Tag: Drain Cleaning
અમદાવાદની ગટર સાફ કરવા 10 વર્ષમાં 275 કરોડ ગટરમાં, રોજ 2 હજાર ફરિયાદ
ખર્ચ પછી પણ ગટર ઉભરાવાની ફરિયાદમાં વધારો
અમદાવાદ,12 માર્ચ,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૪૮ વોર્ડમાં આવેલી ગટરમાંથી શિલ્ટ કાઢવા દસ વર્ષમાં રુપિયા ૨૭૪.૮૭ કરોડનો ખર્ચ કરવામા આવ્યો છે.વર્ષ-૨૦૨૪માં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં ગટર સફાઈ પાછળ રુપિયા ૪૩ કરોડનો ખર્ચ કરવામા આવ્યો છે. આમ છતાં ગટર ઉભરાવાની ફરિયાદ વધતી જાય છે. 1 વર્ષમાં 43 કરો...
ગુજરાતી
English