Wednesday, April 1, 2026

Tag: gujarat

વેરાના 50 હજાર કરોડ બાકી, વસૂલ કરવા તૈયાર નથી

ગુજરાત રાજયના તમામ જિલ્લાઓમાં સેલ્સટેકસ, વેટ અને જીએસટીની અંદાજે ૫૦ હજાર કરોડની વસુલાત બાકી છે. સમગ્ર રાજ્યમાં કુલ ૪૮૧૩૨ એકમો પાસેથી કુલ રૂપિયા ૨૯૫૬૦. ૧૦ કરોડની વસુલાત બાકી છે. જેમાં ૬૩૯૩ એકમો પાસેથી જ રૂપિયા ૧૦ લાખ કરતાં વધારે ટેક્ષની વસુલાત બાકી છે. ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરીમાં રાજયના વિવિધ એકમો પાસેથી સેલ્સટેકસ, વેટ અને જીએસટીની બાક...

અમદાવાદ સ્માર્ટ સિટીના 66માંથી 26 કામ પૂરા થયા

અમદાવાદ શહેરમાં સ્માર્ટ સીટી અન્વયે 66 જેટલા કામો કરવાના છે જેમાં 24 કામો પૂરા થયા છે જ્યારે 42 બાકી કામો અનુસંધાને કેટલી સક્ષમ સત્તાઓ ની મંજૂરી થતા પ્રોજેક્ટ અનુસંધાને તાકીદે પૂર્ણ કરવાના છે જેની કાર્યવાહી ચાલી રહી છે. ગુજરાત વિધાનસભામાં આજે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદિન શેખે લેખિતમા પૂછેલા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગતના પ્રશ્ને શહેરી વિકાસ મ...

ખાદ્ય સામગ્રી ચકાસણી માટે ફૂડ રિસર્ચ લેબોરેટરી.

રાજ્ય ભરમાં અનેક વિસ્તારોમાં મધ્યાન ભોજન યોજના તથા અનાજ અને અન્ય ખાદ્ય સામગ્રી માટે અવાર-નવાર  બહુ મોટો હોબાળો થતો હતો તેમજ અનેક ફરિયાદો ઉઠવા પામી હતી અને સરકારે પણ યોગ્ય પગલાઓ લીધા હતા પરંતુ તેનાથી લોકોને સંતોષ ન હતો આખરે સરકારે ફૂડ રિસર્ચ લેબોરેટરી ઉભી કરતા લોકોમાં વિશ્વાસ પેદા થયો છે. આજે વિધાનસભામાં ધારાસભ્ય શ્રીમતી ઝંખના પટેલ દ્વારા રાજ્ય સ...

ગુજરાતનું શિક્ષણ દેશમાં ત્રીજા નંબર પર, જોક કે વાસ્તવિકતા

ગુજરાતના શિક્ષણ વિભાગે વિધાનસભામાં રજૂ કરેલાં દસ્તાવેજોમાં ગુજરાતને શિક્ષણમાં દેશનું શ્રેષ્ઠ રાજ્ય જાહેર કર્યું છે. આમ આ જોક નથી પણ સત્તાવાર વિગતો છે. પર્ફોમન્‍સ ગ્રેડીંગ ઈન્‍ડેક્ષ( પી.જી.આઈ.)માં કેટલાક મહત્‍વના ઇન્‍ડીકેટરના લર્નિગ આઉટકમ્‍સ અને ગુણવત્તામાં રાજ્યના શિક્ષણ વિભાગે ૧૮૦ માંથી ૧પર, શિક્ષણની ઉપલબ્‍ધતામાં ૮૦માંથી ૭૩, ભૌતિક સુવિધાઓમાં ૧પ૦મ...

150 એન્ટિક રેર રેડિયો, ગ્રામો ફોન, તાવડી વાજુ, ચાવી વાળા ગ્રામો ફોન, ટ...

