પ્રાથમિક શાળાના નિવૃત શિક્ષક સુલેમાન ભાઈ દલ રેડિયોનો ગજબ શોખ ધરાવે છે. 150 પ્રકારના જુનવાણી વાલ વાળા રેડિયો ચાલુ હાલતમાં સાચવીને રાખ્યા છે. સહિતના લગભગ દોઢસો ઉપરાંતના અને 100 વર્ષ જુના સાધનો છે. રેડિયોનું અસ્તિત્વ નથી. એફ એમ રેડિયો અને નેટ રેડિયોનો જમાનો છે ત્યારે એન્ટીક રેડિયો અહીં સચવાયા છે.
50 વર્ષ પહેલાં તેમને ઇલેક્ટ્રોનિકનો કોર્સ કરેલો હતો. જુનવાણી રેડિયોના સંસાધનોની જાળવણી તેઓ ખૂબ સારી રીતે કરી જાણે છે. રેડિયોને જોવા લોકો દોડી આવે છે. અમરેલીના નાના એવા ચલાલા ગામમાં તેઓ રહે છે.
રાજા રજવાડાના ફોટો ગ્રાફર કાસમ ભાઈ દલએ સુલેમાન ભાઈના પિતા અને તેમને અનેરા રજવાડી શોખ વારસામાં મળેલા છે. તેમેની પાસે એન્ટિક ઇલેક્ટ્રોનિક આઇટમોનો ખજાનો છે.
અમુક રેડિયો વાલ વાળા છે જે ગરમ થાયા બાદ અમૂક સમય પછી શરૂ થાય તેવા અનેક રેડિયો તેમની પાસે છે. પોતે નાના એવા ઓરડામાં સમારકામ માટે બનાવ્યો છે. જુના સંસાધનો જાતે રીપેર કરે છે.
દુનિયાભરના અને અનેક વિદેશી કંપની ઓના 90 વર્ષ જુના રેડિયો ભારતના એક ગામમાં છે.
જર્મન રેડિયો તો 32 બેન્ડ નો છે અને તમામ બેન્ડ ચાલું છે. 100 થી વધુ એચ એમ વી કંપનીની રેકોર્ડ ડિસ્ક છે. જેમાં જુનાગઢના નવાબની રેકોર્ડ એલપી ઉપલબ્ધ છે.
સંગ્રહાલયમાં પુત્રો મદદ કરે છે.
બીજું શું છે ?
ગ્રામો ફોન, એલપી રેકોર્ડર, ચાવી થી ચાલતું ગ્રામોફોન, તાવડી ફોન, એલપી વાજુ,



English



You must be logged in to post a comment.