Tag: Fire and Emergency Services
અમદાવાદમાં વેપારીઓ સહિતના 52 પ્રકારનો ધંધો કરનારાઓ બહાર નિકળી શકશે
આખું અમદાવાદ 5 એપ્રિલ 2020થી બંધ કરી દેવાયું છે. હવે મંજૂરી વગર કોઈ બહાર નિકળી નહીં શકે. જે નિકળશે તેમને પોલીસ પકડીને ગુના દાખલ કરશે. પોલીસે બહાર ન નિકળવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. તે હિસાબે કોણ બહાર નિકળી શકશે અને કોણ નહીં તે આ યાદી પરથી સ્પષ્ટ થાય છે.
અમદાવાદ પોલીસે સત્તાવાર જાહેરામું બહાર પાડીને આ વ્યવસાય કે સેવાના લોકોને બહાર નિકળવાની...