Tag: Gujarati News Live
અમેરિકન માખણ ચાટીને જન્માષ્ટમી ઊજવો! આત્મનિર્ભર ભારત માટે મોદી-ટ્રમ્પન...
પ્રો. હેમન્તકુમાર શાહ મોદી સરકાર અમેરિકા સાથે એક મુક્ત વ્યાપાર સમજૂતી કરવા જઈ રહી છે અને તેથી ભારતના કરોડો પશુપાલકો અને 621 જેટલી નાની ખાનગી ડેરીઓ તેમ જ અમૂલ સહિતની સહકારી ડેરીઓના અસ્તિત્વ સામે જ ધીમે ધીમે મોટો ખતરો ઊભો થઈ શકે છે. ફેબ્રુઆરી-2020માં ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ભારતની મુલાકાતે આવ્યા ત્યારે નરેન્દ્ર મોદી સાથેની તેમની મંત્રણા પછી જે નિ...
ખેડૂતોની મશ્કરી, મગફળી ટેકાના ભાવની ખરીદીમાં રૂ.1.85 વધારાયો
દ્વારકા, 9 સપ્ટેમ્બર 2020 https://youtu.be/UvUBlwJDWHk ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની જાહેરાત ગુજરાતની ભાજપની સરકારે કરી છે. તેનાથી ખેડૂતો છેતરાયા હોવાનું અનુભવે છે. સરકારના નિર્ણય પર લડાયક ખેડૂત નેતા પાલભાઈ આંબલિયાને પ્રતિક્રિયા આપી છે. તેમના મતે સરકારે ફરી એક વખત ખેડૂતોને છેતરી લીધા છે.
કિલોએ માત્ર રૂ.1.85નો ભાવ વધારાયો
પાલભાઈ આંબલીયા ...
ગુજરાતમાં હવે નવી દિશા શું હોઈ શકે, રખડતા અને નકામા ઢોરનો નિકાલ આ રીતે...
અમૂલએ વિશ્વમાં ગુજરાતનું નામ દૂધ જેવું સફેદ કરી બતાવ્યું છે. મિલ્ક સિટીમાં ક્રાંતિ કરનારા ડો.વરગીશ કુરિયનની શ્વેત ક્રાંતિ પછી બીજી એક નવી ક્રાંતિ શરૂ થવા જઈ રહી છે ... રોજ વાંચો એ ક્રાંતિ શું છે, જે ભારતનો નકશો બદલાશે અને ગ્રામ્ય મહિલાઓને આર્થિક રીતે વધારે સ્વતંત્ર બનાવશે.
ગાંડો બાવળને કાઢવાની રૂપાણીની યોજના, પણ ગાંડો બાવળ કોઈ દૂર નહીં કરી શક...
કચ્છમાં 2020ના સારા ચોમાસાના કારણે ભુજ તાલુકાના બન્ની – પચ્છમમાં સારું ઘાસ ઉગેલું છે. આખો રણ વિસ્તાર હરિયાળીથી ભરાઈ ગયો છે. 2015, 2019 બાદ 2020માં સારી રીતે ઊગેલું છે. જીંજવો, ધામણ, સાંઉ, છેવાઈ ધ્રબળ ઘાસ સારી રીતે ઊગી નિક્ળ્યા છે. હોડકો, ડુમાડો, ધોરડોથી દક્ષિણના લુણા, ભીટારા, સરાડા, બુરકલ, હાજીપીરની જમીનોમાં બે ફુટ કરતાં પણ ઊંચું કિંમતી ઘાસ થઈ ગયું...
ભાજપના નેતાએ મુખૌટા દંડનો વિરોધ કર્યો, વડી અદાલત અમાનવીય બની
અમરેલી, 9 સપ્ટેમ્બર 2020 અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડૉક્ટર ભરત કાનાબારે માસ્ક વગર બહાર નીકળતા લોકોની પાસેથી વસૂલવામાં આવતા 1 હજાર રૂપિયાના દંડને અમાનવીએ ગણાવ્યો છે. ડૉક્ટર ભરત કાનાબારે લખ્યું છે કે, 'કોરોનાની વર્તમાન સ્થિતિમાં જાહેરમાં માસ્ક વગર નીકળવું તે સમાજ વિરોધી કૃત્ય છે તે કબૂલ, પણ વિકરાળ આર્થિક મુશ્કેલીઓ વચ્ચે ઝઝૂમી રહેલા આમ આદમીન...
