Sunday, December 22, 2024

Tag: Gujarat CONGRESS

જગદીશભાઈ મોતીજી ઠાકોરની ઓળખ

ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ જગદીશ ઠાકોરનો બાયો ડેટા નામ:- જગદીશભાઈ મોતીજી ઠાકોર રહેઠાણઃ- 1, પહેલો માળ, ગંગા ભવન, સરનામું માનસરોવર એપ્ટ., નરોડા, અમદાવાદ – 382330, ગુજરાત. મૂળ સ્થળ:- મુ.પો.: ચાંગા, તાલુકો: કાંકરેજ, જિલ્લો: બનાસકાંઠા ઓફિસનું સરનામું :- એસ.એન. ડેકોરેટર્સ, સામે. અર્જુન કોમ્પ્લેક્સ, ભા. સિટી કોર્નર, નરોડા, અમદાવા...
paresh

કાળા કૃષિ કાયદા પાછા ખેંચવા ગુજરાત કોંગ્રેસ ગામડાઓમાં આંદોલન કરશે

ગાંધીનગર, 12 જાન્યુઆરી 2020 કેન્દ્રની અભિમાની ભાજપ સરકારે ગેર બંધારણીય રીતે 3 કૃષિ કાનુનોને લાગુ કરવા સામે સુપ્રીમ કોર્ટે સ્ટે આપી આ કાયદાઓ ગેરબંધારણીય રીતે લાગુ કરવામાં આવ્યા હતા, એવું કહી દીધું છે. સર્વોચ્ચ અદાલતે રોક લગાવી તે પૂરતું નથી. તે પરત ખેંચાવા જોઈએ. તેથી સરકાર ઉપર દબાણ લાવવા અને ખેડૂતોની લડતને ટેકો આપવા માટે કોંગ્રેસ ગુજરાતના ગામડાઓ ...

કોંગ્રેસના નેતા ભરત સોલંકીએ કોરોના થયા બાદ હોસ્પિટલમાં 3 મહિનાથી સતત સ...

અમદાવાદ, 23 સપ્ટેમ્બર 2020 કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી કોરોના સંક્રમિત થયા બાદ તેમની તબિયત નાદુરસ્ત થઈ ગઈ હતી. સૌથી તેમને વડોદરાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમણે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કોરોનાની સારવાર દરમિયાન તેમના દેખાવમાં પણ ઘણું પરિવર્તન આવ્યું છે. એક ન...

ભાજપના નેતાઓની તસવીરો પર કાળો કૂચડો ફેરવવાનો કાર્યકરોનો રોષ જોઈ પાટીલન...

કોરોનાનાં કહેરની વચ્ચે BJP પ્રદેશ પ્રમુખ બન્યાં બાદ સી.આર પાટીલ પહેલીવાર સુરત આવ્યાં હતા, ત્યારે તેમના સ્વાગત માટે કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં સુરતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા એક વિશિષ્ટ ધ્વજ તૈયાર કરવામાં આવ્યો હતો. સ્વાગત માટે નક્કી કરવામાં આવેલા રૂટ પર 53 જેટલાં હોર્ડિંગ્સ હતા. તે હોર્ડિંગ્સ પૈકી ઘણાં પર કાળ...

અહેમદ પટેલ ફરી કોંગ્રેસના વિલન, ગુજરાત કોંગ્રેસના બે ભાગલા પડે તો શું ...

ગાંધીનગર, 18 મે 2020 ગુજરાતમાં કોંગ્રેસની રાજ્યસભાની બે બેઠકો આવે તેમ હતી. પણ હવે એક જ બેઠક આવશે. એક બેઠક માટે કોંગ્રેસના ફૂટેલા નેતા અહેમદ પટેલ જીદે ભરાયા છે. તેમના ચેલા શક્તિસિંહ ગોહીલને કોઈ પણ ભોગે રાજ્યસભામાં લઈ જવા માંગે છે. શક્તિસિંહ અને ભરતસિંહ કરતાં વધું કાબેલ અર્જુન મોઢવાડિયા છે. તેમ છતાં અહેમદ પટેલ પોતાની તૂટતી તાકાતને ફરીથી મજબૂત કરવા...

