Monday, June 1, 2026

Tag: gujarat

કચ્છના દરિયાઈ વિસ્તારમાં ફ્લોટિંગ ચેક પોસ્ટ અનિવાર્ય

ભુજ,તા.25 કચ્છના દરિયાઈ સીમાવર્તી વિસ્તારમાં પડોશી દેશ દ્વારા અવારનવાર છમકલાઓ થતાં જ રહે છે. અહીંથી કેટલીયે વખત શસ્ત્રો અને માદક પદાર્થો દેશમાં ઘૂસાડવમાં આવ્યા છે. વળી, અહીં જખૌનો દરિયાઈ વિસ્તાર માછીમારી માટે શ્રેષ્ઠ છે. તેથી રાજ્યના કેટલાય જિલ્લાઓમાંથી માછીમારો દરિયો ખેડવા અહીં આવે છે. દર સિઝનમાં અંદાજે ૧૫૦૦ જેટલી બોટ માછીમારી માટે દરિયામાં ફરતી ...

ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થતાં રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે

કે-ન્યૂઝ, અમદાવાદ,તા:25 દેશના ઉત્તર ભાગમાં છેલ્લા 24 કલાકથી ભારે હિમવર્ષા થઈ રહી છે. આ હિમવર્ષાના પગલે ગુજરાત માં આગામી સપ્તાહના મધ્ય સુધીમાં ઠંડીનો પ્રભાવ શરૂ થઈ જાય તેવી સંભાવના છે. દેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં શિયાળુ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. જેના કારણે રાજ્યના ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આગામી તા. 28મી નવેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થઈ ...

ગુજરાતમાં રવિ સિઝનમાં વિલંબથી શરૂઆત, માત્ર 15.60 ટકાનું વાવેતર

કે ન્યૂઝ, ગાંધીનગર, તા. 25. ગુજરાતમાં રવિ સિઝનની શરૂઆત વિલંબથી થઇ છે, કારણ કે આ વર્ષે વધુ વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઇ જવાથી ખેડૂતોએ વાવેતર વિસ્તાર મોડો શરૂ કર્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 15.60 ટકા વાવેતર થયું છે. રાજ્યમાં પિયત અને બિન પિયત ઘઉંનું વાવેતર ખૂબ ધીમું છે. રાજ્યનો સામાન્ય વાવેતરનો વિસ્તાર 31,19,413 હેક્ટર છે, જે પૈકી આ...

વિધાનસભામાં માત્ર ચાર વખત જ બહુમત પુરવાર કરવાની જરૂર પડી

કે. ન્યૂઝ, ગાંધીનગર,તા:25 ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી અત્યારસુધીમાં વિધાનસભામાં માત્ર ત્રણ વખત જ બહુમતિ પુરવાર કરવાની નોબત આવી છે. આ સિવાય વર્ષોથી બહુમતીવાળી સરકારો હોવાના કારણે વિધાનસભામાં બહુમત પુરવાર કરવાનો વારો કોઈ પણ સરકારને આવ્યો નથી. 1990 સુધી વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ નથી થયો વર્ષ 1960માં મુંબઈ રાજ્યમાંથી ગુજરાતની સ્થાપના થઈ. ત...

ડ્રગ્સ માફિયાના પે રોલ પર પોલીસ

બંકિમ પટેલ અમદાવાદ,તા:25 દારૂ-જુગારના ધંધામાં આંખ આડા કાન કરી લાખો રૂપિયાના હપ્તા લેતી પોલીસનું સ્તર એટલી હદે કથળી ગયું છે કે, હવે અમદાવાદ પોલીસ ડ્રગ્સના હપ્તા પણ ખાવા લાગી છે. કેટલાક મહિના અગાઉ ડ્રગ્સ માફિયા ફિરોઝ ચોરનો ધંધો પતાવી દેવાની શેખી મારતા શહેરના એક ડીસીપી મહિને સાડા ત્રણ લાખ રૂપિયાનો હપ્તો મેળવે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસા...

લોકોના પરસેવાની કમાણી દંડમાં, ટ્રાફિક પોલીસ ગુજરાતીઓ પાસેથી વર્ષે 600 ...

