Tag: food grains
ગુજરાતમાં 5 લાખ ગરીબ લોકોનો અનાજનો કોળીયો છીનવી લેતી ભૂપેન્દ્ર સરકાર
ગાંધીનગર, 31 માર્ચ 2023
ગુજરાતના ગરીબ આદિવાસી વિસ્તારના 83556 પરિવારોને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટના લાભથી વંચિત રખાયા છે. 11 જીલ્લા અને 30 તાલુકાઓના 5 લાખ લોકોને અસર પડી છે. આ નિર્ણયથી અતિ ગરીબ ગરીબી રેખા નીચે જીવતા લોકોને મફત અનાજ યોજના ના લાભથી વંચિત રખાશે. સરકાર ગરીબ આદિવાસી લોકોને ભુખ્યા સુવડાવવાનું કામ કરી રહી છે.
ભાજપની ભૂપેન્દ્ર પટેલન...
અનાજનું ચિંતાજનક રીતે ગુજરાતમાં ઉત્પાદન ઘટી ગયું
ગાંધીનગર : ગુજરાતમાં ચિંતાજનક હદે અનાજનું ઉત્પાદન ઘટી રહ્યું છે. ગુજરાત વિધાનસભામાં અંદાજપત્ર પછી 2020માં રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું હતું કે, અનાજનું ઉત્પાદન -8.58 લાખ ટન ઘટી ગયું છે. તેથી ગુજરાત હવે અન્ન ક્ષેત્રે ખાદ્ય ધરાવતો પ્રદેશ બની ગયો છે. બહારથી અનાજ આયાત કરીને ગુજરાતના લોકોને આપવામાં આવી રહ્યું છે. 2014-15માં 77.99 લાખ ટન અનાજ પાક્યું હતુ...