પ્રાથમિક શાળાના નિવૃત શિક્ષક સુલેમાન ભાઈ દલ રેડિયોનો ગજબ શોખ ધરાવે છે. 150 પ્રકારના જુનવાણી વાલ વાળા  રેડિયો ચાલુ હાલતમાં સાચવીને રાખ્યા છે. સહિતના લગભગ દોઢસો ઉપરાંતના અને 100 વર્ષ જુના સાધનો છે. રેડિયોનું અસ્તિત્વ નથી. એફ એમ રેડિયો અને નેટ રેડિયોનો જમાનો છે ત્યારે એન્ટીક રેડિયો અહીં સચવાયા છે. 50 વર્ષ પહેલાં તેમને ઇલેક્ટ્રોનિકનો કોર્સ કરેલો હતો. ...

100 સિંહોને માથે કોલર આઈડીનો ખરતો 

સમગ્ર ગીર માં રેવન્યુ અને જંગલ ની બોર્ડર પરના 100 થી વધારે સિંહોને GPS કોલોર આયડી લગાવવાની કામગિરી હાલ ગીર માં ચાલી રહી છે ત્યારે થોડા સમય પહેલા જ સાસણ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી આવ્યા હતા અને જાહેરાત કરી હતી કે સિંહોનું લોકેશન અને મોનોટરિંગ રાખવા માં સિંહોને GPS કોલોર આયડી લગાવવામાં આવશે ત્યારે હાલ ગીર માં 50 થી વધારે સિંહોને કોલોર આયડી લગાવી દે...

સોમનાથ કોસ્ટલ હાઈવેમાં ભ્રષ્ટાચાર

ઉના કાગવદર નેશનલ હાઇવે માં અધિકારીઓની મીઠી નજર હેઠળ ભષ્ટ્રાચારની આશંકા,* _ઉનાના યુવા આગેવાન રસિક ચાવડા દ્વારા કેન્દ્રીય વિજિલન્સ, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી સહિતના લોકોને પત્ર લખીને ઉચ્ચ કક્ષાની તપાસ ની માંગ કરી_ ઉનાના યુવા સામાજિક અને રાજકીય આગેવાન રસિક ચાવડા દ્વારા સૌપ્રથમ ઉના કાગવદર નેશનલ હાઇવે માં નબળી ગુણવત્તાનું મટીરિયલ્સ વાપર...

1.7 લાખ કરોડનું ગુજરાતમાં રશિયા અને ટાટાનું રોકાણ

ગુજરાતના ધોલેરામાં રૂ.4000 કરોડનું રોકાણ કરશે. લિથિયમ-આયન બેટરી બનાવવાનો પ્લાન્ટ નાંખશે. 126 એકર જમીન ખરીદી લીધી છે. ઉત્પાદનની કેપેસિટી 10 ગિગા વૉટ્સ જેટલી હશે. સરકાર જલ્દી જ ઈલેક્ટ્રિક વાહનોની બેટરી બનાવતા ઉત્પાદકો માટે ઈન્સેન્ટિવની પોલિસી લઈને આવશે. 50 ગિગાવૉટ સુધી કેપેસિટી ધરાવતી બેટરી માટે પણ ઈન્સેન્ટિવ આપવામાં આવી શકે છે. રેડી પઝેશન અને ટાઈટલ ...

108 ST બસ ડ્રાઈવરને RTOએ નોટિસ ફટકારી

અમદાવાદ: ST નિગમ દ્વારા જ RTO ને દરખાસ્ત મોકલવામાં આવી છે કે, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા ST ડ્રાઈવર સામે RTO દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેની દરખાસ્ત મોકલવામાં આવી છે. આ કાર્યવાહી કરતા રાજ્યભરની RTO કચેરી દ્વારા કુલ 108 ST બસ ડ્રાઈવર વિરુદ્ધમાં નોટિસ મોકલવામાં આવી છે.   ST બસના અને AMTS તેમજ BRTS બસના ડ્રાઇવર વિરુદ્ધમાં પણ હવે કાર્...

ગુજરાતના જવાન કાશ્મિરમાં શહિદ, મૃતદેહને અમદાવાદમાં લશ્કરી સન્માન.

