Monday, June 1, 2026

Tag: gujarat

શિક્ષણ અધિકાર ન આપતી 21 શાળાઓને માલિકોને દંડ

ગાંધીનગર, 12 જાન્યુઆરી, 2020 રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં (જૂન 2019 સુધી) ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ અધિકાર (અધિનિયમ) કાયદા હેઠળ પ્રવેશ આપ્યો છે. તેણે આરટીઈ લાગુ કરવામાં નિષ્ફળ રહેવા બદલ 21 શાળાઓ પાસેથી દંડ વસૂલ કર્યો છે. જિલ્લાના આશરે 1.84 લાખ વિદ્યાર્થીઓને આરટીઇ  હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો હતો, જ્યારે સાત શહેરોમાંથી માત્ર 1.20 લાખ...

મોંઘા પિસ્તાની ખેતીમાં મબલખ આવક, કરો પહેલ

ગાંધીનગર : દેશમાં પ્રથમ વખથ રાજસ્થાનમાં પિસ્તાની ખેતી કરવા માટે 2017માં પ્રયાસો થયા બાદ ગુજરાતમાં પણ પિસ્તાની ખેતી કરવાની તક ઊભી થઈ રહી છે. રાજસ્થાનના કૃષિ મંત્રીએ કહ્યું કે ઈરાનથી પિસ્તા પ્લાન્ટ લાવવાની તૈયારી વચ્ચે તેમણે કેન્દ્રીય કૃષિ મંત્રાલયને પણ વિનંતી કરી છે. મંત્રાલય સંબંધિત દેશમાંથી પ્લાન્ટ વિશે વિગતવાર માહિતી લેવાના છે. પિસ્તાનું ઉત...

2019માં 6 પત્રકારોની હત્યા, વિશ્વમાં 49, ગુજરાતમાં 1ની હત્યા અને 16 હુ...

નવા ઠાકુરિયા દ્વારા * વર્ષ 2019 સમાપ્તિ રેખા પૂર્ણ થતાં જ, ભારત બે જાનહાનિ સાથે તેના જર્નો-હત્યાના સૂચકાંકમાં સુધારો લાવશે તેવું લાગે છે, જ્યાં ઉત્તર-પૂર્વીય પ્રદેશ સતત બીજા વર્ષે લેખકોની હત્યાના કોઈપણ બનાવને ટાળે છે, જોકે દક્ષિણ એશિયાઇ ક્ષેત્રમાં પુષ્ટિ હત્યાની સાક્ષી છે. વર્ષ દરમિયાન તેમની કામગીરી કરતી વખતે 12 પત્રકારો. (2019માં ગુજરાતમાં પત્...

25 વર્ષની ભાજપની નીતિ – ગરીબ ખેડૂતોની જમીન પર સિંચાઈ નહીં, શ્રીમ...

ગાંધીનગર : સિંચાઈ કરીને ખેતી કરવાનું વલણ ગુજરાતમાં બદલાઈ રહ્યું છે. 42.68 લાખ હેક્ટરમાં કૂવો, બોર, તળાવ, નદી, નાના બંધ અને મોટા બંધથી સિંચાઈ કરીને ખેતી કરવામાં આવે છે. પાણી હોય તો  વર્ષમાં ત્રણ વખત ખેતરમાં પાક લઈ શકાય છે. મોટા ભાગે ખેડૂતો હવે સિંચાઈ વિસ્તારમાં એક વખત પાક લઈ રહ્યાં છે. પણ ત્રીજો પાક કો એક પણ ખેડૂત લેતા નથી. બદલાયેલા આ વલણથી ગુજરાતની...

સાત્વિક ખેડૂત મેળાની સાથે સાત્વિક ફૂડ ઉત્સવ આવી ગયો

અમદાવાદના લોકો 17 વર્ષથી જેની રાહ જોતા હોય છે તે, સાત્વિક ફૂડ ફેસ્ટીવલ 21 થી 25 ડિસેમ્બર 2019 સુધી  સોલાની ભાગવત વિદ્યાપીઠ ખાતે યોજાઈ રહેલો છે. ખેડૂતો પોતાની ખેતપેદાશનું સીધુ વેચાણ ગ્રાહકોને કરે છે. આમ, 100 થી પણ વધારે ખેડૂતો અહીં આવશે અને મગફળી, મગફળીનું તેલ, તલ, તલનું તેલ, આમળા, વિવિધ જાતના કંદમૂળ, મસાલા, ધાન્યો, મધ, ગાયનું ઘી, સફેદ માખણ તથા વ...

