Tag: gujarat
યુકેના લેસ્ટરશાયરની એક છબીએ અમદાવાદની ગંદી આદત સુધારી
allgujaratnews.com દ્વારા આ અહેવાલ 28 એપ્રિલે આ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો
પત્રકાર સંજય ત્રિવેદીએ પોતાની માસીએ યુકેના લેસ્ટરશાયરથી મોકલાવેલી એક તસવીરને ટ્વીટર પર મૂકીને અમદાવાદાના કમિશનર વિજય નહેરાને ટ્વીટ કરતાં તે બાબતને ગંભીર લઈને અમદાવાદ માટે એક મહત્વનો નિર્ણય લીધો હતો. થોડા મહિનાઓ પહેલા લંડન રહેતા તેમના માસી સ્મિતાબેન જોશીએ લેસ્ટરશાયરનો એક ફો...
ભાજપના નારાજ નેતા ઇન્દ્રસિંહ રાજપુતની નવસારીના તોફાનમાં ધરપકડ
ભાજપના સાંસદ સી આર પાટીલના મત વિસ્તારમાં નવસારી લોકસભાના વિજલપોરમાં જૂથ અથડામણની ઘટનામાં પથ્થરમારો થયો હતો. પોલીસને ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. કર્ફ્યું જેવી સ્થિતિ ઊભી થઈ હતી. પોલીસે કોમ્બીંગ કર્યું હતું. 4 પોલીસને ઇજા થઈ હતી. પોલીસે સમગ્ર મામલે 200 લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો હતો. જૂથ અથડામણમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્ત...
પાણી પુરવઠા પ્રધાન કુંવરજીના ગામમાં જ પાણી નહીં, સરપંચે તેમને લીધા
પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયાનું ગામ અમરાપુરમાં પિવાના પાણીની તંગી છે. જ્યાં લોકોને પીવાનું અને પશુ માટેનું પાણી મળતું નથી. તેથી કુંવરજી બાવળીયા પોતાના ગામની પાણીની સ્થિતી સુધારવા માટે દોડી જવું પડ્યું હતું.
જ્યાં સરપંચ મંજુબેને કુંવરજી બાલળીયાને મોઢા ઉપર કહી દીધું હતું કે, પાણી મળતું નથી. મહિલાઓ પરેશાન છે. તમે તામારા ગામનું કંઈ કરી શકતાં ન...
કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ જૂથ સામેના રાજુલા નગરપાલિકાના પ્રમુખનું રાજી...
રાજુલા નગરપાલિકા ઉપપ્રમુખ છત્રજીત ઘાખડા અને પ્રમુખ બાઘુબેન વાણિયાએ જિલ્લા કલેકટરને પદ પરથી રાજીનામું આપી દીધા બાદ તેમના રાજીનામા સ્વિકારી લેવામાં આવ્યા છે. રાજુલા નગરપાલિકામાં છેલ્લા સવા વર્ષથી બધુ સખળ ડખળ ચાલી રહ્યું છે. અવિશ્વાસની દરખાસ્તમાં કોંગ્રેસના 18 સભ્યો સસ્પેન્ડ થયા હતા.
અંગત કારણોસર પાલિકા મહિલા પ્રમુખ બાઘુબેન બાલાભાઇ વાણિયાએ રાજીનામુ...
કડીમા દલિત વરરાજાએ વરઘોડો કાઢ્યો તો સામાજિક બહિષ્કાર કર્યો
ભેદભાવની વધુ એક ઘટના બની છે. મહેસાણાના કડી તાલુકાના લ્હોર ગામે, જ્યાં એક દલિત પરિવાર દ્વારા લગ્ન પ્રસંગે વરઘોડો કાઢતા વિવાદ ઉભો થયો છે. લ્હોર ગામે મેહુલ પરમાર નામના યુવકનાં લગ્ન હતા.અને તેનો વરઘોડો નીકળ્યો હતો.જેને લઇને ગ્રામજનોએ ભેગા થઈને ગામના દલિત સમાજ સાથે વ્યવહાર બંધ કરી દેવાનો નિર્ણય કર્યો હતો.
ગામમાં લોકોએ એવું પણ નક્કિ કર્યું છે કે કોઇ સ...