દૂધ મંડળીની જેમ રબડીના સ્ટાન્ડર્ડ નકકી કરાયા, કેવું છે એ મોડેલ ?
અમૂલએ વિશ્વમાં ગુજરાતનું નામ દૂધ જેવું સફેદ કરી બતાવ્યું છે. મિલ્ક સિટીમાં ક્રાંતિ કરનારા ડો.વરગીશ કુરિયનની શ્વેત ક્રાંતિ પછી બીજી એક નવી ક્રાંતિ શરૂ થવા જઈ રહી છે ... રોજ વાંચો એ ક્રાંતિ શું છે, જે ભારતનો નકશો બદલાશે અને ગ્રામ્ય મહિલાઓને આર્થિક રીતે વધારે સ્વતંત્ર બનાવશે.
સુગર મીલના મેનેજરનું કામ મુખ્ય પ્રધાને કર્યું, તમે માનશો, દરેક ખેડૂતનો...
ગાંધીનગર, 8 સપ્ટેમ્બર 2020 "સાત પગલાં ખેડૂત કલ્યાણના"માં વડોદરા જિલ્લા સહકારી સુગરકેન ગ્રોઅર્સ યુનિયન, ગંધારા શેરડી પકવતાં 2908 ખેડૂતો અને મજૂરોને રૂ.25 કરોડ બાકી રકમ આપવામાં આવી હતી. જે કામ સુગર મીલે કરવાનું હતું તે કામ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કર્યું હતું. મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે શિનોર અને કરજણ તાલુકાના છ ખેડૂતોને 2018-19ના બાકી નીકળતા ના...
સંસદ અને વિધાનસભાઓ ચાલુ કરો: સરકાર પાસે બુદ્ધિનો ઈજારો નથી
પ્રો. હેમન્તકુમાર શાહ કોરોના મહામારી આવી પછી દેશમાં સંસદ અને વિધાનસભાઓને બંધ કરી દેવામાં આવ્યાં છે. આમેય સંસદ અને વિધાનસભાઓ વર્ષમાં બહુ ઓછા દિવસો મળતાં હોય છે અને હવે કોરોના મહામારીનું બહાનું કાઢીને તેમનાં સત્રો બોલાવવાનું જ બંધ કરી દેવામાં આવ્યું છે. બંનેને ફરી તત્કાલ ચાલુ કરવાં જોઈએ. આ સંદર્ભમાં કેટલાક મહત્ત્વના વિચારણીય મુદ્દા નીચે મુજબ છે:
...
લો રૂપાણીએ હાંકી, કહ્યું ગુજરાત કોરોનામાં સમગ્ર વિશ્વમાં રોલ મોડેલ છે
રાજ્યના પાંચ જિલ્લામાં પ્રસ્થાન કરાવેલ કોવિડ-19 વિજય રથ ફેરવવામાં આવી રહ્યો છે. કોરોનામાં વિજય મળી ગયો હોય એવું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે. વિજય રથનું ગાંધીનગરથી ઇ-ફ્લેગથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. કચેરીની બહાર નિકળ્યા વગર મુખ્ય પ્રધાને રથને શરૂ કરાવેલો હતો. ગુજરાતમાં કોરોના રિકવરી રેટ 82 ટકા સુધી પહોંચ્યો છે જ્યારે મૃત્યુ ...
ગુજરાત સરકારની ઔદ્યોગિક નીતિ વિશે કેટલાક અગત્યના મુદ્દા
પ્રો. હેમંતકુમાર શાહ
નીતિના સંદર્ભમાં કેટલાક નોંધનીય મુદ્દા નીચે મુજબ છે: નવા સ્થપાનારા ઉદ્યોગો માટે આ નીતિમાં મોટા પ્રમાણમાં રાહતો આપવામાં આવી છે. પરંતુ જે ઉદ્યોગો માંદા પડ્યા છે કે બંધ પડ્યા છે તેમને માટે આ નીતિમાં કશું નથી. GIDCની વસાહતોમાં અનેક ઉદ્યોગો બંધ પડ્યા છે કે માંદા પડ્યા છે અને તેમને ફરી સજીવન કરવા માટે પણ આ નીતિમાં ભાર મૂકાવો જો...
