચરાનું પ્રમાણ ઘટ્યું ને પાલિકાનો સાવરણો ખૂણેખૂણે ફરી વળતા દાહોદ નગર ચોખ્ખુ ચણાક થઇ ગયું
કોરોનાના સંક્રમણને રોકવા...
કોરોના વાયરસનો મુકાબલો કરતો ઉકાળો શું છે, તમે બનાવી શકો
વ્યક્તિની રોગપતિકારક શક્તિ સારી હોય તો કોરોના વાયરસ લાગવાની શક્યતાઓ નહિવત થઇ જાય છે. આ બાબતને ધ્યાનમાં લઇને જિલ્લા આયુર્વેદ કચેરી અને સંસ્કાર સોશ્યલ ગ્રુપ તથા રામયાત્રા સેવા સમિતિ, રાજસ્થાન પંચાયત ભવન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે દાહોદ નગરમાં એસટી બસ સ્ટેન્ડની સામે આયુર્વેદિક ઉકાળા-અમૃતપેયનું નિશુ:લ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો ૧૨૦૦ થી વધુ નગરજનોએ...
દાહોદમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં શાળાના બાળકોને ઘેટાં-બકરાની જેમ જી...
દાહોદ જીલ્લાના ઝાલોદ ખાતે આવેલ ટીટોડી આશ્રમ શાળા ખાતે સ્વ.ઠક્કર બાપા ની 150 મી જન્મજયંતિ ની ઉજવણી કાર્યક્રમ યોજાયો
https://youtu.be/J20nJbIg3uU
ઝાલોદ ખાતે ઠક્કર બાપાની 150મી જન્મ જયંતિની ઉજવણી
મુખ્યમંત્રીના કાર્યક્રમમાં શાળાના બાળકોને જીપ ઉપર બેસાડીને કાર્યક્રમ સ્થળ પર લઈ જવાયા
વહીવટી તંત્રની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓને જોખમી મુસાફ...
કોંગ્રેસી મહિલા ધારાસભ્ય ભાન ભૂલ્યાં, અલ્પેશ ઠાકોર-ધવલ ઝાલાને ડોબા કહ્...
દાહોદ,13
રાધનપુરથી ચૂંટણી હાર્યા પછી ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના એક મહિલા નેતાનું તુ કહીને અપમાન કર્યું હતુ, સાથે જ ન વપરાય તેવા શબ્દો કહ્યાં હતા, હવે અલ્પેશ ઠાકોરને કોંગ્રેસના અન્ય મહિલા ધારાસભ્યએ ડોબો કહી દીધું છે, દાહોદમાં કોંગ્રેસના જનવેદના કાર્યક્રમમાં ગરબાડાના કોંગ્રેસી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાએ કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજ...
આરોગ્ય વનમાં ૬૧ પ્રકારના છોડ પાસે ઔષધીય ગુણો અને રોગ સાથે મૂકાયા
દાહોદમાં આહલાદક નજારા સાથે તૈયાર થઈ રહ્યું છે અનેરું વન
આરોગ્ય વનના કારણે રાબડાલ પર્યટન સ્થળ તરીકે લોકપ્રિય બન્યું
આઈ લવ દાહોદના સાઈન બોર્ડે પર્યટકોમાં આકર્ષણ જમાવ્યું
દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નગરજનોને આપવામાં આવેલા નવલા નજરાણા સમાન રાબડાલ સ્થિત પર્યટન સ્થળ આરોગ્ય વનની અત્યાર સુધીમાં અંદાજે 20 હજારથી પણ વધુ લોકોએ મુલાકાત લીધી છ...