Tag: Farmers
ઘઉંની માંડ 26-30 ટકામાં લણણી થઈ, બાકી ખેતરમાં પડી રહ્યો છે માલ
2020 દરમિયાન રૂ. 526.84 કરોડની કીંમતના 10 લાખ મેટ્રિકટનથી વધુ કઠોળ અને તેલીબીયાંની સરકારી ખરીદી કરવામાં આવી, જેનો લાભ 75984 ખેડૂતોને થયો
ખેડૂતો પાસેથી સીધી જથ્થાબંધ ખરીદી કરનારાને સુગમતા કરી આપવામાં આવી; ઈ-નામ પર લોજીસ્ટીકસ એગ્રીગેટરનો પ્રારંભ
ભારતીય રેલવે ઝડપથી ખરાબ થઈ જતી વસ્તુઓ, બિયારણ, દૂધ, અને ડેરી ઉત્પાદનો જેવી આવશ્યક વસ્તુઓના પુરવઠા મા...
ગાંધીજીના સમયના ગોરા અંગ્રેજો કરતાં ગુજરાતમાં ભગવા અંગ્રેજોનું વરવું ર...
દિલીપ પટેલ
અમદાવાદ, 21 માર્ચ 2020
ભાવનગરના ઘોઘા તાલુકાના બાડી-પડવા ગામે રાજ્ય સરકારના સાહસ ગુજરાત પાવર કોર્પોરેશન લિ. (જીપીસીએલ) સામે ખેડૂતો સત્યાગ્રહ આંદોલન કરી રહ્યા છે. અંગ્રેજોએ લાઠી ચાર્જ આઝાદી વખતે ભારતમાં નહોતો કર્યો પણ ભાજપની ભગવા અંગ્રેજ સરકારે બેહરમીથી અત્યાચાર અહીં કર્યા હતા. જે લોકો હજુ ભૂલ્યા નથી. અહીં હવે 25 કિલીમીટર સુધી ભારે પ...
દ્વારકામાં રૂપાણી સરકારનાં ભ્રષ્ટાચારની હોળી ખેડૂતોએ કેમ કરી ?
સાની ડેમ કાંઠા પર ખેડૂતોએ હોળી કરી પ્રતીકાત્મક વિરોધ નોંધાવ્યો
દ્વારકા, 9 માર્ચ 2020
હોળીનાં દિવસે સાની બંધની નહેરોની સિંચાઇ યોજનાનો લાભ મેળવતા ગામોના ખેડૂતો પોત પોતાના ઘરેથી છાણા લાવી ખેડૂતોએ સાની બંધકાંઠા પર હોળી કરી પ્રતીકાત્મક વિરોધ નોંધાવ્યો હતો. 7 હજાર હેક્ટરમાં સિંચાઈ 4 વર્ષ સુધી બંધ રહેશે. રૂ.10 કરોડના ખર્ચે બંધ 1974માં બનાવનું શર...
ખેડૂતોને ગુલાબના ફૂલોની સુગંધી કરતાં લીલી કેમ પસંદ છે
ગાંધીનગર, 8 માર્ચ 2020
ગુજરાતમાં ફૂલોના બગીચા હવે ઊંચો કૂદકો મારી રહી છે. ગ્રીન હાઉસના કારણે ફૂલોનું વાવેતર વધ્યું છે તેથી નિકાસ પણ વધી છે. છેલ્લાં 10 વર્ષમાં ફૂલોના ઉત્પાદનમાં 130 ટકાનો વધારો થયો છે. સૌથી મોટું બજાર ગુલાબ, મેરીગોલ્ડ, મોગરા અને લીલીનું છે. ખેડૂતો ગુલાબની ખેતીમાં પાછળ પડતાં જાય છે. નિકાસ કરવાના ટાંચા સાધનો હોવાથી માત્ર સ્થાનિક જર...
અળસિયું નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ ખાતરની ફેક્ટરી સાબિત
ખેતરની અંદર રહેલાં અળસિયા ખાતરની ફેક્ટરી તરીકે કામ કરે છે. દેશી અળસિયું મારી ખાય છે. જો તેને માટી ન મળે તો તે બીજે જતું રહે અથવા જમીનમાં અંદર જઈને સુષુપ્ત અવસ્થા ધારણ કરી લે છે. રાજ્યના કૃષિ વિભાગે જાહેર કર્યું છે કે, અળસિયું 24 કલાકમાં 7 વખત ખેતરની જમીનની અંદર જઈને બીજા માર્ગે ઉપર આવે છે. આમ કૂલ તે જમીનમાં 14 છિદ્ર કરે છે. જેનાથી હવાની અવર જવર ભરપ...
