Tag: Domestic Violence
લોકડોવન માં ઘરેલુ હિંસાના વધી રહેલા મામલા, નિવૃત્ત શિક્ષક પત્નિને ત્રા...
નવસારી,
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઍક ગામમાં નિવૃત શિક્ષક અને તેમનો પરિવાર રહે છે. બાળકોના જન્મ પહેલાંથી જ શિક્ષક પોતાની પત્નીને બીજા કોઇ સાથે સબંધ છે તેવો વહેમ રાખી પત્ની પર અમાનવીય વ્યવહાર કરતો હતો. જેથી તેમની મોટી દિકરી માતાને પોતાની સાથે સાસરીમાં રાખતા હતાં. પરંતુ શિક્ષક દિકરીના સાસરીમાં જઇને પણ ઉત્પાત મચાવતો હતો.
આવા રોજબરોજના ઝઘડા...
બીજી પત્ની સાથે રહેતા પતિએ પ્રથમ પત્ની અને પુત્રીને માર માર્યો
સરખેજ ખાતે બીજી પત્ની સાથે રહેતો પતિ નશાની હાલતમાં પ્રથમ પત્ની અને પુત્રીને માર મારી ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. કન્સ્ટ્રકશનનો ધંધો કરતા ચાંદ શાહે પ્રથમ મુમતાઝબાનુ (ઉ.36) સાથે લગ્ન કર્યા છે. જેમના થકી ત્રણ પુત્ર અને બે પુત્રી છે. ત્રણ મહિના પહેલા ચાંદ શાહે પિન્કી ઉર્ફે ગોસીયા સાથે ત્રણ મહિના પહેલા બીજા લગ્ન કર્યા છે...
આંબાવાડીમાં પત્નીના ઘરે જઈ પતિએ ધમાલ મચાવી
આંબાવાડી આંબેડકર કોલોનીમાં પિતાના ઘરે રહેતી પત્નીના ઘરે પહોંચી જઈ ગાળા ગાળી કરી ધમકી આપી ફરાર થઈ ગયેલા પતિ અને પતિના ભાઈ વિરૂધ્ધ એલિસબ્રિજ પોલીસે ફરિયાદ નોંધી છે. એસવીપી હોસ્પિટલમાં ફાર્માસીસ્ટ તરીકે નોકરી કરતા હેતલબહેન હસમુખભાઈ સાગઠીયા (ઉ.22 રહે. આંબેડકર કોલોની, આંબાવાડી)એ પાડોશમાં જ રહેતા નિતીન કિર્તિભાઈ ચૌહાણ સાથે બે મહિના અગાઉ પ્રેમ લગ્ન કર્યા ...