જામજોધપુરમાં પણ ખાતર કૌભાંડ, રાજ્યવ્યાપી બન્યું
કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા અને ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા ધ્વારા જામજોધપુરના ડેપો પર ખાતરની ખરાઈ કરવામાં આવી હતી. જેમાં ડીએપી બાદ એન પી કે અને એ પી એસ પ્રોડક્ટમાં પણ વજન ઓછું આવ્યું છે. જેતપુરમાં જીએસએફસીની સરદાર ડી.એ.પી. પ્રોડક્ટમાં જ આ વજન ઘટાડો સામે આવ્યો હતો. . જેમાં ગોડાઉનમાં પડેલા જથ્થાનો વજન કરતા ડીએપીમાં અહીં પણ વજન ઘટાડો સામે આવ...
વાસણ આહિરની સેક્સ ટેપનો પ્રશ્ન પૂછાતાં જ મુખ્ય પ્રધાન રૂપાણીએ ચાલતી પક...
ગુજરાત સરકારનાં મંત્રી વાસણ આહીરની અશ્લિલ ઓડિયો ક્લિપને મામલે એક પત્રકારે પ્રશ્ન કરવાતાં રાજ્યનાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની બોલતી બંધ થયી ગયી હતી. માત્ર એટલું જ નહી પરંતું જેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તરત જ વિજય રૂપાણી ઊભા થયી ગયા હતા. તેઓ રીતસર ભાગી જવા માંગતા હોય તેમ ઝડપથી બહાર નિકળી ગયા હતા.
પત્રકારે એવો પ્રશ્ન કર્યો હતો કે તમારા પ્રવાસન પ્...
ઢોરના હવાડામાં પાણી પીતા લોકો, પાણી પ્રધાન કુંવરજીનો આ મતવિસ્તાર છે
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યું છે કે, લોકોને 30 લીટરના બદલે હવેથી 50થી 70 લીટર પાણી આપવામાં આવશે. જસદણમાં 7થી 15 દિવસે પાણી મળે છે. પાણી પુરવઠા પ્રધાન કુંવરજી કહે છે કે, મારા વિસ્તારમાં 3 કે 4 દિવસે પાણી આવે છે. ક્યાંક ખામીના કારણે વધું દિવસ પણ થતાં હથે. તેથી વિરોધ પક્ષ ખોટો પ્રચાર કરે છે. જસદણ વિસ્તાર મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટ જિલ્...
સુઝુકી અને હોન્ડા કંપનીના અધિકારીઓ ટિકિટ લે બહુચરાજીથી અને ટ્રેન મળે મ...
બહુચરાજીમાં મારુતી સુઝુકી અને હોન્ડા જેવી મોટી ઓટો કંપનીઓમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓ રેલગાડીનું એકડવાંસ બુકીંગ બહુચરાજી રેલ્વે મથકથી કરે છે. પણ તેને ટ્રેનમાં બેસવું હોય તો મહેસાણા અથવા અમદાવાદ જવું પડે છે. જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશનની જે ભારતની સૌથી મોટી મુસાફર (પેસેન્જર) કાર કંપની છે. ગુજરાતના કાર બજારમાં 45%થી વધારે કાર તેની વેચાય છે....
જંતુનાશક દવાનું ઝડપથી સ્થાન લઈ રહ્યું છે સિતાફળ
ગુજરાતમાં સિતાફળની ખેતી ભાવનગર, અમદાવાદ, પંચમહાલ, વડોદરા અને જૂનાગઢમાં થાય છે. જેમાં 60થી 70 હજાર ટન ઉત્પાદન થાય છે. જોકે સિતાફળ ગમે તે જમીનમાં થઈ શકે છે. ખેતરના શેઢા ઉપર તે ઉગાડી શકાય છે. જ્યાં સતત વરસાદ રહેતો હોય ત્યાં ફળ બેસતા નથી. સિતાફળ ખાવા, આઈસક્રિમ, શરબત બનાવવામાં મોટા પ્રમાણમાં થાય છે. પણ તેનો શ્રેષ્ઠ ઉપયોગ તો ખેતરમાં જંતુનાશક – દવા તરીકે...