જંતુનાશક દવાઓમાં 23 ટકા સુધી ભેળસેળના કારણે ખેડૂતો બરબાદ
ગાંધીનગર, 28 ફેબ્રુઆરી 2020
ગુજરાતમાં કૃષિ પાક પર છાંટવામાં આવતી જંતુનાશક દવાઓમાં વ્યાપક રીતે ભેળસેળ થઈ રહી છે. સમગ્ર દેશમાં પેસ્ટીસાઈઝમાં ભેળસેળ થતી હોય એવું ચોથા નંબરનું રાજ્ય ગુજરાત બની ગયું છે. દવા બાનાવતાં ઉત્પાદકોના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થઈ રહ્યું છે. પાંચ વર્ષમાં સૌથી વધું ભેળસેળ છેલ્લા વર્ષમાં પકડાતાં ખેડૂતોને કમાણી પર ભારે મોટી ...
4 લાખ ખેડૂતોને સ્માર્ટ કિટ અપાશે
ખેડૂતોને સ્માર્ટ હેંડ ટુલ કીટ આપવાનું ગુજરાતના કૃષિ વિભાગે નક્કી કર્યું છે. રૂ.22 કરોડ આ માટે આ બજેટમાં કૃષિ વિભાગે ફાળવેલા છે. એક કિટ રૂ.500થી 1000 સુધીની હોય તો 4.50 લાખથી 2.25 લાખ ખેડૂતોને તે આપી શકાય છે.
જોકે હવે ઓન લાઈન આવી કિટ ખેડૂતો મંગાવી રહ્યાં છે જેનાથી ખેતરમાં કામ ઝડપી બને છે. તેમાં ખાસ તો ઓજારો વધું હોય છે. પરંપરાગત ઓજારના બદલે સ્માર...
ઝેરી દવાનો વપરાશ ઘટાડતી પિંજર પાકની દીવાલ બનાવતાં ખેડૂતો
ગાંધીનગર, 22 ફેબ્રુઆરી 2020
પિંજર (ટ્રેપ ક્રોપ) પાક એક એવો પાક છે જે મુખ્ય પાકની ચારેકોર ઊગાડવામાં આવે છે. જેના પર જીવાત થાય છે. તેના ઉપર નિયંત્રણ રાખી શકાય છે. જીવાતોને જે પાક વધું પસંદ હોય તે પિંજર પાક તરીકે વાવી શકાય છે. જે ઉત્પાદન માટે નહીં પણ પાકના જીવાતથી રક્ષણ માટે હોય છે. તેના પર જીવાતની માદા ઈંડા મૂકવાનું વધારે પસંદ કરે છે. પિંજર પાક મુ...
સફેદ, લાલ, પીળી 10 જાતની ભીમ ડૂંગળી શોધાઈ
ગુજરાતના ખેડૂતો 10 જાતની ભીમ ડુંગળી ઉગાડી શકશે
ગાંધીનગર, 11 ફેબ્રુઆરી 2020
ભીમ શક્તિ, ભીમ સુપર, ભીમ સુભદ્રા, ભીમ લાલ, ભીમ ડાર્ક રેડ – ઘાટી લાલ, ભીમ સફેદ, ભીમ સ્વેતા – સફેદ નામની 10 જાતની મોટા દકની 70થી 90 ગ્રામ એક કંદનું વજન ધરાવતી ભીમ ડૂંગળી છે. જેનું શોધ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના કૃષિ વિજ્ઞાનીઓએ કરી હતી. તેને ગુજરાતમાં ઉગાડવા માટ...
મોંઘા પિસ્તાની ખેતીમાં મબલખ આવક, કરો પહેલ
ગાંધીનગર : દેશમાં પ્રથમ વખથ રાજસ્થાનમાં પિસ્તાની ખેતી કરવા માટે 2017માં પ્રયાસો થયા બાદ ગુજરાતમાં પણ પિસ્તાની ખેતી કરવાની તક ઊભી થઈ રહી છે. રાજસ્થાનના કૃષિ મંત્રીએ કહ્યું કે ઈરાનથી પિસ્તા પ્લાન્ટ લાવવાની તૈયારી વચ્ચે તેમણે કેન્દ્રીય કૃષિ મંત્રાલયને પણ વિનંતી કરી છે. મંત્રાલય સંબંધિત દેશમાંથી પ્લાન્ટ વિશે વિગતવાર માહિતી લેવાના છે.
