Tag: Decision to allocate time online for document registration in 6 offices of the state
રાજ્યની ૮ કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી માટે ઓનલાઇન સમય ફાળવણી કરવાનો નિ...
ગાંધીનગર, 15 ફેબ્રુઆરી 2020
રાજ્યની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની કાર્યવાહી ટોકન મેળવીને કરવામાં આવે છે. વર્તમાન સમયમાં પ્રજાજનો દ્વારા દસ્તાવેજની નોંધણી કરવા માટે સંબંધિત કચેરીમાં રૂબરૂ જઇને ટોકન મેળવવાનું રહે છે, જેના કારણે લોકોને ક્યારેક અસુવિધા/તકલીફ થતી હોય છે. નાગરિકોને સરળતાથી દસ્તાવેજોની નોંધણી માટે સમય ઉપલબ્ધ થાય તે હેતુથી સરક...
ગુજરાતી
English