Tag: Farming
બાગાયતી પાકોની નવી વાવેતર યોજના હેઠળ ખેડૂતોને રૂ.22 લાખથી વધુની સહાય
Fરાજકોટ,
ખેતીની સમૃદ્ધિ જમીનની ઉત્પાદકતા તથા ગુણવત્તા તેમજ સમગ્ર ખેતી પ્રક્રિયા પર્યાવરણ ઉપર આધારીત છે. જમીનની ગુણવત્તાની જાળવણી સાથે મબલખ પાક મેળવવા બાગાયત ખેતી શ્રેષ્ઠ વિકલ્પ છે. ત્યારે બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે રાજયસરકાર દ્વારા બાગાયત ખાતાની ફળાઉ પાકોની નવી વાવેતર યોજના અમલમાં મુકવામાં આવી છે.
આ યોજના હેઠળ જે ખેડુતો પોતાની માલિકીની જમી...
દાહોદમાં લાયસન્સ વિના ખાતરનું વેચાણ-સંગ્રહ કરતાં શખ્સને ઝડપી લેવામાં આ...
દાહોદ
દાહોદ જિલ્લામાં લાયસન્સ વિના ખાતરનું વેચાણ કરી રહેલા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લાના ફતેપુરામાં અનધિકૃત રીતે ખાતરના જથ્થાનું વેચાણ અને સંગ્રહ કરતાં એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે.
દાહોદના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)એ આપેલી માહિતી મુજબ, કૃષ્ણકુમાર ખંડેલવાલ લાયસન્સ કે રજીસ્ટ્રેશન વિના ખાતરનો જથ્થો ખેડૂતોને વેચાણ કર...
સરકાર કહે છે કે 2019-20માં બાગાયતનું ઉત્પાદન 2018-19 કરતા વધારે રહેશે
કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગે વિવિધ બાગાયતી પાકના ક્ષેત્ર અને ઉત્પાદનને લગતા 2019-20 માટેનો બીજો એડવાન્સ અંદાજ બહાર પાડ્યો છે. આ અનુમાન રાજ્યો અને અન્ય સ્રોત એજન્સીઓની માહિતી પર આધારિત છે.
કુલ બાગાયત
2018-19 (અંતિમ)
2019-20 (સેકન્ડ એડવાન્સ અંદાજ)
વાવેતર વિસ્તાર (મિલિયન હેક્ટર)
25.43
25.66
ઉત્પાદન (મિલિયન ટન)
...
તરબૂચના બી ની ખેતી, લોકોનું આરોગ્ય સારું કરી શકે
આણંદ : ઉનાળો શરૂ થયો છે, હવે તરબૂચ બજારમાં સારી રીતે મળતા થશે. તરબૂચ ખાઈને તેના બી ફેંકી દેવામાં આવે છે. બી ઉપર થયેલા સંશોધન પ્રમાણે તે ખાવાથી શરીરના અનેક ફાયદા થાય છે. ગુજરાતમાં જૈન પરિવાર નિયમિત રીતે તરબૂચ બી ખાય છે. તેની છાલ કાઢીને ખવાય છે. ખેડૂતો આવા બી મેળવીને તેનો સારો ધંધો કરી શકે છે. તરબૂચ ખરાબ થાય તે ઓછા ભાવ આવે ત્યારે તેના બીની સારી કમાણી...
ગુજરાતમાં કાજુની ખેતીનો રાજકીય ઉપગોય
ગુજરાતમાં કાજુની ખેતી નિષ્ફળ રહી છે. 23 જિલ્લામાં વાવેતર થયું હતું જેમાં માત્ર બે કે ત્રણ જિલ્લામાં જ કાજુ થઈ શકે છે. ત્યાં વાવેતર અને ઉત્પાદન ઘટી રહ્યું છે. 28 હજાર ટન ઉત્પાદન પહોંચ્યું હતું પણ હવે 6 હજાર ટન કાજુનું ઉત્પાદન આવીને અટકી ગયું છે. મોટા ભાગના કાજુ વલસાડમાં થતાં હતા ત્યાં પણ ઉત્પાદન નીચે આવી રહ્યું છે. જે બાગાયતી વિભાગે જાહેર કરેલા આંકડ...
સારા વરસાદથી ખેડૂતોને રાહત થઈ, વાવણી જોરમાં
ઉત્તર ગુજરાતમાં રવિવાર મોડી રાત સુધી હળવા વરસાદ બાદ સોમવાર સવારથી વરસાદે સંપૂર્ણપણે વિરામ લીધો હોઈ વાતાવરણ સામાન્ય વાદળછાયું રહ્યું હતું. બપોરના સમયે ઉઘાડ નીકળતાં મહત્તમ તાપમાન 31.6 થી 31.9 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. ઓગસ્ટમાં અત્યાર સુધીમાં સિઝનનો 420.80 મીમી એટલે કે 57.96% વરસાદ થયો છે.
ઉત્તર ગુજરાતના અત્યાર સુધીના સરેરાશ વરસાદમાં જૂન મહિનામાં...
ગુજરાતી
English