કે ન્યૂઝ, ગાંધીનગર,તા:25  ગુજરાતમાં ટ્રાફિક નિયમનના નવા કાયદા પ્રમાણે ગુજરાતીઓએ તેમના પરસેવાની કમાણીના 100 કરોડ રૂપિયા માત્ર બે મહિનામાં ગુમાવ્યા છે. જો આ રીતે ચાલતું રહ્યું તો 12 મહિનામાં ગુજરાતીઓ 600 કરોડ રૂપિયા ગુમાવશે. હેલ્મેટ અને સીટબેલ્ટની વચ્ચે આ રમત શરૂ થઇ છે, વધારે પ્રદૂષણ ફેલાવતા હોવા છતાં બાકીના ટ્રાફિકને લગતા ગુનાઓ સરકારી ડીઝલ વાહનો ...

રોજી રળવા ગુજરાતમાં આવેલા પરપ્રાંતિય ગરીબો જવાબદાર

કે ન્યુઝ,ગાંધીનગર,તા:25 બહારના નહીં ગુજરાતના જ એ ગરીબ છે 2002થી ગુજરાતમાં ગરીબોની સંખ્યા વધી છે. 2018માં રૂપાણી સરકાર કહે છે કે, યુ.પી., બિહાર, ઓરિસા જેવા બીજા રાજ્યોમાંથી રોજી માટે ગુજરાતમાં આવેલા પરપ્રાંતિય ગરીબો જવાબદાર છે. 34 લાખ બીપીએલ કાર્ડધારક કુટુંબોને રેશનના અનાજનો લાભ મળે છે. ગુજરાત સરકારે નવા માપદંડથી ગરીબો ગણવાને બદલે જૂના માપદંડ ...

સ્ટાર્ટઅપ્સ મોડેલ ફેલ, ગુજરાતમાં 2000થી વધુ કંપનીઓ બંધ  કેમ ?

ગાંધીનગરઃતા:૨૪ દેશના સ્ટાર્ટઅપ મિશનમાં ગુજરાત ત્રીજા નંબરે બતાવીને ભાજપની રૂપાણી અને મોદીએ ભરપુર પ્રસિદ્ધિ મેળવીને લોકોને અવળા માર્ગે દોર્યા હતા. ગુજરાતમાં આઈટી અને ઈલેક્ટ્રોનિક્સ સ્ટાર્ટઅપ નીતિની પહેલી ઘોષણા કરવામાં આવી હતી. રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પ્રજાના પૈસે પૂરજોશથી પ્રમોશનમાં લાગી ગયા હતા.  2000 કંપનીઓ માટે નોટિસ જાહેર થઈ, બંધ થઈ. કં...

દેશમાં ઓછી બહુમતી સાથે સરકાર બનાવવાનો મંત્ર ચીમનભાઈએ આપ્યો હતો

છેલ્લાં કેટલાંક સમયથી દેશના રાજકારણમાં જે રીતે રાજ્યોમાં સરકાર બનાવવા માટે નીતનવા પેંતરા રચાઈ રહ્યા છે તે ગુજરાતના એક ભૂતપૂર્વ મુખ્યપ્રધાનની દેન હોવાનું માનવામાં આવી રહ્યું છે. છેલ્લાં બે વર્ષમાં પહેલાં કર્ણાટક અને પછી મહારાષ્ટ્રમાં સત્તા માટે જે પ્રકારની રાજનીતિ રમવામાં આવી છે તેના મુખ્ય સૂત્રધાર ગુજરાતમાં હતા. વર્ષ 1973માં સ્વ. ચીમનભાઈ પટેલે જે ર...

વી.એસ.હોસ્પિટલમાં ડૉક્ટર્સ માટે 40 વર્ષથી ચાલતા ભોજનાલય (મેસ)ને રાતોરા...

બંકિમ પટેલ કે ન્યૂઝ, અમદાવાદ,તા:24 જાન્યુઆરી 2019માં નરેન્દ્ર મોદીએ અમદાવાદ શહેરમાં ખુલ્લી મુકેલી એસવીપી હોસ્પિટલને લાભ ખટાવવા માટે ટ્રસ્ટ સંચાલિત વી.એસ.હોસ્પિટલને સંપૂર્ણપણે બંધ કરી દેવાની પેરવી કેટલાય મહિનાઓથી ચાલી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓના ઈશારે વી.એસ.હોસ્પિટલમાં ડૉક્ટર્સ માટે 40 વર્ષથી ચાલતા ભોજનાલય (મેસ)ને રાતોરાત ...

