Monday, December 23, 2024

Tag: Diesel

ઘણા દિવસોથી ફક્ત ડીઝલના ભાવમાં વધારો, પેટ્રોલના ભાવ યથાવત

ડીઝલના ભાવમાં શનિવારે વધારો થયો છે. દેશની રાજધાની સહિત તમામ મહાનગરોમાં ડીઝલ ખરીદવું મોંઘું બની ગયું છે. દિલ્હીમાં એક લીટર ડીઝલનો ભાવ 17 પૈસા વધીને 81.52 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. તો બીજી તરફ પેટ્રોલનો ભાવ નો ભાવ યથાવત રહ્યો હતો. પેટ્રોલના ભાવમાં કોઇપણ વધારો થયો ન હતો. ઘણા દિવસોથી ફક્ત ડીઝલ ના ભાવમાં વધારો થઇ રહ્યો છે, તો બીજી તરફ પેટ્રોલના ભાવ 2...

બેકારીમાં બમણો માર: પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત 16 દિવસથી વધારો

આજે સતત 16માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં મામુલી વધારો થતા ઘરઆંગણે ઈંધણ મોંઘુ થઈ રહ્યુ છે. છેલ્લા 16 દિવસમાં પેટ્રોલના ભાવમાં રૂ. 8.30 તથા ડીઝલમાં રૂ. 9.45નો વધારો થયો છે. આજે દિલ્હીમાં પેટ્રોલમા 33 પૈસા તો ડીઝલમાં 57 પૈસા વધ્યા છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ આજે વધીને 79.56 થયો છે તો ડીઝલનો ભા...

પેટ્રોલ ભાવ વધારા સામે ભરૂચ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

કોરોના વાયરસના કારણે આખો દેશ આર્થિક મદી માં સપડાયો છે.ત્યારે પેટ્રોલ ડીઝલ નો ભાવ વધારો થવાથી ગરીબ અને મધ્યમ વર્ગની કમર સરકાર દ્વારા તોડી નાંખવાનો પ્રયાસ કરી રહી હોય તેવા આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદશન કરવામાં આવ્યું. કોરોના વાયરસ ના કારણે બે મહિના સુધી સખત લોકડાઉન કરી દેતા વેપાર ધંધા પડી ભાંગતા લોકોને રોજીરોટી મેળવા મુશ્કેલીનો સામનો કર...

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 11 દિવસમાં 11 વખત વધારો

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનાં ભાવમાં નરમાઇ છતાં, સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો યથાવત છે. આજે ફરી બંને ઇંધણનાં ભાવ વધ્યા છે. છેલ્લા 11 દિવસમાં પેટ્રોલ 6.00 રૂપિયા પ્રતિ લિટર મોંદ્યુ થઈ ગયું છે, ત્યારે ડીઝલની કિંમતમાં પણ પ્રતિ લિટર 6.40 રૂપિયાનો વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં રોજનો વધારો અટકવાનું નામ નથી લઈ રહ્યો....

26 હજાર કરોડની આવક ઘટી – મોદીએ ગુજરાતને 1 લાખ કરોડ તો ન આપ્યા પણ...

ગાંધીનગર, 17 જૂન 2020 કેન્દ્રની મોદી સરકારે પ્રજા માટે રૂ.20 લાખ કરોડનું પેકેઝ બનાવેલું છે. જેમાં ગુજરાતને રૂ.1 લાખ કરોડ મળવા જોઈતા હતા. જે મળ્યા નથી. સામે ગુજરાત સરકારે રૂ.14452 કરોડના સહાય પેકેઝ જાહેર કરેલા છે. જેમાં રાજ્ય સરકારે રૂ.14022 કરોડનું ગુજરાત પેકેજ જાહેર કરેલું છે. આરોગ્ય સુવિધાઓ અને અન્ય અનુષાંગિક વ્યવસ્થાઓ માટે રૂ.430 કરોડનો વધારા...

4 મહિનામાં પેટ્રોલ પર લેવાતા ટેક્સમાં 168% નો વધારો

નવી દિલ્હી, લોકડાઉન ખુલવાની સાથે જ દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમત સતત વધી રહી છે અને લગભગ 83 દિવસ પછી 7 જૂને કિંમતમાં ફેરફાર જોવા મળ્યો છે. છેલ્લા 3 દિવસમાં પેટ્રોલ પ્રતિ લીટર 1.80 રુપિયા મોંદ્યુ થયુ છે, ડીઝલમાં પણ આટલો જ વધારો કરવામાં આવ્યો છે. ખાસ બાબત એ છે કે, વિતેલા ત્રણ મહિનામાં પેટ્રોલ-ડીઝલ પર લાગતા ટેકસ ત્રણ ગણા (275%) થઇ ગયા છે. ફેબ્રુઆર...