સંવિધાન બચાવો, દેશ બચાવોના નારા સાથે કોંગ્રેસનું આંદોલન

સંવિધાન બચાવો, દેશ બચાવોના નારા સાથે અમદાવાદના કોચરબ આશ્રમ ખાતે યોજાયેલા ધરણા પ્રદર્શનમાં લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહિલાઓ, યુવાનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો, આગેવાનોએ ભાજપાના સંવિધાન વિરોધી પગલા સામે ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. બંધારણ કે જે વિવિધતામાં એકતા સાથે દેશના તમામ નાગરિકોને સમાનતાના અધિકાર આપ્યો છે. ભારતીય બંધારણના આર્ટીક...

ચૂંટણીએ ડાકુ બની 125ની હત્યા કરનારા પંચમ સિંઘ ગુજરાતમાં શું કરી રહ્યાં...

રાજયોગી ડાકુ પંચમ સાબરકાંઠા જિલ્લાની સબજેલ હિંમતનગર ખાતે 9 ડિસેમ્બર 2019ના રોજ કેદીઓ માટે રાજયોગ શિખવીને કેદીઓને જીવનને નવા માર્ગે લઈ જવા જાગૃત કર્યા હતા. ડાકુ પંચમ સિંઘએ 125 હત્યા કરી હતી. રૂ.2 કરોડનું ઇનામ તેના માથા પર રાખવામાં આવ્યું હતું. ડાકુ પંચમ સિંઘ નામ જ સમગ્ર ઉત્તર ભારતમાં ભય ફેલાવવા માટે પૂરતું હતું. 98 વર્ષની ઉંમરે અડીખમ ઉભેલા આવા ખતરના...

અશોક ગેહલોત સાચા પડ્યા, ગુજરાતમાં ઠેરઠેર દારૂ પિવાતો હોવાની ભાજપ સરકાર...

રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કહ્યું કહ્યું હતું કે, ગુજરાતમાં ઘરેઘરે(ઠેરઠેર) દારૂ પિવાય છે. તેમની વાત આજે વિજય રૂપાણીની સરકારે સાબિત કરી છે અને ગુજરાતમાં ઠેરઠેર દારૂ પિયાતો હોવાની જાહેરાત ગુજરાત વિધાનસભામાં કરી છે. બે વર્ષમાં ગુજરાતમાં રૂ.3.12 કરોડનો 19 લાખ લીટર દેશી દારુ, રૂ.232 કરોડનો 1.38 કરોડ વિદેશી પ્રકારના દારૂની બોટલો, રૂ.18 કરોડનો 1...

કૌશિક પટેલ સામે બાંયો ચઢાવતાં મહેસૂલ વિભાગના કર્મચારીઓ

પડતર માંગણીને લઇને ગુજરાતના મહેસૂલ વિભાગના કર્મચારીઓએ સરકારની સામે બાયો ચડાવી છે અને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. ગુજરાતમાં મહેસૂલ કર્મચારીઓને પગાર ઉપરાંત વર્ષ 2017ના ઠરાવથી પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી ગણવા નિર્ણય થયો છે પરંતુ ઇજાફાઓ આપવામાં આવ્યા નથી. આ ઉપરાંત મહેસૂલી કર્મચારીઓની 17 જેટલી માગણીઓને લઇને કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં ન આવત...

ઉંચા દંડમાં અમદાવાદ પોલીસે કેટલો ભ્રષ્ટાચાર કર્યો ? એક મહિનામાં 1.25 ક...

ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમોનું ભંગ કરતા વાહનચાલકોને પકડી, મેમો ઈસ્યુ કરી ભારે દંડ વસુલ કરવાનું શરૂ કરતાં  નવેમ્બર માસમાં ર૪૮૮૩ ટ્રાફિક નિયમન ભંગ કરતા ઈસ્યુ કરી રૂ. ૧.ર૪ કરોડ દંડના વસુલ કર્યા છે. જે દર્શાવે છે કે શહેરમાં ટ્રાફિક નિયમોના પાલન માટે કેટલો જુલમ થઈ રહ્યો હતો. ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાના વિભાગની પોલીસ પ્રજા પર અત્યાચાર ગુજારી રહી ...