સનસનીખેજ હત્યા, સુરતમાં થાઈ સ્પામાં કામ કરતી વિદેશી યુવતીની ઘરમાંથી સળ...
સુરતમાં મગદલ્લા ગામમાં રહેતી અને સ્પા સેન્ટરમાં કામ કરતી વિદેશી યુવતીને જીવતી સળગાવી દેવાની ઘટના સામે આવી છે. નગીનભાઈ પરભુભાઈ પટેલના મકાનમાં પહેલા માળે ભાડેથી રહેતી અને ઇસકોન મોલના એક સ્પામાં કામ કરતી થાઇલેન્ડની 27 વર્ષીય યુવતીની રવિવારે સવારે સળગેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. યુવતીને સળગાવીને કાતિલ બહારથી લોક મારીને સિફતપૂર્વક ન...
બંગલાને બોમ્બથી ઉડાવી દઇશું: મહારાસ્ટ્ર CM ઉદ્ધવ ઠાકરેને દાઉદના નામે દ...
મહારાસ્ટ્ર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના માતોશ્રી બંગલા પર અન્ડરવર્લ્ડ ડોન દાઉદના સાથીઓના ચાર ફોન આવ્યાં હતા. તેણે ઉદ્ધવ ઠાકરેને મારવાની તથા તેમનું નિવાસ સ્થાન માતોશ્રી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી દીધી છે. આ ધમકી બાદ માતોશ્રી પરિસરમાં દોડધામ મચી ગઈ છે. માતોશ્રી પર દુબઈથી ચાર ફોન આવ્યાં હોવાના સમાચાર છે. શિવસેના સરકારના પરિવહન મંત્રી અનિલ પરબે ...
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડ્યો MBA કાર ચોર, ગાડી ચોરવાનું યુટ્યુબ વિડી...
અમદાવાદ, ક્રાઈમ બ્રાન્ચે લક્ઝુરીયસ કાર ચોરતા ચોરને ઝડપી પાડીને 45થી વધુ કાર ચોરીના ભેદ ઉકેલ્યા છે. MBA થયેલ ચોર કારની ચોરી કરવા માટે ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરતો હતો. ડુપ્લીકેટ ચાવી બનાવવા માટેના સાધનો તેણે ચાઈનાથી મંગાવ્યા હતા. લક્ઝુરીયસ કારમાં ખાસ પ્રકારની ચાવી હોવાથી ખાસ પ્રકારના સાધનોની મદદથી ડુપ્લીકેટ ચાવી બનાવીને પલકવારમાં દરવાજો ખોલી નાખતો...
જાણો આ 15 બિન-ગુજરાતી IPS ઓફિસરો પાસે કેટલી પ્રોપર્ટી છે
ગુજરાત કેડરના 15 IPS અધિકારીઓ કે જેમનું મૂળ વતન ઉત્તરપ્રદેશ કે અન્ય રાજ્યો છે તેમની ઇમ્મુવેબલ પ્રોપર્ટી (સ્થાવર મિલકતો) આ પ્રમાણે છે. IPS અધિકારીઓને 1લી જાન્યુઆરીએ રિટર્ન ફાઇલ કરવાનું હોય છે જેમાં દર્શાવેલી પ્રોપર્ટીની વિગતો આ પ્રમાણે છે. આ અધિકારીઓએ 2019માં તેમની પ્રોપર્ટી જાહેર કરી હતી. એકે સિંઘ
1. ગાંધીનગરના સેક્ટર-1માં 1.20 કરોડનો પ્લોટ...
મંત્રી અને ધારાસભ્યની ઝીંગા ફેક્ટરીમાંથી હ્યુમન ટ્રાફિકિંગનું રેકેટ ઝડ...
ઝારખંડની એક મહિલાએ સુરતમાં સિલાઈ કામ શીખવવાના બહાને 30 જેટલી યુવતીઓને છેતરીને લાવી હતી. સુરતના પલસાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના માંખીંગા ગામમાં ચાલતી ઝીંગા ફેકટરીમાં કામ કરવા લઈ આવવામાં આવી હતી. આ 30 યુવતીઓમાં 6 સગીર વયની કિશોરીઓ પણ છે. જ્યારે 24 યુવતી પુખ્ત વયની હોય તમામને છેતરીને મંજુદેવી બેડીયા નામની મહિલા સુરત લાવી હોવાની ફરિયાદ ઝારખંડના રાંચી ...

English


