Tuesday, July 29, 2025

Tag: Depression

ગરીબી, મોંઘવારી, મંદીના કારણે એક વર્ષમાં 1 લાખ બાળકોએ શાળા છોડી

શિક્ષણ બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા આ વખતે એક લાખ વિદ્યાર્થીઓ ઘટી ગયા છે. ગાંધીનગર, 4 માર્ચ 2020 2019માં 18.39 લાખ હતા જે એકાએક 2020માં 17.57 લાખ વિદ્યાર્થીઓ થઈ ગયા હતા. આમ 82 હજાર વિદ્યાર્થીઓ ઘટી ગયા છે. જો તે વધારા સાથે ઘટાડો ગણવામાં આવે તો એક લાખ વિદ્યાર્થીઓ આ વર્ષે ઘટી ગયા છે. તેની પાછળનું કારણ આપતાં શિક્ષણ વિદ્દો કહે છે કે, ...

મંદીમાં ડૂબેલું ગુજરાત આવતા વર્ષોમાં વધુ ડૂબશે

ગુજરાત હંમેશ વેપારમાં તેજી મેળવીને વેપાર કરતું રાજ્ય રહેતું આવ્યું છે. વાઇબન્ટ ગુજરાતના નામે છબી ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હવે આર્થિક સ્થિતી ખરાબ બની રહી છે. કાપડ ઉદ્યોગ , હિરા ઉદ્યોગ અન રેડીમેઇડ ગારમેન્ટ ઉદ્યોગ અત્યંત ખરાબ સ્થિતીમાંથી પસાર થઈ રહ્યો છે. વેપાર ઠપ્પ થવાના કારણે આર્થિક મંદી ઊદભવી છે અને લોકો બેકારીનો સામનો કરી રહ્યાં છે. આ ...