Tag: #Gujarat #Pollution #Disease #Valsad #AirPollution #Death #Respiration #Heart #Pneumonia #Bronchitis #ICMR #Ambient Air Pollution #PM2.5 #India
ગુજરાતમાં પ્રદૂષણથી બિમારીમાં 370 ટકાનો વધારો, 30 હજાર મોત
ગુજરાતમાં પ્રદૂષણ સંબંધિત આરોગ્ય વીમા દાવાઓમાં 3 વર્ષમાં 3.7 ગણો વધારો થયો છે. અમદાવાદ, 18 નવેમ્બર 2026
ગુજરાતમાં પ્રદૂષણ સંબંધિત બીમારીઓ સાથે જોડાયેલા દાવાઓની સંખ્યા નાણાકીય વર્ષ 23 માં 408થી વધીને નાણાકીય વર્ષ 26 માં 1,505 થઈ ગઈ. વલસાડમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો, દાવાઓ 6થી 62 સુધી 10 ગણાથી વધુ વધી ગયા.
ગુજરાતમાં વાયુ પ્રદૂષણને કારણે દર વર્...