PAC 9 : અદાણીને સરાકરે ભાડા અને કબજા કરારમાં ખામી રાખી કરોડોનો ફાયદો ક...

ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિનો સ્ફોટક અહેવાલ. ભાગ 9 દિલીપ પટેલ ગાંધીનગર , 29 ફેબ્રુઆરી 2020 ગુજરાત સરકારે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ગુજરાત અદાણી પોર્ટ લી.ને BOOTના સિધ્ધાંતો હેઠળ ભાડાપટ્ટે આપવા માટે બજાર ભાવે 4518.37 એકર જમીન 11 જાન્યુઆરી, 2000માં આપી હતી. નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્ય પ્રધાન  તરીકે દિલ્હીથી નક્કી કરીને ઠોકી બેસ...

અમદાવાદ કોંગ્રેસ ઘરેઘરે જઈને સભ્ય નોંધણી કરશે

અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિની કચેરી ખાતે અમદાવાદ શહેર સમિતિનાં પ્રમુખ શશીકાન્ત પટેલની અધ્યક્ષતામાં ડીઝીટલ મેમ્બરશીપ માટે અગત્યની મીટીંગ મળેલી હતી. જેમાં એ.આઈ.સી.સી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં સહપ્રભારી  બિસ્વરંજન મોહંતીજી, અમદાવાદ શહેરનાં પ્રભારી નિરંજનભાઈ પટેલે ઉપસ્થિત રહી માર્ગ દર્શન પુરું પડેલું હતું. અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડીઝીટલ મે...

ભાજપના પાંચ જુથો સત્તા મેળવવા રૂપાણીને નબળા દેખાડી રહ્યાં છે

ભાજપમાં પાંચ અલગ અલગ જૂથ પડી ગયા છે. જેમાં એક જૂથ મોદીનું છે. બીજું જૂથ અમિત શાહનું છે. ત્રીજું જૂથ આનંદીબહેન પટેલનું છે અને એક જૂથ નીતિન પટેલનું છે કે જે ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે વિજય રૂપાણીનું અલગ જૂથ રાજકોટ અને સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે. આ પાંચેય જૂથોના વગદાર નેતાઓ સત્તા મેળવવા અને સત્તાનો ભ્રષ્ટાચારી રૂપિયાનો સ્વાદ ચાખ...

સમૃદ્ધ ગણાતા અમદાવાદમાં કંગાળ બાળકો કેમ? નબળા મુખ્ય પ્રધાન રૂપાણી જવાબ...

30 વર્ષથી જ્યાં ભાજપનું શાસન છે એ અમદાવાદ શહેરમાં કુપોષિત બાળકોની સંખ્યા એક વર્ષમાં જ બમણી થઈ ગઈ છે. ભાજપની વિજય રૂપાણી સરકારની અને અમદાવાદામાં વર્ષે રૂ.10 હજાર કરોડ ખર્ચ કરતાં ભાજપના મેયર બિજલ પટેલની આ સૌથી મોટી નિષ્ફળતા છે. અમદાવાદમાં રહેતા આરોગ્ય પ્રધાન નીતિન પટેલની આ આંખોદેખી નિષ્ફળતા જોવા મળે છે. અમદાવાદ શહેરમાં જ કુપોષિત બાળકોની સંખ્યા ર૧ હજા...

ચીનથી આવેલા ૬૪ મુસાફરો ઓબ્ઝર્વેશન હેઠળ

નોવેલ કોરોના વાઇરસ રાજ્યમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી . દવાઓ, માસ્ક સહિત કીટ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ચીનથી પરત ફરેલા નાગરિકો ખાનગી હોસ્પિટલોમાં સારવાર લે તેવા કિસ્સામાં આઇ.એમ.એ.ના સહકારથી ખાનગી તબીબોને પણ સેન્સીટાઇઝ કરાયા છે. જિલ્લા અધિકારીઓ ઘરે જઈને ચકાસણી કરશે. વુહાનથી આવેલા તમામ પ્રવાસીઓનું સ્ક્રિનિંગ કરાયુ છે. દેશમાં ૧૭૭૧ પ્રવાસીઓ ઓબ્ઝર...