કાશ્મીરમાં શહીદ થયેલ સ્વ. દિલીપસિંહ ડોડિયાના પાર્થિવદેહને અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. કાશ્મીરમાં શહીદ થયેલા દિલીપસિંહ ડોડીયાનો પાર્થિવદેહને ગઈકાલે રાત્રે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યો હતો. દિલીપસિંહ વિક્રમસિંહ ડોડીયા ભારતીય લશ્કરમાં લાન્સનાયક તરીકે સેવારત હતા. ૨૯ વર્ષીય સ્વ. ડોડિયા ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના કાનપુર ગામના વતની હ...

ખતરનાક એવો બ્રુસેલા તાવ સૌરાષ્ટ્રમાં લોકોને આવવા લાગ્યો છે.

બ્રુસેલા તાવ એ પશુઓના સંપર્કમાં આવવાથી  થતો રોગ છે.  ગોંડલ તાલુકાના હડમતાળા ગામની નાની બાળકીને અસર થઈ હતી એ આરોગ્ય વિભાગની સતર્કતાને કારણે સત્વરે સારવાર આપવામાં આવતા બાળકી આજે સંપૂર્ણ તંદુરસ્ત છે. બ્રુસેલા તાવ એ પશુઓના સંપર્કમાં આવવાથી  થતો રોગ છે.  ગોંડલ તાલુકાના હડમતાળા ગામની નાની બાળકીને અસર થઈ હતી એ આરોગ્ય વિભાગની સતર્કતાને કારણે સત્વરે સારવાર...

મનોમોહન અને મોદી ગુજરાતને કોલસામાં તો અન્યાય કરે છે, વધા હવે મૌન કેમ ?...

ગુજરાતના કોલસાના વીજ મથકો ચલાવવા વર્ષે 161 લાખ મેટ્રીક ટન કોલસો જોઈએ તેની સામે નરેન્દ્ર મોદીની સરકાર ગુજરાતને અન્યાય કરીને માંગ 111 લાખ ટન આપે છે આમ 50 લાખ ટન ઓછો કોલસો આપે છે. વીજ પ્રધાન 2014 પહેલાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે તેમના પર ગુજરાતને અન્યાય થતો હોવાનો આરોપ મૂકીને રાજકારણ રમતાં હતા હવે તેઓ મોદીને ગુજરાત વિરોધી ગણાવતાં નથી.  છેલ્લા બે વર...

ગુજરાતમાં મોરના મોત કેમ વધી ગયા, મેઘરજમાં 7 મોરના મોત

અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના વૈયા ગામેથી રાષ્ટ્રીય પક્ષી મોર ૫ અને ૨ ઢેલના મૃતદેહ મળી આવતા અને ૨ ઢેલ બીમાર હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે મેઘરજ વનવિભાગ તંત્રને જાણ કરાતા તાબડતોડ આરએફઓ રાઠોડ અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી મોર તેમજ અન્ય પક્ષીઓના મૃતદેહોને પીએમ માટે મોકલી દેવાયા છે. ત્યારે મોત કયા કારણોસર થઈ રહ્યા છે તે અંગે રિપોર્ટ આવ્યા બાદ બહા...

અમરેલી-ગીરના સિંહોને GPS કોલોર આઈડી પહેરવાની કામગીરીમાં જોવા મળ્યા છીં...

ખાંભા નજીક આદસંગ ડુંગર પર એક સિંહણને ગળામાં લગાવેલ કોલોર આયડી પટ્ટો લટકતો જોવા મળ્યો. સિંહણ ગળામાં લટકતા GPS કોલોર આઈડી પટ્ટા થી પરેશાન. ખાંભા નજીક 7 બચ્ચા અને બે સિંહણનું ગ્રૂપ જોવા મળ્યું જેમાં એક સિંહણને GPS કોલોર આઈડી લગાવવામાં આવેલ હતું, કોલર આઈડી પટ્ટો અડધો નીકળી ગયેલી હાલતમાં સિંહણ થઈ કેમેરામાં કેદ. ગીરમાં રેવન્યુ અને જંગલની બોર્ડર ...