18 રૂ. પેટ્રોલ ના આપડે 71 રૂ. આપીયે છીયે, સરકારના ખીચાં માં કેટલા જાય ...

દેશમા આજે સતત 9મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 48 પૈસા વધીને 76.26 પ્રતિ લીટર થયો છે તો ડીઝલમાં 59 પૈસા વધતા ભાવ રૂ. 74.62 થયો છે. તો બીજી તરફ ક્રૂડનો ભાવ 8 ટકા ઘટીને 38.73 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે. આખરે એવી શું છે કે ક્રૂડ સસ્તુ હોવા છતા 9 દિવસમાં પેટ્રોલમાં 5 રૂ. અને ડીઝલમાં રૂ. 5.26નો વધારો થયો છે. નિ...

નવ દિવસમાં નવ વખત ભાવ વધારો, પેટ્રોલમાં લિટરે રૂ .5, ડીસલમાં રૂ .4.87 ...

કોરોના સંકટને જોતા લગાવવામાં આવેલા લોકડાઉનમાં ઢીલ મળતાની સાથે જ ઓઈલ કંપનીઓએ પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધારવાના શરૂ કરી દીધા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો ચાલુ છે. લગાતાર નવમાં દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. ઓઈલ કંપનીઓએ સોમવારે પેટ્રોલના ભાવમાં 48 પૈસા અને ડીઝલના ભાવમાં 59 પૈસાનો વધારો કર્યો છે. છેલ્લા નવ દિવસમાં સતત ભાવ વધી ર...

પેટ્રોલ ડીઝલમાં હજી ભાવ વધારો ઝીંકાશે, મકાનો સસ્તા કરાશે

ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસ મોંઘો થશે પરંતુ મકાન કે ફ્લેટ સસ્તાં થશે, એનું મુખ્ય કારણ સરકારના કરવેરાની ફેરબદલ છે. રાજ્યનું નાણાં ખાતું સ્ટેમ્પડ્યુટી અને રજીસ્ટ્રેશનના દરો ઘટાડવા માગે છે જ્યારે પેટ્રોલિયમ પેદાશો પરનો વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) વધારવા માગે છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે કહ્યું છે કે ગુજરાત સરકારની કરવેરાની આવક ઓછી થઇ છે...

કૃડ ઓઈલ સસ્તુ થયું પણ મોદીએ પેટ્રોલનો રૂ.3નો વધારો જીંકી દીધો

ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઘટાડો થયા પછી પણ સરકાર ડીઝલ અને પેટ્રોલમાં 3 રૂપિયા વધારો કરે છે સરકારે પેટ્રોલ અને ડીઝલ પર બે રૂપિયાની વિશેષ એક્સાઇઝ ડ્યુટી વધારવાનો નિર્ણય લીધો છે. એક રૂપિયાનો સેસ વધારવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. વધેલા ભાવો શનિવાર, 14 માર્ચ, 2020 થી અમલમાં આવશે. આ નિર્ણયથી સરકારને વધારાના ભંડોળ એકત્ર કરવામાં મદદ મળશે અને એવી અપેક્ષ...

2022 સુધીમાં ગુજરાતની સડકો ઉપર એક લાખ ઇલેક્ટ્રિક વાહનો દોડતા થશે

ગુજરાતમાં એક લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનો જ્યારે સડકો પર દોડશે ત્યારે પ્રદૂષણ મુક્ત શ્વાસ લોકો લઇ શકશે અને પેટ્રોલ-ડીઝલના દામ ઓછો ચૂકવવા પડશે. સરકાર ઇવી વાહનો માટે નવી નીતિ બનાવી રહી છે જેનો ડ્રાફ્ટ રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા તૈયાર કરાયો છે. જેમાં ઇવી વાહનો તેમજ ચાર્જિંગ સ્ટેશનો માટે ભારે પ્રોત્સાહનો આપવાની પણ તૈયારી કરવામાં આવી છે. ગુજરાતમ...