રાજ્યના શહેરી વિસ્તારોમાં ટુ વ્હીલર પર હેલ્મેટ પહેરવાથી છૂટકારો, રૂપાણ...

રાજ્યના લાખો લોકોએ હવે ટુ વ્હીલર પર હેલ્મેટના ઉંચા દંડમાંથી રાહત મળશે, વિજય રૂપાણી સરકારે આજની મળેલી કેબિનેટમાં જાહેરાત કરી છે કે મહાનગરપાલિકા અને નગરપાલિકાના શહેરી વિસ્તારોમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત નથી, ટ્રાફિકના નવા નિયમો લાગુ કર્યા પછી ઉંચા દંડને કારણે લોકોમા રોષ વ્યાપી ગયો હતો, સાથે જ શહેરી વિસ્તારોમાં ટુ વ્હીલર પર હેલ્મેટમાંથી મુક્તિની અનેક ...

અબ કી બાર લસણ રૂ. ૨૦૦ ને પાર

સમગ્ર દેશમાં ગરીબોની કસ્તૂરી ડૂંગળીના ભાવ આસમાનને આંબી ગયા છે. તો બીજી બાજુ લસણની પણ બજારમાં ભારે અછત સર્જાતાં અમદાવાદ સહિત રાજ્યભરમાં તેના ભાવ સામાન્ય પ્રજાની કમર તોડી રહ્યા છે. લસણના શોખીન ગુજરાતીઓ માટે આ એક માઠા સમાચાર ગણી શકાય. કેમ કે, રાજ્યમાં ઠંડીનો ચમકારો શરૂ થયો છે અને તેની સાથે સાથે શિયાળામાં વધુ ખપતાં લસણના ભાવ વધવાના કારણે તે ખરીદવાની હિ...

ગુજરાતના ખેડૂતોની વીજળીમાં ૭૭ કરોડની રાહત

ગુજરાતના ખેડૂતોને વીજળીમાં 77 કરોડ રૂપિયાની રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં 7.5 હોર્સપાવર થી વધારાના વીજ જોડાણ ધરાવતા બે લાખ જેટલા ખેડૂતોને તેનો સીધો લાભ મળશે.રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે 0 થી 7.5 અને 7.5 થી વધુ હોર્સપાવરના વીજ જોડાણ માટે પ્રતિ હોર્સપાવર પ્રતિવર્ષ 665 રૂપિયાનો દર લેવામાં આવશે. વીજળીના ઉંચા દરો અને ચોમ...

ભાજપના ભરતી ભોપાળા

હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા બિન સચિવાલય ક્લાર્ક માટે લેવાયેલી પરીક્ષામાં ઘણાં પરીક્ષાકેન્દ્રો પર ગેરરીતિ થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેના પગલે વિવિધ સ્થળોએ તે અંગે વિરોધ પ્રદર્શનો પણ યોજાયા હતા. દરમિયાનમાં કોંગ્રેસે  મોટાપાયે થયેલી ગેરરીતિને ધ્યાનમાં રાખીને આ પરીક્ષા રદ્દ કરવાની માગણી પણ કરવામાં આવી છે. બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિઓ અંગેન...

ધોલેરા એરપોર્ટ ભાજપ સરકારનો હવાઈ કિલ્લો

અમદાવાદ હવાઈ મથકના સ્થાને ધોરેલામાં એરપોર્ટ બનવાની જાહેરાત 2007માં ગુજરાત સરકારે કરી હતી. ચોમાસુ પૂરું થયું છતાં એરપોર્ટના સ્થાને ચારેબાજુ પાણી ભરાયેલા છે. જ્યાં પ્લેન ઉતરી શકે તેમ નથી. એરપોર્ટના સ્થાને પાણી ભરાયેલા છે. જે નવેમ્બર 2019 સુધી ઉતરી શક્યા નથી.  તે સમયના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ 2012માં ધોલેરા અંગે સ્પપ્ન બતાવ્યા હતા. પણ તે પૂરા થયા ...