Tag: dirty
ગંદા દાહોદમાં 23 દિવસમાં એક હજાર ટન કચરો કાઢ્યો
લોકડાઉનના ૨૩ દિ’માં 1.40 લાખની વસતી ધરાવતાં દાહોદ નગરમાંથી એક હજાર મેટ્રિક ટન કચરો નીકળ્યો, માથા દીઠ 7 કિલો કચરો કાઢવામાં આવ્યો હતો. કોઈ અધિકારીઓએ શહેરને સાફ રાખવા કાળજી રાખી ન હોવાનું આ કચરો બોલતો હતો.
લોકડાઉનને કારણે માનવ વિસર્જિત કચરાનું પ્રમાણ ઘટ્યું ને પાલિકાનો સાવરણો ખૂણેખૂણે ફરી વળતા દાહોદ નગર ચોખ્ખુ ચણાક થઇ ગયું
કોરોનાના સંક્રમણને રોકવા...