Tag: Dholera Special Investment Region
1900 કરોડના રોકાણ સાથે વિશ્વનું પ્રથમ સીએનજી પોર્ટ ભાવનગરમાં સ્થપાશે
ગાંધીનગર,તા:10 ગુજરાતના ભાવનગરમાં 1900 કરોડ રૂપિયાના રોકાણ સાથે વિશ્વનું પ્રથમ સીએનજી પોર્ટ સ્થાપવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટથી ભાવનગર વિશ્વના નકશામાં અંકિત થઈ જશે. બ્રિટનસ્થિત ફોરસાઇટ જૂથ અને મુંબઈસ્થિત પદ્મનાભ મફતલાલ ગ્રૂપના સહયોગમાં સીએનજી (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) પોર્ટ ટર્મિનલ ભાવનગર બંદરે નિર્માણ પામશે.
ગુજરાતના મુખ્યમંત્ર...
હવે ચાઈના ધોલેરા સરમાં રૂ.10,500 કરોડના રોકાણ સાથે ઈન્ડ. પાર્ક બનાવશે
ગાંધીનગર, તા.૩૦
રાજ્ય સરકાર અને ચાઈના એસોસિએશન ઓફ સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઈઝિસ(સીએએસએમઈ) વચ્ચે ગુજરાતમાં રોકાણોને વ્યાપકપણે પ્રેરિત કરવા અંગેના બે મહત્વના કરારો આજે ગાંધીનગરમાં થયા. જેના ભાગરૂપે ધોલેરા સ્પેશ્યલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયનની એસપીવી ધોલેરા ઈન્ડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ લિ. અને સીએએસએમઈ વચ્ચે થયેલા કરાર અંતર્ગત રૂ.10,500 કરોડના સંભવિત મ...
ગુજરાતી
English