Tag: Delhi
રૂપાણી શાસનમાં રાજયની ખેતી તુટી, ખેડુતો કંગાળ, ગરીબીનો દર વધ્યો
ગાંધીનગર, તા. 18
મુખ્ય પ્રધાને દિલ્હીમાં મળેની નીતિ આયોગની બેઠકમાં કહ્યું કે ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ છે. પણ ગામડામાં ગરીબી વધી છે. તેથી શહેરોમાં પણ ગરીબી વધી છે. ખેડૂત કંગાળ થતાં ગરીબી ઘટવાના બદલે વધી છે. ત્યારે ગુજરાત ખરેખર કેટલું ગરીબ છે તેની ચોંકાવનારી વિગતો મળી છે.
રુપાણી સીએમ બન્યા બાદ 36 હજાર કુટુંબો ગરીબી રેખા હેઠળ વધ્યા
ગુજરાત સ...
પ્રેમ પ્રકરણમાં સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયા ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યાં, પ...
ગાંધીનગર,તા:૧૯
સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયાએ ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી કરીને પોલીસ પર હેરાનગતિના આરોપ લગાવ્યાં છે, તેમનું કહેવું છે કે તેમનો કેસ દિલ્હીનો છે તેમ છંતા ગુજરાત પોલીસ દ્વારા તેમને હેરાન કરવામાં આવી રહ્યાં છે, દહિયાના આક્ષેપો બાદ કોર્ટે રાજ્ય સરકારને 22મી ઓગસ્ટ સુધીમાં વલણ સ્પષ્ટ કરવા આદેશ આપ્યો છે, દિલ્હીની મહિલા નીલુસિંગે દહિયા પર છેત...
દેશ વિરોધી કૃત્ય, જમ્મુ-કાશ્મીર મામલે ભડકાઉ ટવીટ કરનાર શહલા રશિદ સામે ...
જમ્મુ,તા:૧૯
જમ્મુ-કાશ્મીર મામલે હવે દેશમાં જ કેટલાક દેશવિરોધી તત્વો સક્રિય થઇ ગયા છે, દિલ્હીમાં જેએનયુની વિદ્યાર્થીની અને પૂર્વ છાત્ર સંઘ નેતા શહલા રાશિદે કાશ્મીર મામલે ભડકાઉ ટ્વીટ કર્યા છે, તેને દાવો કર્યો છે કે કાશ્મીરમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે, જેની સામે વકીલ અલખ આલોક શ્રીવાસ્તવે જુઠ્ઠાણું ફેલાવાનો અને લોકોને ગુમરાહ કરવાનો આરોપ લગાવીને સુપ્...
પ્રેમ પ્રકરણમાં આઈએએસ ગૌરવ દહિયા અંતે સસ્પેન્ડ
રાજ્ય સરકારે ગુજરાત કેડરના વિવાદાસ્પદ આઈએએસ અધિકારી ગૌરવ દહિયાને આજે સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. તેમની સામે ચાલી રહેલી શિસ્તભંગના પગલાં અને તપાસની કાર્યવાહીના પગલે રાજ્ય સરકારે તેમને સસ્પેન્શન હેઠળ મૂક્યાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસે ચારવાર ગૌરવ દહિયાને હાજર રહેવા માટે નોટિસ મોકલી હતી પરંતુ તે હાજર રહ્યા ન હતા. તપાસમાં સહયોગ...