Tag: Green City
ગાંધીનગરના સ્માર્ટ સિટી “ગિફ્ટ” ને ગ્રીન સિટીનું બિરૂદ આપવા તૈયારી
ગુજરાતના ગાંધીનગરનું ગ્રીનસિટીનું બિરૂદ છીનવાઇ ગયું છે પરંતુ તેની નજીકમાં આવેલા સ્માર્ટ એવા ગિફ્ટ સિટીને ગ્રીન સિટીનું બિરૂદ આપવાની કાર્યવાહી થઇ રહી છે. ગિફ્ટ સિટીમાં 30 ટકા કામ પૂર્ણ થયું છે. ઇન્ડિયા ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ દ્વારા ગિફ્ટ સિટીને ગ્રીન સિટીનો દરજ્જો આપવાની દરખાસ્ત કરી દેવામાં આવી છે.
ગિફ્ટ સિટીના એક અધિકારીએ કહ્યું હતું કે ગિફ્ટ સ...
ગાંધીનગર શહેરના ૫૫માં સ્થાપના દિનને અનુલક્ષીને હેપ્પી વન મહોત્સવ ઉજવાય...
હેપ્પી યુથ ક્લબની ટીમ દ્વારા નેહરૂ યુવા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે તા. ૩જી ઓગસ્ટ શનિવારે સવારે ૯ કલાકે સેક્ટર-13ડી ખાતે “હેપ્પી વન મહોત્સવ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નેહરૂ યુવા કેન્દ્રના યુથ-કોઓર્ડિનેટર રજનીકાંત સુથાર તથા વન વિભાગના ફોરેસ્ટર પી. ડી. ગોસ્વામી તથા આયોજક સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં હેપ્પી ય...