Sunday, December 22, 2024

Tag: gujarat

વલસાડમાં મહિલા કોંગ્રેસની નેતી જયશ્રીએ ચૂંટણીમાં ફરી ગાળો બોલી

લોસભાની ચૂંટણીમાં ભાજપના કાર્યકરો 100 મીટરની મર્યાદામાં રહેવાના બદલે ત્યાં પ્રચાર કરતાં હોવાથી તેનો વિરોધ કરાતાં ગાળા ગાળી થઈ હતી.  કોંગ્રેસના મહિલા મોરચાના પ્રમુખ અને વલસાડ જિલ્લા પંચાયતના સભ્ય જયશ્રી હરીશ પટેલે સેગવા ગામના સરપંચ રમીલાબેન પટેલ અને માજી સરપંચ સુલેમાન શેખ સહિત ના ભાજપ ના કાર્યકર્તાઓ સાથે ગાળાગાળી પર ઉતરી પડ્યા હતા. મહિલા કોંગી અગ્રણ...

બુરખો પહેરી મતદાન કરતાં ભાજપનો વિરોધ

વડગામ તાલુકાના માહી ગામે મતદાન સમયે પ્રિસાઈડિંગ ઓફિસર અને મતદારો વચ્ચે ચકમક થતાં તંત્ર સહિત પોલીસ કાફલો મતદાન મથકે પહોંચી મામલો થાળે પાડ્‌યો હતો. ચકમક થતાં થોડાક સમય માટે મતદાન અટક્યું હોવાનું જાણવા મળે છે. જોકે પુનઃ મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ કરાયું હતું પ્રાપ્ત માહિતી મુજબ માહી ગામે લોકસભાની ચૂંટણીને લઈ વહેલી સવારથી શાંતિપૂર્ણ વાતાવરણમાં મત...

ખેડા : ભાજપ સામે ભાજપનો જંગ

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનો પાડોશી જિલ્લો ખેડાનો પણ સમાવેશ થાય છે. Assembly Seats: - 57-Daskroi, 58-Dholka, 115-Matar, 116-Nadiad, 117-Mehmedabad, 118-Mahudha, 120-Kapadvanj. વિધાનસભા બેઠક કૂલ SC દલિત આદિજાતિ મુસ્લિમ OBC – ઓબીસી GENERAL – સામાન્ય નામ ઠાકોર કોળી રબારી ચૌધરી અન્ય લેઉવા પટેલ કડવા પટેલ ક્રિશ્ચિયન બ્રાહ્...

આણંદ : ભરતસિંહ સામે નવો શ્રીમંત ચહેરો

આણંદમાં કોંગ્રેસની વર્ષોથી ખામ થિયરી હોવાથી અહીં ભાજપ 2014માં જીત્યું હતું. સૌથી વધું મત ક્ષત્રિય છે. ભાજપે સૌથી ઓછા મતોએ આણંદની લોકસભા બેઠક જીતી હતી. આ વખતે ભાજપ માટે મુશ્કેલ છે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને પ્રદેશ પ્રમુખ તરીકે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા અહીંના છે. Assembly Seats: - 108-Khambhat, 109-Borsad, 110-Anklav, 1...

ભાવનગર: ભાજપ સામે મનહર પટેલનો પડકાર

ખેડૂતો ભાજપ સરકારની નિતીઓનો વિરોધ કરી રહ્યા છે. ભાવનગર લોકસભા બેઠકમાં તળાજા, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ગઢડા, બોટાદ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. જેમાંથી તળાજા અને ગઢડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યો તેમજ બાકીની વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્યો છે. Assembly Seats: - 100-Talaja, 102-Palitana, 103-Bhavnagar Ru...