વિધાનસભાના અધ્યક્ષ ત્રિવેદી પક્ષપાતી છે
કોંગી ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષને મળી રજૂઆત કરી હતી કે, ગુજરાત વડી અદાલતે દ્વારકા વિધાનસભા બેઠકની ચૂંટણી રદબાતલ ઠરાવતાં ભાજપના ઉમેદવાર અને ધારાસભ્ય પબુભા માણેક હવે ધારાસભ્ય પદે ટકતા નથી. સર્વોચ્ચ અદાલતે પણ પબુભા માણેકને કોઇ રાહત આપી નથી, ત્યારે તેમને કેમ સસ્પેન્ડ ના કરવામાં આવે તે મુદ્દે વિપક્ષો દ્વારા આક્ષેપ કરીને કહ્યું હતું કે, કોંગ્રેસના ધા...
મહેસાણામાં વિમાનોની હરાજી થશે, કારણ શું ?
મહેસાણા હવાઈ મથક ભાડે રાખનારી એવિએશન એન્ડ એરોનોટિક્સ લી. (A.A.A.) કંપનીનો રૂ.5 કરોડનો વેરો બાકી હોવાથી મહેસાણા નગરપાલિકાએ કંપનીના વિમાનો સાથે મિલકતોની હરાજી કરવાનું નક્કી કર્યું છે. કંપનીએ વિદ્યાર્થીઓને પાયલટ બનાવવાની ટ્રેનિંગ આપવા માટે પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. પાલિકાએ ત્રણ ચાર્ટર્ડ પ્લેન સહિત બસ અને ઓફિસને સીલ માર્યું છે.
મહેસાણા પાલિકાએ વેલ્યુ...
મુંબઈ અને પંજાબને 6 સિંહ આપવા ગુજરાતનો નિર્ણય
જંગલી પ્રાણી અદલબદલ કરવાના કાર્યક્રમ મુુજબ મહારાષ્ટ્રના મુંબઈને સિંહની બે જોડી તથા પંજાબને સિંહની એક જોડી આપવાની સૈદ્ધાંતિક મંજૂરી ગુજરાત સરકારે આપી છે. જૂનાગઢના શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી મુંબઈના વીર માતા જીજાબાઈ ભોંસલે ઉદ્યાનને બે નર અને બે માદા સિંહ આપવામાં આવશે. મુંબઈનું આ ઉદ્યાન તેની સામે જુનાગઢ શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને ઝીબ્રાની બે જોડી...
85 ટકા ગુજરાતીઓને નોકરી આપવાની વાત ભૂલી રાજકારણ રમતો અલ્પેશ ઠાકોર
અલ્પેશ ઠાકોર યુવાનોની સમસ્યા ભૂલી જઈને ગંદુ રાકજારણ રમવાનું શરૂં કરી દીધું છે. તેમણે ગુજરાતના બેકાર યુવાનોને સ્થાનિક કંપનીઓમાં 85 ટકા સ્થાનિક લોકોને નોકરીએ રાખવા માટે આંદોલન શરૂં કર્યું હતું. તે આંદોલન અને તેના મુદ્દા ભૂલી જઈને એ યુવાનોના નામ પર ધારાસભ્ય બની ગયા બાદ બેકાર યુવાનોની વાત ભૂલી જઈને અને 85 ટકા સ્થાનિક લોકોને નોકરીએ રાખવા માટે શરૂં કરેલા...
અલ્પેશે પઢાવેલું ધારાસભ્ય ઝાલા બોલે છે, કોંગ્રેસ ધક્કા મારે છે
ઉત્તર ગુજરાતની 4 અને ગાંધીનગરની બેઠકમાં કોંગ્રેસને ધક્કા મારી ગુજરાતમાંથી કાઢવાનું કામ કરનારા અલ્પેશ ઠાકોર અને તેમના સાથી ધવલસિંહ ઝાલા હવે કહે છે કે, કોંગ્રેસ અમને ગણકારતી નથી અને હાંકી કાઢે છે. એક તો તેઓએ પક્ષ વિરોધી કામ કર્યું છે અને હવે તેનો દોષનો ટોપલો કોંગ્રેસ પર નાંખી રહ્યાં છે. ખરેખર ગુજરાતનું રાજકાણ હવે છેલ્લી પાયરી પર બેસી ગયું છે. લોકસભામ...