Tag: Energy Department
સૌરભ પટેલે નીતિ બદલતા ગુજરાતને 18,000 કરોડ અટવાયા
ગુજરાત સરકારે થોડા સમય અગાઉ વિન્ડ મિલ સ્થાપવા અંગે પડતર જમીન ફાળવવા અંગેની પોલિસીમાં કરેલા ફેરફારને પગલે રાજ્યમાં 18000 કરોડના પ્રોજેકટ અટવાઈ પડ્યા છે જેમાં વિન્ડ મિલ માટે સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટમાં 2600 મેગાવોટ વીજળી ઉત્પન્ન થવાની હતી પરંતુ તેને જમીન ફાળવવાનો ઇન્કાર કરવામાં આવ્યો છે.
ગુજરાતમ...
રાજ્યમાં નવા થર્મલ પાવર પ્લાન્ટસની પરવાનગી અપાશે નહીં : રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં પર્યાવરણ જાળવણી સાથે ગ્રીન-કલીન ઊર્જા ઉત્પાદનને વેગ આપવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રૂપાણીએ રાજ્યમાં દર વર્ષે વધતી જતી અંદાજે ૮ થી ૧૦ ટકા જેટલી વીજ માંગને પહોચી વળવા હવે થર્મલ પાવર પ્લાન્ટસના સ્થાને માત્ર બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોતના ઉપયોગનો નિર્ણય કર્યો છે.
રૂપાણીના આ મહત્વપૂર્ણ નિર્ણય અનુસાર રાજ્યમાં ...