Sunday, December 22, 2024

Tag: dang

પિથોરાગઢ જૈવિક શેરડીનો જિલ્લો તો ડાંગ કેમ નહીં 

https://allgujaratnews.in/gj/sugar-can-gujarat/  Why Pithoragarh organic sugarcane district is not Dang, Gujarat पिथौरागढ़ जैविक गन्ना जिला क्यों नहीं डांग ગાંધીનગર 19 એપ્રિલ 2022 ખેડૂતો શેરડીની ઓર્ગેનિક ખેતી શરૂ કરી છે. તેથી હવે ગોળ અને ખાંડ પણ જૈવિક મળી શકે છે. પણ ગુજરાતમાં એક ગામ કે એક તાલુકાને સજીવ શેરડી માટે જાહેર કરાયો ન હોવાથી ક્...

Has organic farming changed the lives of farmers in Jamui in Bihar and...

બિહારનો જમુઈ અને ડાંગની સજીવ ખેતી ખેડૂતોનું જીવન બદલાયું છે ખરૂં દિલીપ પટેલ બિહારનું પહેલું જૈવિક ગામ, જ્યાં મહિલાઓનું જીવન બદલાઈ રહ્યું છે, પણ ડાંગના તમામ 310 ગામો ઓર્ગેનિક જાહેર કર્યા છે પણ ત્યાનું જીવન ન બદલાયું. બિહારની રાજધાની પટનાથી 170 કિમી દક્ષિણ-પૂર્વમાં, જમુઈ જિલ્લાના કેડિયા ગામે ભારતના ઓર્ગેનિક ખેતીના નકશા પર પોતાનું આગવું સ્થાન બના...

ખેડૂતો અને વેપારીઓને 6 દિવસ પહેલા આગાહી મળે તે માટે બનેલા સ્વયં સંચાલિ...

ગાંધીનગર, 11 સપ્ટેમ્બર 2020 ગુજરાતના 7 જિલ્લામાં જિલ્લામાં સ્વયં સંચાલિત હવામાન કેન્દ્ર બનાવવાની જાહેરાત કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, ખેડુતો અને લોકોને હવામાનની સચોટ માહિતી તેનાથી મળશે. આ 7 જિલ્લામાં  પંચમહાલ, દાહોદ, અમરેલી, ડાંગ, નર્મદા, જામનગર અને વડોદરા હતા. ચોમાસુ પસાર થઈ ગયું છતાં એક પણ ખેડૂતને તેનાથી કોઈ ફાયદો થયો નથી. એક કેન્દ્ર...

દેશને ગોલ્ડ મેડલ અપાવનારને રોજ 1 કિમી ચાલીને પાણી ભરવા જવું પડતું હતું...

દર વર્ષે ચોમાસામાં ડાંગમાં 100 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડે છે પરંતુ ઉનાળાની શરૂઆત થતાં જ ડાંગની આસપાસના ગામડાઓમાં પાણીની મુશ્કેલી શરૂ થઈ જતી હોય છે. 311 જેટલા ગામડાના લોકોને પાણી ભરવા માટે ઘરેથી દૂર-દૂર સુધી ચાલીને જવું પડે છે. ડાંગના કરાડી આંબા ગામમાં રહેતી અને એશિયન ગેમ્સમાં ભારતને 400 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ અપાવનારા ચેમ્પિયનને પણ પાણીની સમસ્...

ગુજરાતમાં 100 લગ્ને 25 લગ્ન નાની ઉંમરની છોકરી સાથે થાય છે, 14 દુલ્હન પ...

28 એપ્રિલ 2019ના રોજ ગુજરાતના ખાંડીવાવ ગામે ક્ષત્રીય સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 24 કરતા વધારે જોડાઓ લગ્નગ્રંથિથી જોડાવાના હતા. આ 24 જોડાઓમાંથી 14 જોડાઓ એવા હતા કે, તેમની ઉંમર લગ્ન લાયક ન હતી. તેથી બળ લગ્ન ધારા હેઠળ તેમના લગ્ન અટકાવવામાં આવ્યા હતા. કેન્દ્રીય પરિવાર અને સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે આધુનિક ...

દાવદહાડા ગામને લોકોએ 0 મતદાન કરીને દાવ લગાવ્યો

પૂલ ન હોવાના કારણે ગ્રામજનોને ચોમાસામાં નદી જાતે પાર કરીને જવુ પડે છે. તેથી નદીના પાણીમાં રહેલાં સાપના દંતના કારણે ગયા વર્ષે 2 લોકોના મોત થયા હતા. ડાંગના દાવદહાડ તથા ધુબડીયા ગામમાં 0% મતદાન થયું છે. ગુજરાતના એક નાના એવા ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે અને ગામના એક પણ લોકોએ બપોરે બે બગ્યા સુધીમાં એક પણ વોટ આપ્યો નથી. ગામના લોકોને પ્રાથમિક સુવિ...