Saturday, December 28, 2024

Tag: drone

રાજ્યભરમાં ડ્રોન ફુટેજના આધારે અત્યાર સુધીમાં લોકડાઉન ભંગના ૧૦,૩૯૧ ગુન...

રાજ્યમાં ૧.૧૫ લાખથી વધુ ગુનાઓ દાખલ કરાયા. રાજ્યભરમાં ડ્રોન ફુટેજના આધારે અત્યાર સુધીમાં લોકડાઉન ભંગના ૧૦,૩૯૧ ગુના નોંધીને ૨૦,૦૪૨ વ્યક્તિઓની ધરપકડ કરાઈ.

વારાણસીમાં કોવિડ-ડિસઇન્ફેક્શન માટે સ્પેશ્યલ ડ્રોનનો ઉપયોગ થયો

ભારતની રાષ્ટ્રીય રોકાણ સંવર્ધન સંસ્થા ઇન્વેસ્ટ ઇન્ડિયા વારાણસીમાં કોવિડ-19 ડિસઇન્ફેક્શનને સપોર્ટ કરવા ખાસ ડિઝાઇન કરાયેલા ડ્રોનના ઉપયોગની સુવિધા આપતા અગ્નિ મિશન અને ઇન્વેસ્ટ ઇન્ડિયાનાં બિઝનેસ ઇમ્યુનિટી પ્લેટફોર્મ (બીઆઇપી) સાથે ખભેખભો મિલાવીને કામ કરે છે. સરકારની કોવિડ-19 વ્યૂહરચનાઓ આંતરરાષ્ટ્રીય સ્તરની શ્રેષ્ઠ પ્રેક્ટિસને સુસંગત છેઃ કોવિડ-19 સામે...

ગુજરાતમાં 5 લાખ લોકો પર એક ડ્રોન નજર રાખીને જાસૂસી કરે છે

ગાંધીનગર, 5 એપ્રિલ 2020 રાજ્યમાં 114 ડ્રોન મારફતે ગુજરાતના 6.50 કરોડ લોકો અને વાહનો ઉપર પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે . 5,70,175 લોકો પર એક ડ્રોન ઉડાવવામાં આવી રહ્યું છે. જેમાં અમદાવાદમાં થોડા લોકો પકડાયા છે. લોકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગના 24 કલાકમાં 1213 અને હોમ કવોરન્ટાઈન ભંગના 415 તથા અન્ય 201 ગુનાઓ મળી કુલ 1865 ગુનાઓ 04 એપ્રિલ 2...