અમરેલી: સરકારની નિષ્ફળતા, ખેડૂતોનો રોષ

નાગનાથ મંદિરમાના શિલાલેખ પ્રમાણે અમરેલીનું મૂળ નામ અમરવલ્લી હતું. આશરે 1730માં દામાજીરાવ ગાયકવાડ કાઠિયાવાડમાં ઉતરી આવ્યો તેણે અહીંના ત્રણ સત્તાધીશો પર ખંડણી નાખી હતી. આઝાદી સુધી વડોદરાના ગાયકવાડનું રાજ હતું. ગુજરાતનાં પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતા, કવિ રમેશ પારેખના નામો અમરેલી સાથે સંકળાયેલા છે. સીંગ, કપાસ, ડુંગળી, ઘઉંની ખેતી માટે ભારતમાં જાણી...

જુનાગઢ: પક્ષપલટો પણ ભાજપને બચાવી નહીં શકે

ગિરનારની તળેટીમાં વસેલું જુનાગઢ એક સમયે ગુજરાતનું પાટનગર હતું. હાલ ગુજરાતનું સાતમું મોટું શહેર છે. સમ્રાટ અશોકના સમયથી પ્રાચીન શહેર છે. અશોકનો શિલાલેખ અહીં છે. જે લોકોના કામો કરવા માટે પ્રેરણા આપે છે. ભારતનું હયાત એવું સૌથી જૂનો બંધ સુદર્શન તળાવ અહીં છે. Assembly Seats: - 86-Junagadh, 87-Visavadar, 89-Mangrol, 90-Somnath, 91-Talala, 92-Kodinar (...

જામનગર: પાણી અને પક્ષો વધું ખાંરા થયા

બહાદુરશાહને મદદ કરનાર જામ લામાજીની પિતરાઈ ભાઈઓએ હત્યા કરી હતી તેની હત્યા કરીને કચ્છમાં શાસન ઊભું કરનારા મુઘલ સમ્રાટ હુમાયુના શરણમાં દિલ્હી ભાગી ગયા. સિંહ દ્વારા ઘવાયેલા સમ્રાટને તેમણે બચાવી લીધા હતા અને  તેમની મદદ કરવા હુમાયુએ કચ્છમાં સૈન્ય મોકલવામાં આવ્યું હતું. જે કુળ પછીથી હુમલાઓ કરીને નવાનગર – જામનગર વસાવ્યું હતું. Assembly Seats: - 76- Kala...

પોરબંદર: અહિંસા કે હિંસા, વિજેતા કોણ?

સમુદ્રકાંઠે અહીં હડપ્પન સંસ્કૃતિ ઈ.સ.3500 વર્ષ જૂની છે. પોરબંદર 1029 વર્ષ જૂનું શહેર છે, મહાત્મા ગાંધી અને સુદામાના જન્મસ્થાન તરીકે પણ પ્રસિદ્ધ છે. પોરબંદર લોકસભા બેઠક કહેવા માટે જ પોરબંદર લોકસભા છે બાકી આ લોકસભામાં રાજકોટ જીલ્લાની બેઠકો વધારે છે. ગોંડલ, જેતપુર, પોરબંદર અને કેશોદ વિધાનસભામાં ભાજપ તો ધોરાજી અને માણાવદર વિધાનસભા પર કોંગ્રેસ અને કુતિય...

રાજકોટ: ભાજપનું હ્રદય

આ શહેરે ગુજરાતના ચાર મુખ્ય પ્રધાનો આપ્યા છે. સૌરાષ્ટ્રની રાજધાની રહી છે. રાજકોટમાં બનતી ઘટનાઓ સમગ્ર સૌરાષ્ટ્ર પર અસર કરે છે. સૌરાષ્ટ્રનું ઔદ્યોગિક શહેર છે. અહીં નાના ઉદ્યોગો છે અને મોટા ઉદ્યોગો પણ છે. વિધાનસભા બેઠકો: - 66-ટંકારા, 67-વાંકાનેર, 68-રાજકોટ પૂર્વ, 69-રાજકોટ પશ્ચિમ, 70-રાજકોટ દક્ષિણ, 71-રાજકોટ ગ્રામ્ય(SC), 72-જસદણ. વિધાનસભા બેઠ...