પિસ્તાનું ઉત...
17 વર્ષથી અમદાવાદમાં સાત્વિક ભોજન કેવા ખવાયા છે ?
અમદાવાદ : અમદાવાદના લોકો ગામડાના ખેડૂત પરિવારો દ્વારા તૈયાર કરેલું સાત્વિક લંચ કે ડિનર લેવાનો પ્રોગ્રામ લોકો હવે સૃષ્ટિના સાત્વિક મેળામાં ગોઠવે છે. ભીડ જામે છે. અમદાવાદ કેવું ભૂખ્યું શહેર છે તે અહીં જોવા મળે છે. લોકો બસ ખાધા કરે છે. ખાવા માટે તો લાઈનમાં ઊભા રહે છે. લોકો મોટા પ્રમાણમાં ફાસ્ટ ફૂડ, જંક ફૂડ છોડી સાત્વિક શુધ્ધ આહાર ખાવા લાગ્યા છે,
ના...
25 વર્ષની ભાજપની નીતિ – ગરીબ ખેડૂતોની જમીન પર સિંચાઈ નહીં, શ્રીમ...
ગાંધીનગર : સિંચાઈ કરીને ખેતી કરવાનું વલણ ગુજરાતમાં બદલાઈ રહ્યું છે. 42.68 લાખ હેક્ટરમાં કૂવો, બોર, તળાવ, નદી, નાના બંધ અને મોટા બંધથી સિંચાઈ કરીને ખેતી કરવામાં આવે છે. પાણી હોય તો વર્ષમાં ત્રણ વખત ખેતરમાં પાક લઈ શકાય છે. મોટા ભાગે ખેડૂતો હવે સિંચાઈ વિસ્તારમાં એક વખત પાક લઈ રહ્યાં છે. પણ ત્રીજો પાક કો એક પણ ખેડૂત લેતા નથી. બદલાયેલા આ વલણથી ગુજરાતની...
સાકનો રાજા બકાકાના ભાવ ભડકે બળશે
બનાસકાંઠા : ચોમસામાં બટાકાનું વાવેતર થતું નથી પણ બિયારણ તૈયાર કરવામાં આવે છે. બિયારણ તૈયાર થવામાં હતું ત્યારે કમોસમી વરસાદ પડવાના કારણે આ વર્ષે બટાકાનું વાવેતર ઓછું થયું છે. બટાકાનું ઉત્પાદન મેળવવા 90 દિવસનો સમય લાગે છે. હવે 60 દિવસ બાકી રહ્યાં છે.
કૃષિ વિભાગે એવી ધારણા હતી કે, 1.21 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થવાની ધારણા હતી. જોકે સરેરાશ 1.25 ...
કૌશિક પટેલ સામે બાંયો ચઢાવતાં મહેસૂલ વિભાગના કર્મચારીઓ
પડતર માંગણીને લઇને ગુજરાતના મહેસૂલ વિભાગના કર્મચારીઓએ સરકારની સામે બાયો ચડાવી છે અને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. ગુજરાતમાં મહેસૂલ કર્મચારીઓને પગાર ઉપરાંત વર્ષ 2017ના ઠરાવથી પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી ગણવા નિર્ણય થયો છે પરંતુ ઇજાફાઓ આપવામાં આવ્યા નથી. આ ઉપરાંત મહેસૂલી કર્મચારીઓની 17 જેટલી માગણીઓને લઇને કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં ન આવત...
અબ કી બાર લસણ રૂ. ૨૦૦ ને પાર
સમગ્ર દેશમાં ગરીબોની કસ્તૂરી ડૂંગળીના ભાવ આસમાનને આંબી ગયા છે. તો બીજી બાજુ લસણની પણ બજારમાં ભારે અછત સર્જાતાં અમદાવાદ સહિત રાજ્યભરમાં તેના ભાવ સામાન્ય પ્રજાની કમર તોડી રહ્યા છે. લસણના શોખીન ગુજરાતીઓ માટે આ એક માઠા સમાચાર ગણી શકાય. કેમ કે, રાજ્યમાં ઠંડીનો ચમકારો શરૂ થયો છે અને તેની સાથે સાથે શિયાળામાં વધુ ખપતાં લસણના ભાવ વધવાના કારણે તે ખરીદવાની હિ...