રૂપાણીની રૂપાળી ,કૃષિવાળી નરી ઠગારી

કે ન્યુઝ,ગાંધીનગર,તા:25 અસરગ્રસ્ત જાહેર કરવામા આવેલા વિસ્તારોમાં SDRF ની ગાઇડલાઇન મુજબ સહાય પણ મંજૂર કરવામાં આવેલી હતી. સરકાર દ્વારા એ નિયમમાં ફેરફાર કરી સહાય રૂ.13,500 હતી તે ઘટાડીને રૂ.6800 કરી નાખવામાં આવેલી છે. ખેડૂતોએ તે માટે અરજી કરી હતી. તેથી તે પ્રમાણે સહાય ચૂકવવામાં આવે એવી માંગણી કરવામાં આવી રહી છે. વીમા કંપનીઓ તાત્કાલિક 25% વિમો ખેડૂત...

ગુનેગારોનો પક્ષ ભાજપ

કે-ન્યૂઝ, ગાંધીનગર,તા:25  ભારતના રાજકારણમાં બદલાવ આવ્યો છે. 1990માં કેડરબેઝ અને સિદ્ધાંતનિષ્ઠ ભારતીય જનતાપાર્ટીની આબરૂનું ધોવાણ થઇ રહ્યું છે. અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીની અસલ ભાજપમાં સત્તા માટે પરિવર્તન થઇ રહ્યું છે. પાર્ટીના ગુજરાત બેઝ સિદ્ધાંતનિષ્ઠ સિનિયર કાર્યકર કહે છે કે- જ્યાં સુધી ભાજપની કમાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના હાથમાં...

નરેન્દ્રમોદીએ શરૂ કરાવેલી બીઆરટીએસ પાછળ ૧૨૦૦ કરોડનું આંધણ,.૪૫ જીંદગીઓન...

પ્રશાંત પંડીત, અમદાવાદ:તા.૨૪ ૧૪ ઓકટોબર-૨૦૦૯ના દિવસે હાલના વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીએ શરૂ કરાવેલી અમદાવાદ શહેરમાં બીઆરટીએસ પાછળ દસ વર્ષમાં ૧૨૦૦ કરોડની રકમનું આંધણ થઈ ચુકયુ છે.ભાજપ દ્વારા વચનેષુ કીં દરીદ્રતાની ઉકિતની જેમ પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસના રૂપાળા નામ હેઠળ અનેક પ્રલોભનો અમદાવાદ શહેરની ૬૫ લાખની વસ્તીને છેલ્લા પાંચ વર્ષથી અપાઈ રહ્ય...

પોલીસ હાથ જોડી બેસી રહેતા અછોડા તોડનારા બેફામ બન્યાં

અમદાવાદ, તા.24 અમદાવાદ શહેર પોલીસે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને ટ્રાફિકના નિયમોનું સંચાલન યોગ્ય રીતે થાય તે માટે સ્માર્ટ સીટી પ્રોજેક્ટ હેઠળ  શહેરમાં સીસીટીવી કેમેરાનું નેટવર્ક ઉભુ કર્યું  છે. પણ પોલીસ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કાબુમાં લેવામાં નિષ્ફળ ગઇ છે. તે કડવી હકીકત છે. અમદાવાદ શહેરમાં દિવસે  દિવસે ચેઇન સ્નેચીંગની ઘટના સતત વ...

ભાજપે રાજકીય વ્યૂહ અપનાવી ચૂંટણી પહેલાં આઠ મહાનગરપાલિકાઓની હદ વધારવાની...

કે-ન્યૂઝ, ગાંધીનગર તા:24 ગુજરાતમાં 2020માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવે તે પહેલાં ભાજપે રાજકીય વ્યૂહ અપનાવી રાજ્યના આઠ મોટા શહેરો કે જ્યાં મહાનગરપાલિકાઓ આવેલી છે તેની હદ વધારવાની વિચારણા કરી છે. સંભવત આ વર્ષના અંત સુધીમાં ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવે. 2020ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવાનું લક્ષ્ય રાજ્યના શહેરી વિકાસ વિભા...