Thursday, December 12, 2024

Tag: Ginger

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની વર્ષાંત સમીક્ષા 2020

 02 JAN 2021   નેવુંના દાયકામાં આર્થિક ઉદારીકરણ પછી પણ કૃષિને બાકાત રાખવામાં આવી હોવાથી સરકારને આ ક્ષેત્રના ઉત્કર્ષ માટે ખેડૂતલક્ષી સુધારાઓ એટલે કે, આ ક્ષેત્રને વધુ મજબૂત કરતી નીતિઓની જરૂરિયાત જણાઇ. 2020માં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે કરેલા મોટા ફેરફારો નીચે મુજબ છે: અંદાજપત્રીય ફાળવણીમાં અભૂતપૂર્વ વૃદ્ધિ 2020-21માં, રૂ.1,...

ખેતરોમાં ત્રાટકતી ફૂગથી કૃષિ પાકનો વિનાશ શરૂ, ઉત્પાદન પર માઠી અસર, આટલ...

ગાંધીનગર, 20 જૂલાઈ 2020 આખા ગુજરાતમાં ફૂગ દ્વારા પાકનો સર્વનાશ શરૂ થયો છે. સૂકારા અને મૂળખાઈ રોગ જમીન જન્ય રોગ છે. ફૂગથી મગફળી, કપાસ, તલ સહિતના અનેક પાક ઉપર ખતરો ઊભો થયો છે. ફૂગ નહીં અટકે તો સારા ચોમાસા પર ફૂગનો વિનાશ ફરી વળશે. ફૂગને માટે 3 અસર કારક ઉપાય કૃષિ વિભાગના આત્મા દ્વારા બતાવવામાં આવ્યા છે. ખાટી છાશ 7થી10 દિવસ જૂની ખાટી છાશમાં 1 લ...

રોગ પ્રતિકારક શક્તિ વધારવા અમુલ તુલસી / આદુ વાળું દૂધ લાયુ

આણંદ, વિશ્વની જાણીતી દૂધ ઉત્પાદક સહકારી સંસ્થા અમુલ દ્વારા ઇમ્યુનીટી બુસ્ટઅપ માટે  જીંજર દુધ (આદુ વાળુ દુધ) અને તુલસી દૂધ લોંચ કરવામાં આવ્યું છે. એક માસ પહેલા કોરોના સંક્રમણથી બચવા માટે હલ્દી દૂધ પણ લોંચ કર્યુ હતુ, આમ,  આ ઇમ્યુનિટી બુસ્ટઅપ માટે દૂધની રેંજ રજૂ કરનારી અમુલ વિશ્વની પ્રથમ સંસ્થા બની છે. આજે જીંજર દુધ અને તુલસી દૂધ લોંચ કરવાની જાહ...