મોદીના બજેટમાં ફરી એક વખત ગુજરાતની માંગ ન સંતોષાઈ, અન્યાય

દિલીપ પટેલ - અમદાવાદ allgujaratnews.in@gmail.com કેન્દ્રનું 2020-21નું અંદાજપત્ર નાણા પ્રધાન નિર્મલા સિતારમને રજૂ કર્યું છે. જેમાં ગુજરાતના લોકો, સગુજરાતની સરકાર અને સંસ્થાઓ જે ઈચ્છતાં હતા તેવી ઘણી માંગણીઓ કેન્દ્રની નરેન્દ્ર મોદીએ માન્ય ગણી નથી. ગુજરાતને આ રીતે ગુજરાતના સપુત નરેન્દ્ર મોદીએ અન્યાય કર્યો છે. ગુજરાતને શું ન મળ્યું કર્ણાવતી શહેનું...

ગુજરાતમાં ખાણ માફિયાઓ કેવા છે, ખનીજ રેતી ચોરી તો સામાન્ય છે

ગાંધીનગરની ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરીની  ફ્લાઇંગ સ્કવોર્ડ અને સ્થાનિક જિલ્લા કચેરીની ટીમો દ્વારા બે માસમાં રાજ્યના ૨૩ જિલ્લાઓમાં ૩૩૫ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સાદી રેતી ખનીજના બિનઅધિકૃત સંગ્રહ કરનારને રૂ.૧૧૪ કરોડ રકમના દંડની વસૂલાત માટે નોટિસ ફટકારવામાં આવી હતી. પણ જ્યાં સૌથી વધું ખનિજની ચોરી થાય છે તે સુરેન્દ્રનગર અને દ્વારકામાં ભાજ...

2019માં 6 પત્રકારોની હત્યા, વિશ્વમાં 49, ગુજરાતમાં 1ની હત્યા અને 16 હુ...

નવા ઠાકુરિયા દ્વારા * વર્ષ 2019 સમાપ્તિ રેખા પૂર્ણ થતાં જ, ભારત બે જાનહાનિ સાથે તેના જર્નો-હત્યાના સૂચકાંકમાં સુધારો લાવશે તેવું લાગે છે, જ્યાં ઉત્તર-પૂર્વીય પ્રદેશ સતત બીજા વર્ષે લેખકોની હત્યાના કોઈપણ બનાવને ટાળે છે, જોકે દક્ષિણ એશિયાઇ ક્ષેત્રમાં પુષ્ટિ હત્યાની સાક્ષી છે. વર્ષ દરમિયાન તેમની કામગીરી કરતી વખતે 12 પત્રકારો. (2019માં ગુજરાતમાં પત્...

25 વર્ષની ભાજપની નીતિ – ગરીબ ખેડૂતોની જમીન પર સિંચાઈ નહીં, શ્રીમ...

ગાંધીનગર : સિંચાઈ કરીને ખેતી કરવાનું વલણ ગુજરાતમાં બદલાઈ રહ્યું છે. 42.68 લાખ હેક્ટરમાં કૂવો, બોર, તળાવ, નદી, નાના બંધ અને મોટા બંધથી સિંચાઈ કરીને ખેતી કરવામાં આવે છે. પાણી હોય તો  વર્ષમાં ત્રણ વખત ખેતરમાં પાક લઈ શકાય છે. મોટા ભાગે ખેડૂતો હવે સિંચાઈ વિસ્તારમાં એક વખત પાક લઈ રહ્યાં છે. પણ ત્રીજો પાક કો એક પણ ખેડૂત લેતા નથી. બદલાયેલા આ વલણથી ગુજરાતની...

ભાજપના હળવદના ધારાસભ્ય બાદ તેના પત્નિ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ

ભાજપના હળવદના ધારાસભ્ય પરસોત્તમ છાબરીયાની રૂ.30 કરોડના કૌભાંડમાં ધરપકડ કરાઈ હતી હવે છાબરીયાના પત્ની સામે રૂ.1 કરોડની ગ્રાંડ અને મહાદેવ મંદિરને મેળાની આવકમાં મોટા ગોટાળા કર્યા હોવાના આરોપો મૂકવામાં આવતાં ભાજપના પત્ની અને પતિ બન્ને ભ્રષાટાચારનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચાલતાં વ્યાપક ભ્રષ્ટાચારના કારણે ભાજપની છબી હવે ભ્રષ્ટ પક...