Tag: fiber
ગુજરાતમાં કેળના થડમાંથી 2 લાખ ટન કાપડ કે કાગળ બની શકે છે, કેળના દોરાથી...
દિલીપ પટેલ
ગાંધીનગર, 8 જૂલાઈ 2021
નવસારી વિશ્વ વિદ્યાલય દ્વારા કેળના થડમાંથી દોરા બનાવીને કાપડ અને કાગળ બનાવવાની ટેકનોલોજી વિકસાવી છે. તેની શોધના 10 વર્ષ પછી કેળના દોરા બનાવી તેમાંથી કાપડ બનાવવાનો પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં આવતા મહિનેથી શરૂ થઈ રહ્યો છે. ગુજરાતમાં 2011માં તેની શોધ થઈ હતી. પણ 10 વર્ષથી તે વેપારી દ્રષ્ટિએ ઉત્પાદન શક્ય બન્યું ન હતુ...